- મહારાષ્ટ્ર
Election: વિદર્ભ-મરાઠવાડની મુલાકાતમાં અમિત શાહે પદાધિકારીઓને આપ્યો ‘જીત’નો મંત્ર
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે છે અને આજે તેમણે વિદર્ભ અને મરાઠવાડાના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેમ જ વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ સમજાવી હતી. મરાઠવાડાની 48 બેઠકમાંથી 30 બેઠક પર જીત હાંસલ કરવાની યોજના…
- ઇન્ટરનેશનલ
પેન્સિલવેનિયા રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાની ‘તપાસ’માં ચોંકાવનારો ખુલાસો
વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રેલીમાં ટ્રમ્પની સુરક્ષાને લઈને ગંભીર ચૂક થઈ હતી. તપાસમાં ગુપ્તચર સંસ્થાની નિષ્ફળતાઓ બહાર આવી છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું. રેલીમાં એક બંદૂકધારીએ ગોળીબાર…
- સ્પોર્ટસ
IND VS BAN: શુક્રવારથી ભારતની બીજી ટેસ્ટ, શાકિબ રમવા માટે ફિટ
કાનપુર: બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શકિબ અલ હસન આંગળીની ઇજાને કારણે ભારત સામે કાનપુરમાં શુક્રવારે શરૂ થનારી બીજી ટેસ્ટમાં રમવાનો નહોતો, પરંતુ તે હવે ઉપલબ્ધ છે એવું ટીમના હેડ-કોચ ચંદીકા હથૂરાસિંઘેએ જણાવ્યું હતું. બુધવારે કાનપુરના ટ્રેઈનિંગ સેશનમાં શાકિબે ભાગ લીધો હતો, પણ…
- અમદાવાદ
Ahmedabad Honey Trap: આરોપીએ સાત કરોડ વસૂલ્યા, પણ છ કરોડ હાર્યો ઓનલાઈન ગેમમાં…
અમદાવાદ: એક મોટા બિલ્ડરની તેની યુવતી મિત્ર સાથેની ક્લીપ અને ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી આપવાના-હનીટ્રેપ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે એક યુવકને હનીટ્રેપ કરીને આરોપીએ…
- આમચી મુંબઈ
જરાંગે-પાટીલે સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને ઉપવાસ પાછા ખેંચ્યા
જાલના: મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલે બેમુદત ઉપવાસના નવમા દિવસે સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને બુધવારે પારણાં કરી લીધા હતા. મરાઠા સમાજ દ્વારા ઉપવાસ પાછા ખેંચી લેવાનું દબાણ હોવાનું કારણ તેમણે આપ્યું હતું. અંતરવાલી સરાટી ખાતે ટેકેદારોને સંબોધતાં જરાંગે-પાટીલે કહ્યું હતું…
- આમચી મુંબઈ
મહિલાઓના મતો મેળવવા માટેનો ‘જુગાડ’ છે લાડકી બહેન યોજના: ભાજપના વિધાનસભ્યે બાફ્યું
મુંબઈ: સત્તાધારી મહાયુતિ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિન યોજના’ને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્તમાન સરકારની મોટી સિદ્ધિ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ભાજપના એક વિધાનસભ્યે આ યોજના મહિલાઓના મતો અંકે કરવાનો ‘જુગાડ’ હોવાનું નિવેદન કરી નાખ્યું છે. નાગપુર…
- મનોરંજન
બ્લેક ગાઉન, રેડ લિપસ્ટિક અને ગળામાં… એક્ટ્રેસનો આ અવતાર જોઈને ફેન્સને વળી ગયો પરસેવો…
બોલીવૂડની સદાબહાર, સુંદર અભિનેત્રીઓની વાત આવે અને એમાં ઉમરાવ જાન ઊર્ફે રેખા (Rekha)ની વાત ના આવે તો જ નવાઈ. આ ઉંમરે પણ રેખા સુંદરતા અને પોતાના ગ્રેસફૂલ લૂકથી આજની જનરેશનની એક્ટ્રેસને કાંટે કી ટક્કર આપે છે. કોઈ પણ ઈવેન્ટ કે…
- શેર બજાર
શેરબજાર અને સોનાચાંદીમાં તેજીના ઉછાળા
સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની પારનિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર અને બુલિયન બજારમાં તેજીના જોરદાર ઉછાળા જોવા મળ્યાં હતાં. લેવાલીનો પર્યાપ્ત ટેકો મળતાં સેન્સેક્સ ૮૫,૦૦૦, નિફટી ૨૬,૦૦૦, સોનું ૭૫,૦૦૦ અને ચાંદી ૯૦,૫૦૦ની સપાટી વટાવી નાંખી છે. નીચા મથાળે…
- આપણું ગુજરાત
લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 150 કિલો વોટ કરાઈ: ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત સરકારે નાના ઉદ્યોગકારો માટે કરેલા અતિમહત્વપૂર્ણ નિર્ણયની માહિતી આપતા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોએ કરેલી વિવિધ રજૂઆતોને રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપીને હિતલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ…