- આપણું ગુજરાત
GNLU કોલેજના કેમ્પસમાં તમાકુનો છંટકાવ કરવામાં આવશે! જાણો શું છે કારણ
ગાંધીનગર: વરસાદ બાદ જમીનમાંથી નીકળેલી મિલિપીડ(Millipedes) ઈયળો ગાંધીનગરના ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) માટે માથાનો દુખાવો બની ગઈ છે. મિલિપીડના ઉપદ્રવને કારણે કોલેજના મેનેજમેન્ટને કેમ્પસ બંધ કરી શિક્ષણ ઓનલાઈન શિફ્ટ કરવાની ફરજ પડી છે. કેમ્પસ બંધ થવાને કારણે GNLU ને…
- આમચી મુંબઈ
Indian Railwayનો આ નિયમ જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી નહીં કહેતાં કીધું નહોતું…
નવી દિલ્હી/મુંબઈઃ ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે અને દરરોજ ભારતીય રેલવે દ્વારા હજારો ટ્રેન દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. રેલવેના આટલા મોટા નેટવર્કનું સંચાલન કરવા અમુક રુલ્સ રેગ્યુલેશન હોય…
- આમચી મુંબઈ
મુખ્યમંત્રી એકનાથ શિંદેની રણનીતિ સફળ વિધાન પરિષદની ચૂંટણીમાં મહાયુતિના બધા ઉમેદવાર વિજયી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યની 11 વિધાન પરિષદની બેઠકો માટે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિના તમામ 9 ઉમેદવારો ચૂંટાયા હતા. આ ચૂંટણીએ ફરી એકવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ અને વ્યૂહરચના સફળ થઈ હોવાનું દેખાઈ આવ્યું છે. આ ચૂંટણીમાં મહાગઠબંધનનો ડંકો વાગી…
- સ્પેશિયલ ફિચર્સ
Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?
ટૂંક સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ફેરાની રસમ શરૂ થશે અને ત્યાર બાદ બંને જણ હંમેશ માટે એકબીજાના થઈ જશે. આ ગ્રાન્ડ વેડિંગમાં દેશ-દુનિયાથી મહેમાનો હાજરી આપવા પહોંચ્યા છે. અત્યાર સુધીના દરેક ઈવેન્ટની ઝીણામાંઝીણી વિગત મીડિયાએ કવર કરી છે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર વિધાનસભામાં પબ્લિક સિક્ટોરિટી એક્ટ રજૂ, જાણો સરકારનો ઉદ્દેશ?
મુંબઇઃ મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી એક્ટ (Maharashtra Special Public Security Act) વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ ‘અર્બન નક્સલ’ અથવા પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી)ના ફ્રન્ટલ સંગઠનોની પ્રવૃતિઓને રોકવાનો છે. MSPSA વિધેયકમાં ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનના સભ્ય હોવા બદલ ૨…
- સ્પોર્ટસ
ગૌતમ ગંભીરની બે વિનંતી બીસીસીઆઇએ નકારી દીધી?
નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર ગૌતમ ગંભીર આ મહિને શ્રીલંકા ખાતેના પ્રવાસથી ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેની ઇનિંગ્સ શરૂ કરશે, પરંતુ એ પહેલાં તેણે બીસીસીઆઇ સમક્ષ કેટલીક વિનંતી/માગણી રજૂ કરી જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલ મુજબ ગંભીરની…
- આમચી મુંબઈ
ટ્રાફિક પોલીસકર્મીઓને લાંચ આપીને કંટાળેલા રિક્ષાચાલકે ઝેર પીધું
થાણે: ટ્રાફિક પોલીસકર્મીઓને દરરોજ લાંચ આપવી પડતી હોવાથી કંટાળેલા રિક્ષાચાલકે ગુરુવારે ઝેર ગટગટાવ્યું હતું. ઉલ્હાસનગરના મ્હારાલમાં રહેનારા રિક્ષાચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોઇ તેની તબિયત સ્થિર છે.‘હપ્તો’ ન આપવા બદલ ટ્રાફિક પોલીસ દ્વારા નક્કી થયા મુજબ આઠ દિવસમાં રિક્ષાચાલક પાસેથી…
- આમચી મુંબઈ
પૂજા ખેડકરે ચોરીના કેસના આરોપીને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો
મુંબઈ: વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરે ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા શખસને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પનવેલ પોલીસ સ્ટેશનમાં 18 મેના રોજ આ ઘટના બની હતી, જ્યાં પૂજા ખેડકરે ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) વિવેક પાનસરેને…
- આમચી મુંબઈ
ઓડી કારનો વિવાદ: પુણેની ખાનગી કંપનીને આરટીઓએ નોટિસ ફટકારી
મુંબઈ: વિવાદોમાં સપડાયેલી પ્રોબેશનરી આઈએએસ અધિકારી પૂજા ખેડકરની મુસીબતમાં વધારો થઈ રહ્યો છે. ખાનગી કંપનીના માલિકની ઓડી કાર પર લાલ બત્તી અને ‘મહારાષ્ટ્ર સરકાર’ સ્ટિકર કથિત રીતે લગાવવા પ્રકરણે આરટીઓ દ્વારા પુણેની સંબંધિત કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
વૈજ્ઞાનિકોએ Dogfish Sharkની નવી પ્રજાતિઓ શોધી કાઢી
કોલકાતાઃ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ઝેડએસઆઇ-ZSI Scientists)ના વૈજ્ઞાનિકોએ કેરળના દરિયાકાંઠે ડોગફિશ શાર્કની નવી પ્રજાતિ શોધી કાઢી છે. ડોગફિશ (Dogfish Shark)ની વિવિધ જાતો, જે નાની શાર્ક છે. તેની પાંખો, લીવર ઓઇલ અને માંસની માંગ રહે છે અને માછીમારો દ્વારા છૂટાછવાયા રૂપે…