- IPL 2025

પંત બૅટિંગમાં ફરી ફ્લૉપ ગયો એટલે ગોયેન્કા બાલ્કનીમાંથી ઊભા થઈને જતા રહ્યા
લખનઊઃ આઇપીએલ-2025 (IPL-2025)ના નવ દિવસના બ્રેકનો લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંત (RISHABH PANT)ને કોઈ જ ફાયદો ન થયો અને સોમવારનો દિવસ તેના માટે તેમ જ તેની ટીમ માટે કમનસીબ બની રહ્યો હતો, કારણકે એક તો તે ફરી એકવાર…
- નેશનલ

વક્ફ કાયદા પર SCમાં સુનાવણી: ‘કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં…’ CJIની મોટી ટિપ્પણી
નવી દિલ્હી: આજે મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં વક્ફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025 વિરુધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી (Hearing of Waqf act in SC) શરુ થઇ છે. આ સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ(CJI BR Gavai)એ મહત્વની ટીપ્પણી કરી હતી. તેમણે…
- સ્પેશિયલ ફિચર્સ

શું તમે ખાઈ ખાઈને ભૂખ્યા રહો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે
નાના બાળકો રમતા હોય અને દર બે કલાકે ભૂખ્યા થઈ જાય તે સમજી શકાય, પરંતુ જો તમે પૂરતા પ્રમાણમાં ભોજન લો અને કોઈ ખાસ શારીરિક શ્રમ કર્યા વિના ભૂખ લાગે છે તો આ માત્ર ડાયાબિટિસ નહીં બીજી ઘણી સમસ્યાઓના સંકેત…
- IPL 2025

LSG Vs SRH: આઇપીએલમાંથી લખનઉ બહાર, હૈદરાબાદનો છ વિકેટથી વિજય
લખનઉ: અહીંના એકના સ્ટેડિયમ ખાતે આઇપીએલની 61મી મેચ હૈદરાબાદ અને લખનઉ વચ્ચે રમાઈ. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લેતા પહેલા દાવમાં લખનઉએ સાત વિકેટે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. સામે પક્ષે જીતવા માટે મેદાનમાં ઉતરેલી હૈદરાબાદે બીજી ઓવરમાં 17…
- નેશનલ

અટારી બોર્ડર પર આવતીકાલથી ફરી શરૂ થશે રિટ્રિટ સેરેમની: BSFએ લીધો નિર્ણય
નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધમાં ખટાશ આવી છે અને બંને દેશ વચ્ચે તણાવભરી સ્થિતિ છે. આ દરમિયાન ભારતે અનેક મોટા નિર્ણયો લીધા હતા. સિંધુ જળ સમજૂતી મોકૂફ, પાકિસ્તાનીઓને દેશ છોડવાનો આદેશ તેમજ વાઘા અટારી બોર્ડર…
- અમદાવાદ

24 કલાકમાં ગુજરાતમાં અકસ્માતની વણઝાર, નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી અને મોરબીમાં અકસ્માત
અમદાવાદ: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ખૂબ વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં અકસ્માતની અનેક ઘટનાઓ નોંધાઈ છે. આજે પણ રાજ્યમાં નવસારી, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, મોરબી સહિતના સ્થળોએ માર્ગ અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 24 કલાક અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકો મોતનો કોળિયો બની ગયા…
- સ્પોર્ટસ

સૈફ અંડર-19 ચેમ્પિયનશીપમાં ભારત બન્યું ચેમ્પિયન, પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને હરાવ્યું
યૂપિયા (અરુણાચલ પ્રદેશ): ભારતે રવિવારે પેનલ્ટી શૂટઆઉટમાં બાંગ્લાદેશને 4-3થી હરાવીને સૈફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. નિયમિત સમય પછી મેચ 1-1થી બરાબરી પર રહી હતી જેના કારણે પરિણામ માટે પેનલ્ટી શૂટઆઉટની જરૂર પડી હતી. ભારતે મેચની બીજી મિનિટમાં…
- નેશનલ

જાફરાબાદ પાસે દેખાયેલી શંકાસ્પદ બોટ અંગે ખુલાસો, બોટ પાકિસ્તાની નહિ પણ…..
જાફરાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં યુદ્ધવિરામ બાદ અરબ સાગરમાં જાફરાબાદના દરિયાકાંઠાથી 20 નોટિકલ માઈલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા ખળભળાટ મચી ગયો હતો. જો કે, હવે આ મામલે ખુલાસો થયો છે. વલસાડના એસપી કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું…
- IPL 2025

IPL: આવતીકાલે રાજસ્થાન અને ચેન્નઇ વચ્ચે ટક્કર, સન્માન બચાવવા મેદાનમાં ઉતરશે બંન્ને ટીમો
નવી દિલ્હીઃ પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયેલી અને છેલ્લા બે સ્થાનો પર રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મંગળવારે અહીં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ટકરાશે ત્યારે પોતાનું સન્માન બચાવવા માટે મેદાનમાં ઉતરશે. આવતીકાલની મેચ રાજસ્થાન રોયલ્સ માટે 2025 સીઝનની છેલ્લી…
- IPL 2025

રાજસ્થાનના યુવા બેટ્સમેન અંગે હવે રાહુલ દ્રવિડે આપ્યું મહત્ત્વનું નિવેદન
જયપુરઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણ વચ્ચે આઈપીએલને વચ્ચે સ્થગિત કરવામાં આવ્યા પછી ફરી શરુ કરી છે, ત્યારે આ વખતે આઈપીએલમાં નવોદિત બેટરોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ટીમ પ્લેઓફમાં પહોંચી નથી. આમ છતાં આગામી સિઝનમાં નવોદિત ઉત્તમ પર્ફોર્મ કરે…









