- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમના પતનનાં નવા આંકડા શૉકિંગ છે…
શારજાહ: સાઉથ આફ્રિકા ક્યારેય અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-મૅચ નથી રમ્યું અને ટી-20માં એની સામે કદી પણ પરાજય નહોતો જોયો, પરંતુ વન-ડેમાં સાઉથ આફ્રિકાને પ્રથમ વાર અફઘાનિસ્તાન સામે પરાજયનો અનુભવ કડવો થયો છે. બુધવારે અહીં ત્રણ મૅચવાળી સિરીઝની પ્રથમ વન-ડેમાં હશમતુલ્લા શાહિદીના…
- આમચી મુંબઈ
ગાયકવાડને શિંદેનો ફુલ સપોર્ટ :કોંગ્રેસ, રાહુલ ગાંધી વિરુદ્ધ કરો દેખાવો
મુંબઈ: અનામત બાબતે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ એકનાથ શિંદે જૂથની શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે રાહુલ ગાંધીની જીભ વાઢી લેવાનું નિવેદન આપતા હોબાળો મચ્યો હતો. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગાયકવાડે આપેલા નિવેદનનું સમર્થન કર્યું હતું. શિંદેએ ગાયકવાડનો બચાવ કરતા…
- આપણું ગુજરાત
માં અંબા ગયા-આવ્યા અંબાલાલ,કહ્યું – ચણિયાચોળી-કેડિયા-કુર્તા માં મારજો ધુબાકા. કડકડતી ઠંડી નો રાઉન્ડ આ દિવસોથી !
ભાદરવી પૂનમ પૂર્ણ થઈ ગઈ છે.માઈ ભક્તો હજુ પણ પોતાની આસ્થા અને આધ્યશક્તિની ભક્તિમાં હજુ લીન હશે ત્યાં જ હવે અંબાલાલ ફરી આવી ગયા છે. અંબાલાલની કથની આ વખતે નવરાત્રિ આયોજકો અને ગરબામાં મોડી રાત સુધી મન મૂકીને ગરબા લેવામાં…
- આમચી મુંબઈ
શિક્ષક પાસે લાંચ લેવા બદલ શિક્ષણ અધિકારીની ધરપકડ
થાણે: ચાર શિક્ષકોનો પગાર છૂટો કરવા માટે રૂ. 40 હજારની લાંચ લેવા બદલ રાયગડ જિલ્લા પરિષદના પ્રાથમિક શિક્ષણ વિભાગના કોઓર્ડિનેટરની ધરપકડ કરવામાં આવી હતી. એમ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ જણાવ્યું હતું. 47 વર્ષનો આરોપી પનવેલ વિસ્તારના જતાડે ખાતેની પ્રાથમિક શાળાનો…
- નેશનલ
કટરામાં અધવચ્ચે જ ભાષણ અટકાવીને PM Narendra Modi કોને મળવા પહોંચી ગયા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ સપ્ટેમ્બર ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના કટરામાં હતા અને એ સમયે ત્યાં જાહેર સભામાં સ્ટેજ પર તેમણે થોડી સેકંડ માટે પોતાનું ભાષણ અટકાવ્યું હતું. જોકે, વડા પ્રધાને ચોક્કસ કારણસર સ્વેચ્છાએ આમ કર્યું. બોધનના અંતમાં બીજા તબક્કાના…
- આમચી મુંબઈ
શક્તિપીઠ એક્સ્પ્રેસ-વેને નવું શક્તિબળ, આ અડચણ થઇ દૂર…
મુંબઈ: કોલ્હાપુર, સાંગલી, નાંદેડ જિલ્લાના ખેડૂતોએ કરેલા વિરોધને પગલે પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સ્પ્રેસ-વે માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય સરકારે લીધો હતો. જોકે હવે એમએસઆરડીસી(મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોને પાંચગણું વળતર આપવાની તૈયારી બતાવવામાં આવી…
- સ્પોર્ટસ
વિરાટે સસ્તામાં વિકેટ ગુમાવતાં જ ડ્રેસિંગ-રૂમમાં બેઠેલા રોહિતનું રિએક્શન થયું વાઇરલ…
ચેન્નઈ: અહીં ગુરુવારે શરૂ થયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં પ્રારંભનો તબક્કો બાંગ્લાદેશનો હતો, પરંતુ ત્યાર પછી રમતના અંત સુધીનો આખો સમય ટીમ ઇન્ડિયાના નામે લખાયો હતો. મૅચના આરંભમાં બાંગ્લાદેશના ખેલાડીઓ ખૂબ હસ્યા અને નાચ્યા, પરંતુ છેલ્લું અટ્ટહાસ્ય ભારતનું હતું. પાકિસ્તાનને એની…
- આપણું ગુજરાત
‘ગુજરાતનું અર્થતંત્ર 2047 સુધીમાં 3.5 ટ્રિલીયન ડોલર બનાવવા સાથે કરશે 34 લાખ નવા રોજગારનું સર્જન’ :મુખ્યમંત્રી પટેલ
‘ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના છ જિલ્લાઓના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. તેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઇ.ટી., લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે.સુરતમાં…
- નેશનલ
ખાલિસ્તાની પન્નુની હત્યાના કેસમાં અમેરિકાનો ભારતને સમન્સઃ સરકારે આપ્યો જવાબ
નવી દિલ્હીઃ અમેરિકાની એક કોર્ટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના કેસમાં ભારત સરકાર અને અજીત ડોભાલને સમન્સ જારી કર્યા છે. અમેરિકન કોર્ટના સમન્સનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. ભારત સરકારે કહ્યું છે કે સમન્સ “સંપૂર્ણપણે અયોગ્ય” છે. જ્યારે…
- નેશનલ
ગુજરાત ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર બનશે.: દિલ્લીમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયાના ત્રીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. “Gujarat’s Palette of Nutrition: A Recipe for Viksit Bharat @ 2047”ની થીમ સાથે ગુજરાત આ સમિટમાં પોતાની કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ સ્ટ્રેન્થનું પ્રદર્શન કરવા માટે…