- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ગવર્નરની મંજુરી વગર સેના ઉતારી; અમેરિકામાં સત્તાનું સંતુલન ખોરવાયું?
લોસ એન્જલસ: યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ એજન્સીઓએ ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી બાદ કેલીફોર્નીયાના લોસ એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા (Riots in Los Angeles) હતાં. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત (Trump deployed National Guards) કર્યા છે.…
- નેશનલ
શું ફરી પત્ની જ નીકળી હત્યારણ? રાજા રઘુવંશી કેસમાં પત્ની સોનમ સહિત ચારની ધરપકડ
ઇન્દોર: ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. રાજા રધુવંશી કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે પણ આત્મસમર્પણ કર્યું છે, જ્યારે અન્યને પકડવા માટે પોલીસ કાર્યવાહી…
- મનોરંજન
ઉંમરમાં હાફ સેન્ચ્યુરી મારી આ અભિનત્રીએ પણ ફીટનેસમાં ડબલ સેન્ચ્યુરી
બોલીવૂડમાં ઘણા એવા કલાકારો છે જેમણે પોતાની ફીટનેસ અને લૂક જાળવી રાખ્યા છે અને તેઓ હંમેશાં જવાન દેખાતા હોય છે. જોકે આ જવાન દેખાવા માટે તેઓ ઘણીવાર મેડિસિન્સ કે આર્ટિફિશિયલ ટ્રીટમેન્ટ્સ લેતા હોય છે અને સરવાળે શરીરને નુકસાન પહોંચાડતા હોય…
- નેશનલ
ચિનાબ રેલ બ્રિજ બનાવવા માટે આ મહિલાએ કરી છે 17 વર્ષ તપશ્ચર્યાઃ જાણો રિયલ સુપરવુમન વિશે
નવી દિલ્હી: તાજેતરમાં પાર પડેલા ઑપરેશન સિંદૂરની બે વિરાંગનાઓ કર્નલ સોફીયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ બાદ દેશ ગર્વ લઈ શકે તેવો એક નવો ચહેરો સમાચારોમાં ખિલી રહ્યો છે. આ મહિલાએ ભલે સરહદ પર લડાઈ નતી લડી, પરંતુ જમ્મુ-કાશ્મીરને…
- અમદાવાદ
અમદાવાદમાં બિહાર જેવો દ્રશ્યો! રૂપિયાની લેતીદેતી મામલે વેપારી પર જીવલેણ હુમલો, જુઓ વીડિયો
અમદાવાદઃ અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. આવા લોકોને ના કાયદાનો કોઈ ડર છે કે ના પોલીસનો! અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘોડાસર વિસ્તારમાં એક…
- ગાંધીનગર
ગુજરાતમાં 149 નગરપાલિકાને રોડ રિપેરીંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી
ગાંધીનગર : ગુજરાતમાં સરકારે ચોમાસા પૂર્વે 149 નગરપાલિકાને રોડ રિપેરીંગ માટે 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.…
- નેશનલ
રાહુલના લેખનો જવાબ ફડણવીસે પણ આપ્યો લેખ લખીનેઃ બિહારની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી ફરી ચર્ચામાં
મુંબઈઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. હવે રાહુલ ગાંધીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર જેવો આરોપ લગાવ્યો હતો, તેવો આરોપ ફરી બિહારની ચૂંટણી માટે લગાવ્યો છે.…