- આપણું ગુજરાત
કિંમતી જમીન બાબતે સરકારને નુકસાનને દોઢ દાયકે કચ્છના નાયબ કલેકટર સામે ફરિયાદ
ભુજ: ગુજરાતમાં મોટા પદ પર રહેલા સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ સરકારી કિંમતી જમીનને લઈને સરકારને આર્થિક નુકસાન પહોંચાડનારા કચ્છ પૂર્વ કલેકટર સહિત અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.…
- નેશનલ
‘અતિ આત્મવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે’ મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Loksabha election)માં ઉત્તર પ્રદેશમાં ભાજપની પીછેહઠ બાદ પહેલીવાર લખનઉમાં ભાજપની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) 2024ની ચૂંટણીના પરિણામો અંગે કહ્યું કે અતિવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે. લોકસભા…
- નેશનલ
મણિપુરમાં હિંસા વધુ ભડકી! હુમલાખોરોએ પોલીસ અને સેના પર હુમલો કર્યો, જવાન શહીદ
ઇમ્ફાલ: કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મણીપુરમાં હિંસા (Manipur violence) કાબુમાં આવી ગઈ હોવાના દવા કરવામાં આવ્યા છે, પરંતુ મણીપુરમાં હિંસાની આગ હજુ બુજાઈ નથી. એવામાં આજે મણીપુરના જીરીબામ જીલ્લા(Jiribaam District)માં હિંસક અથડામણમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ…
- રાશિફળ
આજનું રાશિફળ (14-07-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના જાતકોની પદ-પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારી અંદર સાથ-સહકારની ભાવના જોવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. આજે તે કોઈ પાસેથી ઉધાર પૈસા પાછા માંગી શકો છો. આજે તમને પ્રોપર્ટી…
- મહારાષ્ટ્ર
અખબારોનું સામર્થ્ય દેશના નાગરિકોમાં જાગરુકતા કેળવવાનું- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસ દરમિયાન બાંદ્રા -કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા INS બિલ્ડીંગમા અખબારના માલિકો-તંત્રીઓ અને મહારાષ્ટ્ર ના અગ્રણી અખબાર નવીસોને સંબોધતા કહ્યું હતું કે ,અખબાર -સમાચાર માધ્યમોમાં દેશની માનસિકતા બદલવાનું સામર્થ્ય છે. દેશની સ્થિતિ બદલવા અને દેશની દિશા બદ્લવામાં…
- સ્પોર્ટસ
શૉકિંગ ન્યૂઝ: અમેરિકામાં આઇસીસી ટી-20 વર્લ્ડ કપ રાખવાનું પરિણામ એ આવ્યું કે…
નવી દિલ્હી: તાજેતરમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાઈ ગયેલા ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનનાર ભારતીય ટીમને 20 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું પ્રથમ ઇનામ મળ્યું તેમ જ બીસીસીઆઇ તરફથી કોચિંગ-સ્ટાફ તથા સપોર્ટ-સ્ટાફ સહિત આખી ટીમને કુલ 125 કરોડ…
- ઇન્ટરનેશનલ
ઈમરાન ખાનને કોર્ટે જેલમુક્તિ આપી હોવા છતાં તેમના નસીબમાં હજુ જેલવાસ યથાવત!
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને (former pakistan prime minister imran khan) ગેરકાયદે લગ્ન કેસમાં મોટી રાહત મળી છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને બિન ઈસ્લામિક લગ્નના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના લીધે…
- નેશનલ
પેટાચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનું નિવેદન કહ્યું “ભાજપે ગૂંથેલ ડર અને ભ્રમની જાળ તૂટી”
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ ઘેરી નિંદ્રામાંથી જાગેલા વિપક્ષને સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પે ટાચૂંટણીમાં કોંગ્રેસ અને…
- મનોરંજન
Bachchan Family સાથેની દૂરીઓ વચ્ચે Aishwarya Rai-Bachchan કોને ગળે મળી?
બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાય સમયથી પરિવારમાં ચાલી રહેલાં ક્લેશને કારણે લાઈમલાઈટમાં આવતો હોય છે અને એમાં પણ ગઈકાલે તો હદ જ થઈ ગઈ. ગઈકાલે તો બચ્ચન પરિવારની બહુરાનીએ કંઈક એવું કર્યું હતું કે જે કદાચ બચ્ચન પરિવારને નહીં…