- અમરેલી
સૌરાષ્ટ્રને કરોડોના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ દૂધાળા ગામે ભારત માતા સરોવરનું લોકાર્પણ
અમરેલી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે. સવારે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સાથે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો. વડોદરામાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આજે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની…
- અમદાવાદ
અમદાવાદમાં આ વર્ષે ગરમીએ રેકોર્ડ તોડ્યો; દિવાળી પર કેવું રહેવું હવામાન?
અમદાવાદ: આજથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને લોકોમાં તેની અનેરી રોનક જોવા મળી રહી છે. જો કે તહેવારોની આ સિઝન વચ્ચે હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે. પણ આ વખતે હવામાન વિભાગની આગાહી વરસાદને લઈને નથી…
- રાશિફળ
ધનતેરસ પર બુધ કરશે ગોચર, ચાર રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિવાળીની શરુઆત થઈ ગઈ છે અને આવતીકાલે ધનતેરસના દિવસે ગ્રહોના રાજકુમાર બુધ ગોચર કરીને લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ધનલાભ થવાની સાથે સાથે જ…
- મનોરંજન
TMKOCના ફેન્સને દિવાળી પર મળશે મોટું સરપ્રાઈઝ, મેકરે આપી મહત્વની માહિતી…
વાત જ્યારે લોકપ્રિય ટીવી શોની થતી હોય એમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) સૌથી ટોપ પર હોય છે અને હવે આ શોના ફેન્સ માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. દાયકાઓથી દર્શકોને હસાવતા આ શોના મેકર્સે શોની લોકપ્રિયતા વધારવા માટે એક…
- મનોરંજન
Hardik Pandyaના બીજા લગ્નની ડેટ આવી ગઈ? જાણી લો શું છે બિગ એનાઉન્સમેન્ટ…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) હાલમાં પોતાની ગેમ કરતાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. એમાં પણ જ્યારથી તેણે મોડેલ અને પત્ની નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovik)થી છુટાછેડા લીધા છે ત્યારથી તો તેની લાઈફમાં ઉથલપાથલ મચી…
- નેશનલ
ઓડિશામાં ચક્રવાત ‘દાના’થી જાનહાનિ નહીં, પણ આટલા લાખ લોકો પ્રભાવિત
ભુવનેશ્વરઃ ઓડિશામાં કુલ ૩૫.૯૫ લાખ લોકો ચક્રવાત દાના અને ત્યાર બાદ ૧૪ જિલ્લાઓમાં આવેલા પૂરથી પ્રભાવિત થયા હતા. આ માહિતી મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ આપી હતી. પૂજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૮,૧૦,૮૯૬ લોકોને ૬,૨૧૦ ચક્રવાત રાહત કેન્દ્રોમાં…
- નેશનલ
બિશ્નોઇની ધમકી વચ્ચે સલમાન ખાને કરી દુબઈ ટુરની જાહેરાતઃ આ દિવસે પરફોર્મ કરશે
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દરમિયાન, સલમાન ખાને દુબઈમાં તેની દ-બેંગ ટૂર જાહેર કરી છે. તેણે તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે અને કાર્યક્રમની સૂચિ પણ શેર…
- સ્પોર્ટસ
મૅચ શરૂ થયાને માંડ ત્રણ સેકન્ડ થઈ ત્યાં તો ફૂટબોલરને બતાવાયું રેડ કાર્ડ!
સાઓ પોઉલો: અહીં શનિવારે એક ફૂટબૉલ મૅચની શરૂઆતમાં જ ગજબનો ડ્રામા થયો હતો. કૉપા સુદામૅરિકેના નામની સ્પર્ધામાં બ્રાઝિલના એક ફૂટબોલરે હજી તો મૅચમાં રમવાનું શરૂ કર્યું ત્યાં તેણે હરીફ ખેલાડીને કોણી ફટકારી એટલે રેફરીએ તેને રેડ કાર્ડ બતાવીને મૅચની બહાર…
- ઇન્ટરનેશનલ
ફરી કંગાળ પાકિસ્તાને મદદ માટે ચીન સામે ખોળો પાથર્યો!
ઇસ્લામાબાદ: સતત આર્થિક રીતે પાયમાલ થઈ રહેલું પાકિસ્તાન વિશ્વના ઘણા દેશોની સામે હાથ ફેલાવીને ઉભુ રહે છે. ફરી એકવખત પાકિસ્તાને તેના મિત્ર રાષ્ટ્ર ચીન પાસે મદદ માટે ખોળો પાથર્યો છે. પાકિસ્તાને ચીનને 10 અબજ યુઆન (1.4 અબજ ડોલર)ની વધારાની લોન…