- ગાંધીનગર
સરદાર સરોવર ડેમની સપાટી 70 ટકાને પાર; ડેમમાંથી 28,464 કયુસેક પાણી છોડાયું
ગાંધીનગર: ગુજરાતની સાથે સાથે ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 128.69 મીટર સુધી પહોંચી છે. આજે તારીખ 9…
- મનોરંજન
Deepika Padukone-Ranveer Singhના ઘરે આવશે નાનકડો રાજકુમાર? જાણો કોણે કર્યો આવો દાવો…
બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર કપલ એટલે દીપિકા પદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) સપ્ટેમ્બર મહિનામાં પેરેન્ટ બનવા જઈ રહ્યા છે. ફેન્સ સતત એક્ટ્રેસની પ્રેગ્નન્સી અને વિશે વાત કરી રહ્યા છે. દીપિકા પ્રેગ્નન્સી પીરિયડના લાસ્ટ ફેઝમાં છે. દરમિયાન સોશિયલ મીડિયા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
હૉકી ઇન્ડિયાએ શ્રીજેશને અત્યારથી જ જુનિયર ટીમના હેડ-કોચની નોકરી આપી દીધી
પૅરિસ: ગુરુવારે ભારતને ઑલિમ્પિક હૉકીનો સતત બીજો બ્રૉન્ઝ મેડલ મળ્યો એની ખુશાલી સાથે પોતાનો દીકરો અને ભારતીય ટીમનો ગોલકીપર પીઆર શ્રીજેશ આંતરરાષ્ટ્રીય હૉકીમાંથી હવે નિવૃત્તિ લઈને ઘરે પાછો આવી રહ્યો છે એનો તેના પરિવારજનોને બેહદ આનંદ છે. તેના ફૅમિલી મેમ્બર્સનું…
- આપણું ગુજરાત
ડેન્ગ્યુના નિયંત્રણ માટે ગુજરાત આરોગ્ય વિભાગ સતર્ક, હાથ ધરવામાં આવી ઝુંબેશ
રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર…
- વડોદરા
વડોદરા પાલિકામાં વિવિધ વર્ગોની ખાલી પડેલી જગ્યાની ભરતી, નિમણૂક પત્રો અપાયા
વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમા વર્ગ 2 અને 3ની વિવિધ જગ્યાની સીધી ભરતી, આંતરીક ભરતી, તથા બઢતીથી 130 જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણુક આપવાના ઉદેશયથી આયોજીત આજના આ કર્યક્રમમા માન.મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ડે.મેયર ચિરાગભાઇ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રીની ઉપસ્થિતિમા…
- ભુજ
રાજાશાહી યુગથી ભુજંગદેવની પૂજનવિધિ કરવાની પરંપરા આજે પણ અકબંધ
ભુજ: ભુજનું નામ જેના પરથી પડ્યું તે ભુજંદેવના સ્થાનકે ભુજિયા ડુંગર પર આજે નાગપંચમીના દિવસે લોકમેળો યોજાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાગદેવતાને સમર્પિત હોય તેવો સમગ્ર દેશનો આ બીજો મેળો છે. આવો અન્ય મેળો મહારાષ્ટ્રના નાગપુરમાં દર વર્ષે યોજાય…
- ભુજ
કચ્છને ધ્રુજાવે છે ભૂકંપ: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો
ભુજઃ સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના પેટાળમાં અવિરત રહેલી સીસ્મિક એક્ટિવિટીએ લોકોની ચિતા વધારી છે.સરહદી કચ્છના ભચાઉ તાલુકાના દુધઈ નજીક નાગપંચમીના સપરમા દિવસે ૨.૬ની તીવ્રતા ધરાવતા ધરતીકંપના આંચકાઓએ કચ્છની ધરાને ધ્રુજાવતાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે શુક્રવારના બપોરના…
- મનોરંજન
એકસ્ટ્રા કલાકાર તરીકે ડાન્સ કરીને બની ગયા સુપરસ્ટાર, જાણો આ સ્ટાર્સ વિશે…
બોલીવુડમાં નસીબ ચમકાવવાની તો ઘણાની ઈચ્છા હોય છે, પરંતુ બોલિવૂડમાં કઈ બધાને આગળ વધવાનો મોકો નથી મળતો. એની માટે ઘણા ચપ્પલ ઘસી નાખવા પડે છે. આપણે સંઘર્ષ કરતા સ્ટાર્સોના અનુભવમાં પણ સાંભળ્યું છે કે કોઈએ એક્સ્ટ્રા તરીકે કામ કર્યું છે…