- નેશનલ
નીતિ આયોગની બેઠકમાં પીએમ મોદીએ મૂક્યો વિકસિત ભારત મિશન પર ભાર, કર્યા આ સૂચનો
નવી દિલ્હી : પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પીએમ મોદીએ મિશન વિકસિત ભારતના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો અને રાજ્યોને તેને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી. મોદીએ કહ્યું કે વિકસિત ભારત દરેક ભારતીયનું…
- જૂનાગઢ
સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ: જુનાગઢમાં સસ્પેન્ડેડ કર્મીએ 10 બેરોજગારોને છેતર્યા, ₹3.17 લાખ પડાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી) જુનાગઢ: સરકારી નોકરીની ઘેલછા ઘણીવખત મોટી છેતરપિંડીનો પણ ભોગ બનાવે છે. આવો જ એક કિસ્સો જુનાગઢમાં બન્યો છે, કે જેમાં મધુરમ વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારે જનકપુરી સોસાયટીના એક શખ્સ વિરુદ્ધ પોસ્ટ ઓફિસમાં પટાવાળાની નોકરી અપાવવાની લાલચ આપીને…
- IPL 2025
ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાની પહેલી મૅચ `ભારતીય ટીમ’ સામે!
મુંબઈઃ શુભમન ગિલના સુકાનમાં જાહેર કરવામાં આવેલી ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં 20મી જૂને પટૌડી ટ્રોફીના બૅનર હેઠળ શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં ભારતની જ ટીમ' સામે ચાર દિવસીય મૅચ રમશે. આવું ક્રિકેટજગતમાં જવલ્લે જ બન્યું હશે જેમાં કોઈ દેશની…
- નેશનલ
ભારતમાં કોવિડ-19ના વધી રહેલા કેસો અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા
નવી દિલ્હી: કોરોના વાયરસે ફરી એક વખત ભારત સહિત એશિયાના અનેક દેશોમાં દસ્તક દીધી છે. ત્યારે થાણેમાં કોવિડ-19 સંબંધિત એક મૃત્યુ નોંધાતા અને ભારતના અન્ય રાજ્યોમાં વધી રહેલા કેસોને જોતાં નવો પ્રશ્ન ઉભો થયો છે કે કોરોના વાયરસનો નવો JN.1…
- IPL 2025
સ્ટોઇનિસે પંજાબનો સ્કોર 200 રનને પાર પહોંચાડ્યો, દિલ્હીને 207નો લક્ષ્યાંક
જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકેટે 206 રન બનાવીને દિલ્હી કૅપિટલ્સે (DC)ને 207 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. શરૂઆતની બે સાધારણ ભાગીદારી બાદ કૅપ્ટન શ્રેયસ ઐયરે (53 રન, 34 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)…
- નેશનલ
સુપ્રીમ કોર્ટનો કેન્દ્રીય અર્ધ સૈનિક દળોમાં આઇપીએસ અધિકારીઓની નિમણૂક બંધ કરવા આદેશ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આજે તેના મહત્વના ચુકાદામાં ગૃહ મંત્રાલયને કેન્દ્રીય અર્ધ સૈનિક દળોમાં આઇપીએસ અધિકારીની નિમણૂક બંધ કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું અર્ધલશ્કરી દળોમાં આઇપીએસ અધિકારીઓના લેટરલ એન્ટ્રીને કારણે કેડર અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં ઘણી…
- નેશનલ
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થતા મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર શશિ થરૂરે કર્યો કટાક્ષ
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે અમેરિકા જઈ રહ્યું છે.ત્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે…
- IPL 2025
શ્રેયસે સિક્કો ઉછાળ્યો, પણ ટૉસ હાર્યોઃ દિલ્હીએ ફીલ્ડિંગ પસંદ કરી
જયપુરઃ દિલ્હી કૅપિટલ્સે (DC)એ અહીં પંજાબ કિંગ્સ (PBKS) સામે ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી. અક્ષર પટેલ આ મૅચમાં પણ નથી એટલે દિલ્હીનું સુકાન ફરી એક વખત ડુ પ્લેસી સંભાળશે. પંજાબના સુકાની શ્રેયસ ઐયરે સિક્કો (TOSS) ઉછાળ્યો હતો અને…
- અમદાવાદ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો; જાફરાબાદ-માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ
અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના પગલે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને 50 થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ અને જૂનાગઢના માંગરોળ બંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરાયું, મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી
ઢાકા: બાંગ્લાદેશમાં સતત વધી રહેલા રાજકીય સંકટ વચ્ચે વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી છે. યુનુસ રાષ્ટ્રીય આર્થિક પરિષદની એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બાદ તરત જ મંત્રીઓ સાથે બેઠક કરે તેવી શકયતા છે. જમાત-એ-ઇસ્લામીના નેતાઓને મળશે આ…