- સ્પોર્ટસ
શુભમન ગિલ ટેસ્ટમાં ભારતનો 37મો અને ચોથો યંગેસ્ટ કૅપ્ટન
મુંબઈઃ ભારતે 1932માં ટેસ્ટ-ક્રિકેટમાં આગમન કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટરોએ 36 ટેસ્ટ કૅપ્ટન (TEST CAPTAIN) જોયા છે અને હવે ઇંગ્લૅન્ડની આવતા મહિનાની ટૂર માટે નીમવામાં આવેલો શુભમન ગિલ (SHUBHMAN GILL) દેશનો 37મો ટેસ્ટ કૅપ્ટન છે. દેશના સૌથી યુવાન…
- આમચી મુંબઈ
આવતીકાલે મુંબઈ દર્શન કરવા નીકળવાના છો? આ વાંચી લો પહેલાં નહીંતર ભેરવાઈ જશો…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને દરરોજ કરોડો મુંબઈગરાઓ આ લોકલ ટ્રેનમાં મુસાફરી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. આવી આ મુંબઈ લોકલના મેઈન્ટનન્સ માટે દર રવિવારે મેગા બ્લોક હાથ ધરવામાં આવે છે. આવતીકાલે એટલે કે…
- નેશનલ
દેશમાં સીધા વિદેશી રોકાણ ક્ષેત્રે આંચકો, ગત વર્ષની સરખામણીએ આટલો ઘટાડો
મુંબઈ: દેશમાં અનુકૂળ આર્થિક માહોલ વચ્ચે સીધા વિદેશી રોકાણના મોરચે નિરાશાનજક માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં રિઝર્વ બેંકના તાજેતરના અહેવાલમાં જણાવાયુ છે કે, ગત નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી સીધા રોકાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગ્રોસ ઇનવર્ડ એફડીઆઈમાં 16 ટકાથી વધુનો…
- સ્પેશિયલ ફિચર્સ
ફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ હેલો બોલો છો, પરંતુ એનું ફૂલફોર્મ જાણો છો?
હેડિંગ વાંચીને તમારા મનમાં પણ સવાલ તો ચોક્કસ થયો જ હશે કે ભાઈ આ હેલોને તો વળી શું ફૂલફોર્મ હોઈ શકે? શબ્દ જેવો શબ્દ જ તો છે… પરંતુ બોસ એવું નથી. ફોન પર વાત કરતી વખતે કે આપણે કોઈને મળીએ…
- ભુજ
કચ્છમાં ગણતરીના કલાકોમાં બે કરોડ કરતા પણ વધારે કિંમતનો દારૂ ઝડપાયો
ભુજ: ગુજરાતની દારૂબંધી વારંવાર પોકળ અને હાંસીને પાત્ર સાબિત થાય છે કારણ કે અહીંથી છાશવારે નહીં લગભગ રોજ દારૂની બોટલો નાના કે મોટા જથ્થામાં મળી આવતી હોય છે. આવી જ ઘટના કચ્છ અને આસપાસમાં બની છે. અહીં બનેલી બે અલગ…
- નેશનલ
Mukesh Ambani અને Gautam Adaniએ ઉડાડી દુનિયાના અબજોપતિઓની ઉંઘ…
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ એવું તે શું કર્યું કે દુનિયાના બાકીના ઉદ્યોગપતિઓની ઉંઘ ઉડી ગઈ છે, તો આ રહ્યો તમારા સવાલનો જવાબ બ્લુમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સનું લિસ્ટ અપડેટ થઈ ગયું છે. આ યાદી અપડેટ થયા બાદ દુનિયાના બીજા…
- મનોરંજન
ઐશ્વર્યા રાય-બચ્ચનના દેસી બાદ મોર્ડન બહુવાળો લૂક જોયો કે…? જોશો તો…
ફ્રાન્સમાં યોજાઈ રહેલાં કાન ફિલ્મ ફેસ્ટિવલ-2025માં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ના દેસી લૂકની ચર્ચા હજી તો માંડ માંડ શમી હતી ત્યાં હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બચ્ચન પરિવારની બહુરાનીના મોર્ડન લૂકની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. એટલું જ નહીં તેણે…
- ઇન્ટરનેશનલ
રશિયામાં ભારતીય પ્રતિનિધિમંડળનું વિમાન ડ્રોન હુમલાથી માંડ બચ્યું
મોસ્કો: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ત્યાર બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો. હવે આતંકવાદને પોષતા પાકિસ્તાનને ખુલ્લું પાડવા અને દુનિયાના દેશોનું સમર્થન મેળવવા ભારત સરકારે પ્રતિનિધિમંડળ મોકલ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાભરમાં ધાર્મિક આસ્થા ઘટી રહી છે? જાણો કયા ધર્મના લોકો વધુ નાસ્તિક બન્યા!
મુંબઈ: 19મી સદીનના મહાન જર્મન ફિલોસોફર, પોલિટીકલ થિયરીસ્ટ, અર્થશાસ્ત્રી, પત્રકાર અને ક્રાંતિકારી સમાજવાદી લેખક કાર્લ માર્ક્સે તેમના એક પુસ્તકમાં લખ્યું હતું કે “ધર્મ એ જનતાનું અફીણ છે”. આ વાક્ય ઈતિહાસમાં સૌથી પ્રખ્યાત વાક્યમાંનું એક છે. જો કે આ વાક્યને તેના…
- મહેસાણા
મહેસાણાના સુંદરપુરા ગામે દીવાલ ધસી પડતાં 6 લોકો દટાયા, 3નાં મોત
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુર ગામમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં એક દીવાલ પડતા 6 શ્રમિકો દટાયા હતા. જેમાંથી ત્રણ શ્રમિકોના મોત થયા હતા. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તોને વિજાપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કેવી રીતે બની ઘટના…