- વીક એન્ડ
ક્લોઝ અપ: હવે જેની સિકવલ શરૂ થઈ ગઈ છે એ તુ રૂપ કી રાની મૈં ચોરો કા રાજા!
ભરત ઘેલાણી દર્શકોને બોક્સ ઑફિસ સુધી ખેંચી લાવે એવું આ લોભાવનારું ટાઈટલ છે. વાત ખરેખર ગંભીર છે, કારણ કે અહીં જે રાનીની વાત છે એ મદહોશ કરી નાખે એવી બોલિવૂડની બે એકટે્રસ છે. આ બન્ને સેક્સી અભિનેત્રી સાથે જેનું નામ…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ભારત પાકિસ્તાનના ભુક્કા બોલાવી દેવા સક્ષમ
ભરત ભારદ્વાજ ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો કર્યો પણ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને પંજાબમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર…
- નેશનલ
ઓમર અબ્દુલ્લાએ કરી આઇએમએફના પાકિસ્તાનને ભંડોળ આપવાના નિર્ણયની આકરી ટીકા, કહી આ વાત
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં પહલગામ હુમલાની ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાન સતત ભારતના શહેરો પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે. જેને ભારતીય સેના નિષ્ફળ બનાવી રહી છે. આ દરમિયાન…
- સ્પોર્ટસ
રોહિત બાદ વિરાટ પણ લેશે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ, BCCIને કરી જાણ
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલી પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે. કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું…
- નેશનલ
ભારત-પાક તણાવ વચ્ચે મુંબઈ દરિયાકિનારા પર સુરક્ષા વધારાઈ; મહારાષ્ટ્ર સરકારનો માછીમારોને આદેશ
મુંબઈ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો તંગ બન્યા છે. ગઈ કાલે પાકિસ્તાને જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી અનેક 26 જેટલા સ્થળોએ ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાન આપીને તેની મેલી…
- શેર બજાર
નાપાક પાડોશી દેશને ભારતના જડબાતોડ જવાબ વચ્ચે સાવચેતીના માનસને કારણે શૅરબજારમાં પીછેહઠ
મુંબઇ: ભારતે કાયર અને ઘાતકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં સરહદી લશ્કરી અથડામણોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી સાવચેતીના માનસ વચ્ચે વેચવાલીનું દબાણ વધી જતાં સેન્સેક્સ અને નિફ્ટીએક ટકાથી વધુ તૂટ્યા હતા. સેન્સેક્સ 880.34 પોઈન્ટ અથવા 1.10 ટકા ઘટીને…
- વીક એન્ડ
ચીકુનું વૃક્ષ: 60 વર્ષ સુધી કરી શકે છે આર્થિક મદદ
ચીકુ જેને ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ સેપોટા અથવા સેપોડિલા પણ કહેવામાં આવે છે. લેટિન અમેરિકાથી ભારતમાં આવેલુ આ એક એવું ફળ છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ ખેડૂતોને આર્થિક મદદ માટે પણ આ સારો વિકલ્પ છે. એક વખત ચીકુનું…
- કચ્છ
કચ્છમાં લોકોને ઘરમાં રહેવાની અપીલ, અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું
કચ્છઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના સરહદી વિસ્તોરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અબડાસાની નાની ધ્રુફી ગામ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું. ખાનાય ગામની સીમમાંથી કાટમાળ મળ્યો હતો. કચ્છ કલેકટર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ…
- નેશનલ
પાકિસ્તાની હુમલામાં જમ્મુ-કાશ્મીરના અધિકારી સહિત 5નાં મૃત્યુ, સરહદ પર તણાવ યથાવત
શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તણાવને કારણે યુદ્ધ જેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. ભારતનાં ‘ઓપરેશન સિંદૂર’ બાદ ફફડી ઊઠેલું પાકિસ્તાન ભારતમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. શનિવારે વહેલી સવારે રાજૌરી, પૂંછ અને જમ્મુ જિલ્લામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે…