- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રમાં ચાંદીપૂરા વાયરસનો પગપેસારો વધ્યો : પોરબંદરમાં નોંધાયો જિલ્લાનો પ્રથમ શંકાસ્પદ કેસ
પોરબંદર: ગુજરાતમાં દહેશત મચાવનારો ચાંદીપૂરા વાયરસની અસર ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં વર્તાઇ રહી છે. રાજ્યના પશ્ચિમ કાંઠે પોરબંદર જિલ્લામાં પહેલો ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. શહેરના કડિયા પ્લોટ વિસ્તારમાં અઢીથી ત્રણ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો સામે આવતા તાત્કાલિક…
- સ્પોર્ટસ
હાર્દિકના બદલે સૂર્યકુમારને કેમ બનાવ્યો ટી-20નો કેપ્ટન? અગરકરે શું આપ્યો જવાબ
મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આજે જણાવ્યું હતું કે જ્યારે હાર્દિક પંડ્યાને બદલે સૂર્યકુમાર યાદવને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ફિટનેસ, ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓના અભિપ્રાય અને સતત ઉપલબ્ધતા તેના પક્ષમાં હતી. અગરકરે ભારતના…
- આમચી મુંબઈ
રાજ્યમાં ત્રીજા મોરચાની કવાયત: આંબેડકરના ભત્રીજા પૌત્ર પણ આવશે રાજકારણમાં?
મુંબઈ: જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો મોરચો બાંધી રહ્યા છે. નેતાઓની બેઠકો યોજાઈ રહી છે. થોડા દિવસો પહેલા ખેડૂત નેતા રવિકાંત તુપકરે રાજ્યમાં ત્રીજો મોરચો બનાવવાની જાહેરાત કરી હતી. આ જોડાણ અસ્તિત્વમાં…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી પહેલાં શરદ પવાર અને મુખ્યપ્રધાનની મુલાકાત: રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમે તેજી પકડી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના અધ્યક્ષ શરદ પવાર સોમવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા અને તેને પગલે રાજ્યના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું. સત્તાવાર રીતે જણાવવામાં…
- આમચી મુંબઈ
આર્થિક સર્વેક્ષણમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકાસના ક્ષેત્રોની જાણકારી મળી: વડા પ્રધાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે આર્થિક સર્વેક્ષણના અહેવાલમાં અર્થતંત્રની કેટલીક સક્ષમ બાબતો ધ્યાનમાં આવી છે અને તેની સાથે જ ભારતને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જવા માટે જે ક્ષેત્રોમાં વધુ વિકાસ અને પ્રગતિની તકો રહેલી…
- આમચી મુંબઈ
Assembly Election પહેલા મહારાષ્ટ્રમાં ‘ઈનકમિંગ-આઉટગોઈંગ’ની મોસમ ફરી જામશે…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પહેલા પણ તમામ પક્ષોમાં મોટા પ્રમાણમાં ઇન-કમિંગ અને આઉટગોઇંગ થઇ શકે છે. બેથી ત્રણ મહિના બાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ, શિવસેના-એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી) અને મહાવિકાસ (કોંગ્રેસ,…
- ભુજ
માંડવી બીચ પર રીલ બનાવવા ગયેલા બે યુવકો ડૂબ્યાં; સ્થાનિકોએ જીવના જોખમે બચાવ્યા
ભુજ: પશ્ચિમ કચ્છના રમણીય દરિયા કિનારે આવેલા માંડવી શહેરના વિન્ડ ફાર્મ બીચ ખાતે આજે ફરી એક વખત જીવલેણ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર એવા માંડવીના રમણીય વિન્ડફાર્મ બીચ ઉપર ગાંધીધામથી ફરવા આવેલા બે યુવકો રફ…
- નેશનલ
કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશને છેલ્લા ૫ વર્ષમાં સીએસએસ હેઠળ કેટલું ભંડોળ ફાળવ્યું
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા આંધ્ર પ્રદેશને વિવિધ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૬૩,૦૦૦ કરોડથી વધુની રકમ જાહેર કરવામાં આવી હોવાનું લોકસભામાં જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગૃહમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રાયોજિત…
- નેશનલ
Dubai Airport પરથી કરાઈ Rahat Fateh Ali Khanની ધરપકડ? જાણો શું છે આખો મામલો…
નવી દિલ્હીઃ પ્રખ્યાત પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ (Pakistani Singer Rahat Fateh Ali Khan Arrested From Dubai Airport) કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા અનુસાર પોલીસ સ્ટેશન પર…
- નેશનલ
નવા ફોજદારી કાયદાઓને લઈને ખેડૂતો ફરી કરશે “દિલ્હી કુચ”
નવી દિલ્હી: ખેડૂતો ફરી એકવાર સરકારની સામે મોરચો માંડવાની તૈયારીમાં છે. ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાને લઈને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જાહેરાત કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવી છે. આગામી સ્વતંત્રતા…