- સુરેન્દ્રનગર
Surendranagar માં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં(Surendranagar)ફરી એક વાર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.જેમાં સગીરા સાથે આઠ લોકોએ દુષ્કર્મ આચરવાની ફરિયાદથી પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે સગીરાની ફરિયાદના આધારે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં…
- રાશિફળ
આજનું રાશિફળ (18-10-24): મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દિવસ હશે Happy Happy, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વનો રહેશે. આજે તમારે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી બચવાનો રહેશે. આજે તમે સંતાનને કોઈ જવાબદારી આપશો તો તે તેને ચોક્કસપણે પૂર્ણ કરશે. જો તમારા પિતા આંખ સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા, તો તેનાથી ઘણી…
- નેશનલ
Salman Khan પોતાની સમસ્યા પોતે સોલ્વ કરશે, Lawrence Bishnoiને લગતા સવાલ પર ખેસારીના જવાબ
નવી દિલ્હી: સલમાન ખાનની હત્યાના કાવતરામાં નવી મુંબઈ પોલીસે હરિયાણામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યની ધરપકડ કરી છે. આ વર્ષે એપ્રિલમાં સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયા બાદ આ મામલો ચર્ચામાં હતો. ત્યારબાદ તેમના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની 12…
- ટોપ ન્યૂઝ
પાંચ હીરોના ઝીરો, 136 વર્ષ જૂના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી
ભારતના 46 રન: ટેસ્ટ જગતમાં ફૉર્થ-લોએસ્ટ અને એશિયામાં લોએસ્ટ સ્કોર બેન્ગલૂરુ: ભારતે 1932માં ટેસ્ટ-ક્રિકેટ રમવાની શરૂઆત કરી ત્યાર બાદ 1933માં ઘરઆંગણે પહેલી વાર (મુંબઈમાં આઝાદ મેદાનના એસ્પ્લેનેડ મેદાન પર, ઇંગ્લૅન્ડ સામે) ટેસ્ટ રમાઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં (ગુરુવાર,…
- નેશનલ
મથુરામાં રોડ અકસ્માતમાં બે બાળક સહિત ચારનાં મોત
મથુરાઃ ઉત્તર પ્રદેશના મથુરામાં એક પીકઅપ ટ્રકને અકસ્માત નડતાં બે બાળકીઓ સહિત ચાર લોકોના મોત નીપજ્યા હતા. તમામ બિહારના વતની હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આજે વહેલી સવારે કોસી…
- આમચી મુંબઈ
થાણે પાલિકાની સ્કૂલના ૪૧ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં ભણતા ૪૧ વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન લીધા બાદ તેમનામાં ખોરાકી ઝેરના લક્ષણો જણાતાં તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થાણે પાલિકા પ્રશાસનના અધિકારીના જણાવ્યા મુજબ દીવા-આગાસન વિસ્તારમાં સ્કૂલ નંબર ૮૮માં બપોરના મધ્યાન ભોજન…
- સ્પેશિયલ ફિચર્સ
આટલી લકઝુરિયસ લાઈફ સ્ટાઈલ જીવે છે Nita Ambani, આંકડો જાણીને ઉડી જશે હોંશ…
નીતા અંબાણી (Nita Ambani) અવાર-નવાર પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે લાઈમ લાઈટમાં રહે છે, પરંતુ શું તમને ખબર છે કે નીતા અંબાણી એક દિવસમાં કેટલા પૈસા ખર્ચ કરે છે? નહીં ને? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-નીતા અંબાણી પોતાની વૈભવી જીવનશૈલીને…
- આમચી મુંબઈ
Baba Siddique ની હત્યા બાદ પુત્ર ઝીશાન સિદ્દીકીએ કરી પોસ્ટ, કહ્યું- મારા પરિવારને…
મુંબઈઃ અજિત પવાર (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ આજે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે અપીલ કરી છે કે તેમના પિતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં રાજકારણ ન કરવું જોઈએ. ઝીશાન સિદ્દીકીએ કહ્યું કે…
- આપણું ગુજરાત
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીનું ‘ખૂલ જા સિમ સિમ’ : ફાળવી દીધા 2430 કરોડ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે વડોદરા મહાનગરપાલિકા તથા જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયા રાજ્ય સરકારના ફાળા પેટે આપવાની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.…