- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પહેલાં છગન ભુજબળનો પ્રધાનમંડળમાં સમાવેશ
મુંબઈ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આગામી દિવસોમાં કરવાની રાજ્ય સરકારને ફરજ પડી છે ત્યારે એક આશ્ર્ચર્યજનક ઘટનાક્રમમાં અનુભવી ઓબીસી દિગ્ગજ નેતા અને એનસીપીના છગન ભુજબળને મહાયુતિ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. રાજ્યમાં ઓબીસી વસ્તીને ધ્યાનમાં રાખીને…
- આમચી મુંબઈ
ગઢચિરોલીમાં ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદી પકડાયાં: ઘાતક શસ્ત્રો જપ્ત
મુંબઈ: ગઢચિરોલી પોલીસના સી-60 કમાન્ડો અને સીઆરપીએફના જવાનોએ આખા ગામને ઘેરી લઈ રહેવાસીઓને નુકસાન ન પહોંચે તેની સતર્કતા જાળવી ચાર મહિલા સહિત પાંચ નક્સલવાદીને પકડી પાડ્યાં હતાં. પોલીસ જવાનો પર હુમલો કરી ભાંગફોડિયા કાવતરાને અંજામ આપવાને ઇરાદે નક્સલવાદીઓ મોટી સંખ્યામાં…
- મનોરંજન
TMKOCના ફેન્સ માટે આવ્યા ગુડ ન્યુઝ, ટૂંક સમયમાં જ શોમાં જોવા મળશે આ મજેદાર પાત્ર…
દોઢ દાયકા કરતાં પણ લાંબા સમયથી અવિરતપણે દર્શકોનું મનોરંજન કરતી ટીવી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. આ શોને પસંદ કરનારો એક આખો અલગ વર્ગ છે. હવે આ ટીવી સિરીયલના…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓની સવાર કોણે બગાડી હતી, જાણો શું હતું કારણ?
મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈ સબર્બન રેલવેનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ હજુ રેલવે ટ્રેક પર ગાય-ભેંસ ઘાસ ચરાવવાનું ચાલુ છે. મુંબઈની ભાગોળમાં આજે મુમ્બ્રા-થાણે વચ્ચે રેલવેના પાટા પર ભેંસને લોકલ ટ્રેને ટક્કર મારતા મધ્ય રેલવેની લોકલ ટ્રેનસેવા પર…
- સ્પોર્ટસ
વર્લ્ડ નંબર-વન કાર્લસન ચેસની ગેમમાં એકસાથે 1,43,000 હરીફો સામે લડ્યો અને છેવટે…
બર્લિન (જર્મની): નોર્વેનો વર્લ્ડ નંબર-વન ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસન (Magnus Carlsen) ઑનલાઇન ચેસની એક ગેમમાં એકસાથે 1,43,000 ખેલાડીઓ સામે એકલા હાથે લડ્યો અને છેવટે એ દોઢ લાખ જેટલા હરીફોએ તેને ગેમ ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી હતી.કાર્લસન વિરુદ્ધ 1,43,000 ખેલાડીઓની…
- રાશિફળ
ખૂબ જ પાવરફૂલ હોય છે આ રાશિઓ, જેમની પણ સાથે હોય એમનો થઈ જશે બેડોપાર…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે અને એની અસર એ રાશિના જાતકો પર તેની અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને કેટલીક એવી પાવરફૂલ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ જેમનો પણ…
- IPL 2025
પંત બૅટિંગમાં ફરી ફ્લૉપ ગયો એટલે ગોયેન્કા બાલ્કનીમાંથી ઊભા થઈને જતા રહ્યા
લખનઊઃ આઇપીએલ-2025 (IPL-2025)ના નવ દિવસના બ્રેકનો લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન રિષભ પંત (RISHABH PANT)ને કોઈ જ ફાયદો ન થયો અને સોમવારનો દિવસ તેના માટે તેમ જ તેની ટીમ માટે કમનસીબ બની રહ્યો હતો, કારણકે એક તો તે ફરી એકવાર…
- નેશનલ
વક્ફ કાયદા પર SCમાં સુનાવણી: ‘કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં…’ CJIની મોટી ટિપ્પણી
નવી દિલ્હી: આજે મંગળવારથી સુપ્રીમ કોર્ટમાં વક્ફ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2025 વિરુધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી (Hearing of Waqf act in SC) શરુ થઇ છે. આ સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ(CJI BR Gavai)એ મહત્વની ટીપ્પણી કરી હતી. તેમણે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે ખાઈ ખાઈને ભૂખ્યા રહો છો? તો આ કારણો જવાબદાર હોઈ શકે
નાના બાળકો રમતા હોય અને દર બે કલાકે ભૂખ્યા થઈ જાય તે સમજી શકાય, પરંતુ જો તમે પૂરતા પ્રમાણમાં ભોજન લો અને કોઈ ખાસ શારીરિક શ્રમ કર્યા વિના ભૂખ લાગે છે તો આ માત્ર ડાયાબિટિસ નહીં બીજી ઘણી સમસ્યાઓના સંકેત…