- આમચી મુંબઈ
Sion-Panvel highway પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન
નવી મુંબઈ: સાયન-પનવેલ હાઈ-વે પર અનેક જગ્યાઓએ પડેલા ખાડાઓને કારણે કારચાલકો તેમ જ બાઇકસવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આ ખાડાઓને કારણે અકસ્માતનો ભય ઊભો થયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદનું જોર વધી રહ્યું છે. જો…
- મનોરંજન
પતિને એકલો મૂકી એકલી વેકેશન પર ઉપડી આ એક્ટ્રેસ, ફોટો પર પતિએ આપ્યું આવું રિએક્શન…
બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ હાલમાં જર્મનીના મ્યુનિખ ખાતે વેકેશન (Kaitrina Kaif On Vacation At Germany)ની મજા માણી રહી છે અને હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર ફોટો શેર કર્યો છે. પણ આપણે અહીં વાત કેટરિનાના ફોટોની નહીં…
- સ્પોર્ટસ
સ્પિનર રવિ બિશ્ર્નોઈએ રૅન્કિંગમાં લગાવી મોટી છલાંગ
દુબઈ: ટી-20 વર્લ્ડ કપ બાદ આઇસીસીએ જાહેર કરેલા ટી-20 ઇન્ટરનૅશનલ્સ રૅન્કિંગના નવા ક્રમાંકો મુજબ 23 વર્ષના સ્પિનર રવિ બિશ્ર્નોઈએ મોટી છલાંગ લગાવી છે. ઝિમ્બાબ્વે સામેની પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની (બુધવારની ત્રીજી મૅચ અગાઉની) પહેલી બે મૅચ રમી લીધા પછી નક્કી…
- આપણું ગુજરાત
રાજ્યમાં વર્ષા શ્રીકાર અને વાવેતર મબલક પાકના – ઋષિકેશ પટેલ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી.,…
- આમચી મુંબઈ
મુંબઈમાં ઝૂંપડાવાસીઓને રાહતઃ સરકારે ‘અભય યોજના’ લાવવાનું કર્યું નક્કી
મુંબઈ: છેલ્લાં અનેક વર્ષોથી રિડેવલપમેન્ટ એટલે કે પુનર્વિકાસ થવાની રાહ જોઇ રહેલા મુંબઈના ઝૂંપડાવાસીઓ માટે રાજ્ય સરકારે નવી ‘અભય યોજના’ લાવવાનું નક્કી કર્યું છે અને આ યોજનાના કારણે વીસથી પચ્ચીસ વર્ષોથી અટવાઇ પડેલા સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી (SRA-ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના)ના પ્રોજેક્ટને…
- સ્પોર્ટસ
ભારત ફરી જીત્યું, પણ ઝિમ્બાબ્વેએ તૂફાની બૅટિંગથી અનેકના દિલ જીતી લીધા
હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વેને ત્રીજી ટી-20માં … રનથી હરાવીને પાંચ મૅચવાળી સિરીઝમાં 2-1થી સરસાઈ લીધી હતી. પહેલી મૅચના આંચકા બાદ શુભમન ગિલના સુકાનમાં ભારતની યુવા ખેલાડીઓ પછીની બન્ને મૅચમાં દમદાર પર્ફોર્મ કર્યું.ભારતે 183 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ સિકંદર રઝાની ટીમ…
- આપણું ગુજરાત
ધોળા દિવસે લો ગાર્ડન પાસે આંગડિયા કર્મચારી સાથે ફિલ્મી ઢબે 65 લાખની મચાવી લૂંટ
અમદાવાદ: માણસોથી ધમધમતા રહેતા લો ગાર્ડ નજીકથી ધોળા દીવસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી ફિલ્મી ઢબે રૂપિયા 65 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. આંગડિયા પેઢીનો એક કર્મચારી ઓટોરિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે મરચાંની ભૂકી છાંટીને ધોળે દિવસે લૂંટી લીધો…
- મનોરંજન
‘ગદર’ ફેમ અમીષા પટેલે ફોટોગ્રાફર સાથે આ ગીત પર કર્યો ડાન્સ…
મુંબઈ: પોતાની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી જ બધાને પોતાના કાયલ બનાવનારી અને પછી ‘ગદર’ ફિલ્મથી આખા દેશમાં છવાઇ જનારી અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel) ઘણા લાંબા સમય સુધી મોટા પડદાથી દૂર રહી હતી અને ઓછી ફિલ્મોમાં દેખાઇ હતી.…
- નેશનલ
સરકાર દ્વારા પૂર્ણ બજેટની જાહેરાતમાં મળી શકે છે જૂની પેન્શન યોજના સ્કીમનો લાભ
નવી દિલ્હી: વિપક્ષ દ્વારા ખૂબ જ લાંબા સમયથી જૂની પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. તો સાથે જ જે રાજ્યોમાં વિપક્ષની સરકારોએ જૂની પેન્શન સ્કીમને પુનઃ લાગુ કરવાનું વચન પણ આપેલું છે. પરંતુ આ સાથે…
- આમચી મુંબઈ
પાલિકાનો રેઢિયાળ કારભારઃ નાગરિકોને જરુરી સર્ટિફિકેટ લેવામાં હાલાકી
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા બર્થ સર્ટિફિકેટ (જન્મનો દાખલો) અને ડેથ સર્ટિફિકેટ (મૃત્યુ પ્રમાણપત્ર) છેલ્લા બે અઠવાડિયાથી નાગરિકોને નથી મળી શક્યા. અત્યારની સિસ્ટમ અપડેટ થઈ રહી હોવાથી – સુધારા વધારા કરવામાં આવી રહ્યા હોવાથી બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ…