- ઇન્ટરનેશનલ
ગાઝા જતી સહાય બોટ મેડલીન પર ઇઝરાયેલનો હુમલો: ગ્રેટા થનબર્ગ સહિત 12 એક્ટિવિસ્ટની ધરપકડ
પેરીસ: ઇઝરાયેલની નાકાબંધીને કારણે ગંભીર માનવીય કટોકટીમાંથી પસાર થઇ રહેલા ગાઝાના લોકો (Humanitarian Crisis in Gaza) માટે માનવતાવાદી સહાય લઇને જઈ રહેલી બ્રિટિશ ધ્વજવાળી સિવિલિયન બોટ મેડલીન બોટ પર ઈઝરાયેલી સેનાએ હુમલો (Israel attack on Madleen) કર્યો છે. ઈઝરાયેલે બોટમાં…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં એસપી આકાશ રાવ શહીદ, બ્લાસ્ટમાં 4 પોલીસકર્મી ઘાયલ
સુકમા : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. કોન્ટા-ગોલ્લાપલ્લી રોડ પર નક્સલીઓ દ્વારા મૂકવામાં આવેલા આઇઇડી બ્લાસ્ટમાં એડિશનલ એસપી આકાશ રાવ ગિરિપુંજે શહીદ થયા છે. જ્યારે બ્લાસ્ટમાં અન્ય ચાર સુરક્ષા કર્મી ઘાયલ થયા છે. સુરક્ષા છાવણી…
- નેશનલ
અયોધ્યામાં જમીનના ભાવ આસમાને: 8 વર્ષ બાદ સર્કલ રેટમાં 200%નો જંગી વધારો
અયોધ્યા: ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યાર બાદ શહેર અને આસપાસના વિસ્તારોની જમીનના ભાવ સતત (Increase in land price in Ayodhya) વધી રહ્યા છે. એવામાં જમીનના ઉપયોગ અને સ્થાનના આધારે અયોધ્યામાં જમીનનો સર્કલ…
- ધર્મતેજ
ફોકસ : માતા પાર્વતી ને ગૌરીના એક સાથે કરો દર્શન
મનોજ પ્રકાશ આદિ કૈલાસ ઉત્તરાખંડનું એક માત્ર એવું તીર્થસ્થળ છે કે જ્યાં પહોંચતા જ મનને અસીમ શાંતિ તો મળે છે, પરંતુ સાથે જ માતા પાર્વતી અને ગૌરીના દર્શનનો પણ લાભ મળે છે. બન્ને માતા એક જ શક્તિનું રૂપ છે. નામ…
- ધર્મતેજ
ચિંતન : શુભ દરેક સ્થાનેથી પ્રાપ્ય કરતાં રહેવું
-હેમુ ભીખુ સૃષ્ટિમાં જેટલી શુભ બાબતો છે તેટલી જ કદાચ અશુભ છે અને તેટલી જ સંખ્યામાં શુભાશુભ – તટસ્થ બાબતો હશે. સૃષ્ટિમાં દરેક પ્રકારના રંગો જોવા મળે, સફેદ પણ, શ્યામ પણ અને રાખોડી પણ. અહીં મીઠાશ અને તીખાશ સાથે મોળો…
- આમચી મુંબઈ
મુંબઈમાં ચાલતી લોકલ ટ્રેનમાં લટકીને પ્રવાસ કરતા પાંચ પ્રવાસીઓના મોત
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં બહાર લટકીને પ્રવાસ કરતા દસેક પ્રવાસી ટ્રેક પર પડી ગયા અને તેમાંથી પાંચના મોત થયાના સમાચાર મળ્યા છે. મુંબ્રાથી સીએસટી તરફ આવતી લોકલમાં પ્રવાસીઓની ભારે ભીડ હતી અને ઘણા પ્રવાસી બહાર લટકી પ્રવાસ કરી રહ્યા હતા.…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ગવર્નરની મંજુરી વગર સેના ઉતારી; અમેરિકામાં સત્તાનું સંતુલન ખોરવાયું?
લોસ એન્જલસ: યુનાઇટેડ સ્ટેટ્સની ફેડરલ એજન્સીઓએ ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી બાદ કેલીફોર્નીયાના લોસ એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા (Riots in Los Angeles) હતાં. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત (Trump deployed National Guards) કર્યા છે.…