- આમચી મુંબઈ
આવકવેરા રિટર્ન ફાઇલ કરવું સરળ બન્યું, હવે ITR-1 અને ITR-4 ફોર્મ એક્સેલમાં ઉપલબ્ધ
મુંબઈ: દેશમાં નાણાકીય વર્ષ 2024-25 અને આકારણી વર્ષ 2025-26 માટે આઇટીઆર(ITR)ફાઇલિંગ 30 મેથી શરૂ થયું છે. ત્યારે આવકવેરા વિભાગે આકારણી વર્ષ 2025-26 માટે ITR-1અને ITR-4 ફોર્મ એકસેલમાં પૂરું પાડવામાં આવ્યું છે. જેથી કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન સરળતાથી ફાઇલ કરી શકે.…
- સ્પેશિયલ ફિચર્સ
હુસૈનની ધૂળ ખાઈ રહેલી પેન્ટિંગ્સની થશે નીલામી પણ તે પહેલા જાણો આ કિસ્સો
વિશ્વમા ખ્યાતનામ એવા મકબૂલ ફિદા હુસૈન જે એમ.એફ હુસૈન તરીકે જાણીતા છે, તેમના ફેન્સ માટે એક સારા સમાચાર છે. હુસૈનની 25 જેટલી કલાકૃતિઓ લગભગ 17 જેટલા વર્ષથી બેંકના લોકરમાં બંધ છે. તે હવે બહાર નીકળશે. એક કલાકારની કલા જો આ…
- ઇન્ટરનેશનલ
લંડનમાં ગુલામ અલી ખટાનાનો પાકિસ્તાન પર પ્રહાર: ‘ભારત માતા કી જય’ના નારા સાથે યુરોપને સંબોધન
લંડનઃ પહલગામ આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યાર બાદ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારત સરકારે વિવિધ દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલ્યું છે. હાલ પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ સાથેના કેટલાક નેતાઓનું ડેલિગેશન યુરોપ પહોંચ્યું…
- સ્પોર્ટસ
રાજીવ શુકલા સંભાળશે બીસીસીઆઈની કમાન, રોજર બિન્ની બાદ બનશે કાર્યકારી અધ્યક્ષ
મુંબઈ : બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુકલા આગામી ત્રણ માસ માટે બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. આ અંગે મળતી માહિતી મુજબ 70 વર્ષીય રોજર બિન્ની 19 જુલાઈએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ પદ માટે રોજર બિન્નીની વય મર્યાદા પૂર્ણ થવા…
- રાશિફળ
આજનું રાશિફળ: (02-06-25) 12 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો એક જ ક્લિક પર
આજનો દિવસ તમારો રહેવાનો છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. વ્યવસાયમાં અચાનક નાણાકીય લાભની તકો મળી શકે છે. કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો. કેટલાક દિવસોથી ચાલી રહેલા કૌટુંબિક મતભેદનું વાતાવરણ તમારા જીવનસાથીની મદદથી સુધરશે, ગેરસમજો દૂર થશે. પરસ્પર સંબંધોમાં…
- આમચી મુંબઈ
બૅન્ગકોકથી દુર્લભ પ્રાણીઓ લાવનારા ભારતીય નાગરિકની ઍરપોર્ટ પર ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ બૅન્ગકોકથી આવેલા ભારતીય નાગરિકની ધરપકડ કરી કથિત દાણચારીથી લવાયેલાં દુર્લભ પ્રાણી જપ્ત કર્યાં હતાં. આરોપી પાસેથી સર્પ અને કાચબા મળી આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. મળેલી માહિતીને આધારે…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં રાહત સામગ્રી લેવા ગયેલા પેલેસ્ટાઇનિયો પર ફાયરિંગ: 25નાં મોત
રફાહ (ગાઝા પટ્ટી): ગાઝામાં ઇઝરાયલી સહાયતા કેન્દ્ર પર રાહત સામગ્રી લેવા જઇ રહેલા ઓછામાં ઓછા 25 લોકો માર્યા હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે ઇઝરાયલી સમર્થિત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સહાય…