- સ્પેશિયલ ફિચર્સ
ભારતે શાનથી છેલ્લી ટી-20 પણ જીતી લીધી, 4-1થી ટ્રોફી પર કબજો
હરારે: ભારતે અહીં રવિવારે ઝિમ્બાબ્વેને પાંચમી અને છેલ્લી ટી-20માં 42 રનથી હરાવીને 4-1થી સિરીઝ જીતી લીધી હતી. ઝિમ્બાબ્વેની ટીમ 168 રનના લક્ષ્યાંક સામે 18.3 ઓવરમાં 125 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેનો એક પણ બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.…
- આમચી મુંબઈ
છગન ભુજબળે શરદ પવાર અંગે કરેલા ઘટસ્ફોટથી ખળભળાટ
મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા જ મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન (Maharashtra Maratha Agitation)નો મુદ્દો ચાલી રહ્યો હતો અને તેમાં પણ મરાઠા સમાજના લોહીના સંબંધીઓને ઓબીસી શ્રેણી હેઠળ સર્ટિફિકેટ આપી અનામત આપવાની માગણીને પગલે ઓબીસી સમાજ નારાજ થયો હતો. આ બંનેની અસર લોકસભાની…
- અમદાવાદ
GMERS કૌભાંડોનું ઘરઃ કૉંગ્રેસના ગંભીર આક્ષેપો, કેગ દ્વારા તપાસની માગણી
અમદાવાદઃ રાજયની પાંચ મેડિકલ કોલેજો રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, આ તમામ કોલેજોમાંથી 15 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા કવોટા તરીકે પણ આપવામાં આવે છે ત્યારે…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં મળશે ‘આનંદાચા શિધા’: એકનાથ શિંદેનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના લોકો માટે મોટો નિર્ણય લીધો છે, જેના હેઠળ રાજ્યના લોકો માટે ગણેશોત્સવ દરમિયાન રૂ. 560 કરોડના ‘આનંદાચા શિધા’ આપવા જઈ રહી છે. રાજ્યના 1.70 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને આ કિટ થેલીમાં…
- આમચી મુંબઈ
આઇએએસ ઓફિસર પૂજા ખેડકર વાપરી રહેલી લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી
પુણે: વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકર અનધિકૃત રીતે લાલ બત્તી લગાવી જે કારમાં ફરતી હતી એ લક્ઝરી ઑડી કાર પુણે પોલીસે રવિવારે જપ્ત કરી હતી. 34 વર્ષીય પૂજા ખેડકર પુણેમાં પોસ્ટિંગ દરમિયાન આ કારનો ઉપયોગ કરતી હતી, પણ તે પુણેની…
- આમચી મુંબઈ
આંધ્રના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ શિંદેને મળ્યા: રાજનીતિ, સહકાર પર ચર્ચા કરી
મુંબઈ: આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર મળ્યા હતા અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને માળખાકીય સુવિધાઓ અને અર્થતંત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી. સોશિયલ મીડિયા…
- નેશનલ
બોલો, ચાર વર્ષ પછી ગુમ થયેલી કાર નહેરમાંથી મળી, અને…
નવી દિલ્હી: મૂનક કેનાલમાં કારમાંથી મળી આવેલા એક હાડપિંજરથી ભારે ચકચારી મચી છે. હાલ કારમાંથી મળી આવેલા માનવકંકાલની ઓળખ કરી લેવામાં આવી છે અને આ કંકાલ લગભગ ચાર વર્ષ પહેલા કોરોનાકાળમાં પોતાની કાર લઈને ગુમ થયેલી બુધ વિહારના રહેવાસી વિનોદ…
- મનોરંજન
Divorceના સમાચાર વચ્ચે Aishwarya Rai-Bachchan-Abhishek Bachchan એક સાથે? આ શું થઈ રહ્યું છે…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant Wedding)ના લગ્ન 12મી જુલાઈના સંપન્ન થયા અને હવે આજે કપલનું રિસેપ્શન છે. આ શાહી લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી. પરંતુ આ મહેમાનોમાં સૌથી વધારે ચર્ચાનું કારણ કોઈ બન્યું હોય તો તે…
- આપણું ગુજરાત
કિંમતી જમીન બાબતે સરકારને નુકસાનને દોઢ દાયકે કચ્છના નાયબ કલેકટર સામે ફરિયાદ
ભુજ: ગુજરાતમાં મોટા પદ પર રહેલા સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ સરકારી કિંમતી જમીનને લઈને સરકારને આર્થિક નુકસાન પહોંચાડનારા કચ્છ પૂર્વ કલેકટર સહિત અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.…
- નેશનલ
‘અતિ આત્મવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે’ મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું
લખનઉ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો(Loksabha election)માં ઉત્તર પ્રદેશમાં ભાજપની પીછેહઠ બાદ પહેલીવાર લખનઉમાં ભાજપની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) 2024ની ચૂંટણીના પરિણામો અંગે કહ્યું કે અતિવિશ્વાસનું પરિણામ ભોગવવું પડે છે. લોકસભા…