- આમચી મુંબઈ
દરિયાકાંઠાના વિસ્તારોમાં જહાજ બનાવવાના કારખાના સ્થપાશેઃ નવી રોજગારીનું થશે સર્જન
મુંબઈ: કેન્દ્ર સરકારની જહાજ નિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ નીતિને અનુરૂપ રાજ્ય સરકારે જાહેર કરેલી નીતિ અનુસાર, રાજ્યના દરિયાકાંઠે જહાજ નિર્માણ, સમારકામ અને રિસાયક્લિંગ માટેના કારખાનાઓ સ્થાપવામાં આવશે. આ માટે, સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન તરીકે ૧૫ ટકા મૂડી સબસિડી આપવાના હોવાથી ૬,૬૦૦…
- આમચી મુંબઈ
‘પ્રેમી’એ મહિલાની સામે જ તેની બે વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ કરી મારી નાખી
મુંબઈ: મલાડમાં બનેલી આંચકાજનક ઘટનામાં યુવાન ‘પ્રેમી’એ 30 વર્ષની મહિલાની હાજરીમાં જ તેની બે વર્ષની માસૂમ દીકરી સાથે કથિત દુષ્કર્મ કર્યા પછી તકિયાથી ગૂંગળાવીને મારી નાખી હતી. આ પ્રકરણે પોલીસે ગૅન્ગ રૅપનો ગુનો નોંધી યુવાન સાથા મહિલાની પણ ધરપકડ કરી…
- અમદાવાદ
અમદાવાદનું ચંડોળા તળાવ ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો, ડિમોલિશનનો બીજો રાઉન્ડ આવતીકાલથી
અમદાવાદ: ગેરકાયદે બાંગ્લાદેશીઓનો અડ્ડો બની ગયેલા અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. ચંડોળા તળાવ પરના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તારીખ 20મી મે, મંગળવારથી ડિમોલિશનની કામગીરીનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે. આ કામગીરીને પગલે તળાવ વિસ્તારમાં…
- IPL 2025
રોહિત શર્મા નાના ભાઈને કેમ વઢ્યો?
મુંબઈ: રોહિત શર્મા મેદાન પર ખેલાડીઓને વઢી રહ્યો હોય એવું ભાગ્યે જ બન્યું છે અને જવલ્લે જ જોવા મળ્યું છે, પરંતુ બે દિવસ પહેલાં તેણે તેના નાના ભાઈ વિશાલ (BROTHER VISHAL)ને ઠપકો આપ્યો એનો વીડિયો વાઇરલ થયો છે. રોહિત શર્મા…
- રાશિફળ
એક જ અઠવાડિયામાં બે વખત ચાલ બદલશે બુધ, પાંચ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધનો સંબંધ બુદ્ધિ, સંચાર અને સમૃદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. આ અઠવાડિયે બુધ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. એક જ અઠવાડિયામાં બુધ બે વખત પોતાની ચાલ બદલશે, જેને કારણે 12-12 રાશિના જાતકો પર તેની…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : લો, ટેક્સી-બાઈક હવે હવામાં ઊડશે…! હોવરબાઈક યુગનો થઈ રહ્યો છે આરંભ
-વિરલ રાઠોડ ‘સ્ટારવોર્સ’ જેવી સાયન્સ ફિક્શન ફિલ્મમાં ટેકનોલોજી જોઈને આશ્ચર્ય થાય. અક્કલ કામ ન કરે એવાં ઉપકરણ અને અવનવી ટેક્નિકભરી જાદુઈ નગરીનો અહેસાસ થાય. હવામાં ઉડતાં વિમાન જેવાં મિની વાહનો અને અવાજ વગર પણ સરળતાથી કામ કરી જાય એવાં ગેઝેટ્સથી…
- ઉત્સવ
આજે આટલું જ : જીત્યા પછીની જવાબદારીઓનો કેફ!
-શોભિત દેસાઈ અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે એના માટે INTROSPECTION… આત્મનીરીક્ષણ અને સ્વપરીક્ષણ. 140-145 કરોડ લોકોનો દેશ સવળાં પાસાઓના સહારે અને દૂરંદેશીભરી મર્દાનગીસભર કુનેહથી બોલતી બંધ કરી આવ્યો. વસૂલી પણ કરી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. ઠેઠ 1999થી વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજના…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયામાં જાતિ પ્રમાણપત્ર મુદ્દે મહત્વનો આદેશ કર્યો છે. જેમાં કોર્ટે ટાંક્યું છે કે ભરતી જાહેરાત હેઠળ અરજી કરવા માટે જાતિ પ્રમાણપત્ર તેમાં નિર્ધારિત ફોર્મેટમાં સબમિટ કરવું આવશ્યક છે. જો ઉમેદવાર તેમ કરવામાં નિષ્ફળ રહેશે…
- મનોરંજન
પાકિસ્તાન કરતા હું નર્કમાં જવાનું પસંદ કરું! પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કરી મોટી વાત
મુંબઈઃ બોલિવુડના પીઢ પટકથા લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે. અત્યારે ફરી એકવાર તે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. જાવેદ અખ્તરે એક પુસ્તક વિમોચન (Book Launch) કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન જાવેદ અખ્તરે કહ્યું કે, જો…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : ‘ઓપરેશન સિંદૂર’…… નામ મેં સબ કુછ હે!
-સમીર જોશીગયા અઠવાડિયે આપણે યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ શું હોવો જોઈએ તે જોયું. હાલમાં જે આપણે આંગણે આંશિક યુદ્ધ થયું તેને આપણે તકની દૃષ્ટિએ ના જોતા આને શીખ અથવા પાઠ તરીકે જોવાની કોશિશ કરીએ.જ્યારે જ્યારે યુદ્ધ થયા છે ત્યારે તે…