- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણીની હવાનો અંદાજ લેવામાં ભાજપ મોવડીમંડળ નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગશે. આ તરફ ત્રણ અને પેલી તરફ ત્રણ પક્ષોના ગઠબંધન વચ્ચે લડાઈ થશે કે મહાયુતિ અને એમવીએમાં ભંગાણ પડશે તે હદે અનિશ્ર્ચિતતા છે. મહાયુતિમાં અજિત પવાર અનિચ્છનીય વલણ અપનાવે એવો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ: અંબાદાસ દાનવે
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ સોમવારે રાજ્ય સરકારની મરાઠવાડાના વિકાસ માટે ગયા વર્ષે આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી હતી. મીડિયા સાથે વાત કરતા, શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે અગાઉ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પહોંચ્યા લાલબાગચા રાજાના ચરણે
મુંબઈ: 11 દિવસનો ગણપતિ ઉત્સવ મંગળવારે સમાપ્ત થશે. જેમ જેમ અંતિમ વિસર્જનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજ્યભરના ભક્તો પરંપરાગત ગણેશ મંડળોની મુલાકાત લેવા અને બાપ્પાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ સોમવારે…
- ભુજ
લખપતના જીએમડીસી પાવર સ્ટેશનના ૩૫૦ કામદારને છૂટા કરતા ધમાલ
કારમી મોંઘવારી વચ્ચે કામદારોની હાલત કફોડી બનતાં ધરણા પર ઉતર્યા ભુજઃ કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના નાની છેર ખાતેના જીએમડીસી ()ના પાવર સ્ટેશનના ૩૫૦થી વધુ કામદારોને અચાનક છુટા કરી દેવાતાં રોષે ભરાયેલા કામદારો ધરણા પર ઉતર્યા છે. લખપત તાલુકાના ગુજરાત ખનીજ…
- નેશનલ
‘સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા એક દાયકામાં 207.60 GWથી વધુ, 175 ટકાનો વધારો’: કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશી
કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રિન્યુએબલ એનર્જી માટેના તેમના વિઝનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરીને ટકાઉ વિકાસ માટેનું નિર્ધાર કર્યો છે. વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતે તેના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના વિસ્તરણમાં નોંધપાત્ર…
- આમચી મુંબઈ
ગણપતિ વિસર્જન: 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે તહેનાત
વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરા, ડ્રોનથી નજર રાખવામાં આવશે મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (મંગળવારે) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હોઇ આ માટે 23,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ વિસર્જનના સ્થળોએ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી નજર રાખવામાં આવશે.…
- સ્પોર્ટસ
મેસીએ માયામીમાં સાડાત્રણ મહિના પછીના કમબૅકમાં કમાલ કરી નાખી!
ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): તાજેતરમાં જ સોશિયલ મીડિયાના તમામ પ્લૅટફૉર્મ્સ મળીને કુલ એક અબજ (100 કરોડ) ફૉલોઅર્સનો આંકડો નોંધાવનાર પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઘણા સમયથી ન્યૂઝમાં રહ્યો છે અને તેનો કટ્ટર હરીફ આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી ખાસ કંઈ ચર્ચામાં નથી રહ્યો, પરંતુ શનિવારે…
- નેશનલ
બેટા દસ નંબરીઃ બોલો, આચાર્ય પિતાની જગ્યાએ પુત્ર શાળાનું સંચાલન કરતા ઝડપાયો
અનુપપુરઃ મધ્યપ્રદેશના અન્નુપુર જિલ્લામાં એક સરકારી શાળાના આચાર્ય અને તેના પુત્ર વિરુદ્ધ છેતરપિંડીના આરોપસર પોલીસે આજે એફઆઇઆર દાખલ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પુત્ર તેના આચાર્ય પિતાની જગ્યાએ શાળાનું શિક્ષણ અને સંચાલન કરતો જોવા મળ્યો હતો. આ અપરાધ શનિવારે ત્યારે…
- આમચી મુંબઈ
રાહુલ ગાંધી બંધારણ વિરોધી માનસિકતા ધરાવે છે: ઉપરાષ્ટ્રપતિ
મુંબઈ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘અનામત સમાપ્ત કરવા’ પરની તેમની ટિપ્પણીને લઈને આકરી ટીકા કરતાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે કહ્યું હતું કે બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ દ્વારા આવી ટિપ્પણીઓ તેમની ‘બંધારણ વિરોધી માનસિકતા’ દર્શાવે છે. મુંબઈમાં એક જાહેર કાર્યક્રમને સંબોધતા…