- મનોરંજન
સૌથી મોંઘી કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 એ રિલિઝ થયા પહેલા છાપી લીધા આટલા કરોડ રૂપિયા
મુંબઈઃ અક્ષય કુમાર (Akshay Kumar), રિતેશ દેશમુખ (Riteish Deshmukh) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સહિત મલ્ટી સ્ટાર કાસ્ટ ફિલ્મ (Multi-star cast film) ‘હાઉસફુલ 5’ (Housefull 5) સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. હાઉસફુલ 5 ફિલ્મ બે દિવસ પછી 6 જૂને…
- નેશનલ
કમલ હસન માફી નહીં માગે અને ફિલ્મ રિલિઝ નહીં થાય, આ સાથે આ નિર્ણય પણ કર્યો
નવી દિલ્હી : દક્ષિણ ભારતના સ્ટાર કમલ હાસન ભાષાકીય વિવાદમાં સપડાયા છે. જેમાં આ મુદ્દો આખરે કર્ણાટક હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં કમલ હાસનને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ અદાલતે પણ તેમના નિવેદનની આકરી ટીકા કરી હતી. તેની બાદ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : કાર ચલાવતી મહિલા સુંદર કેમ લાગે છે ?
-દેવલ શાસ્ત્રી દેશના શહેરોમાં મહિલા કાર ચલાવે એ લગભગ સિત્તેરના દાયકાથી સામાન્ય બાબત છે. અમિતાભ અને રાજેશ ખન્નાના યુગમાં હીરોઈન કાર ચલાવતીને ગાયન ગાતા જોઈ છે. ધીમે ધીમે સમૃદ્ધિ ગ્રામ્ય વિસ્તારો તેમ જ દૂરદરાજના વિસ્તારોમાં વધવા લાગી છે. શહેરી વિસ્તારોમાં…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ ખજાનો લૂંટાયા વિશેના અનેક સવાલ કેમ રહ્યા અનુત્તર?
પ્રફુલ શાહ અન્ડર સેક્રેટરીમાંથી વિદેશ સચિવ બનેલા આર. ડી. સાઠેએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મીના ખજાનાના ગાયબ થયા વિશે ઘણાં સ્ફોટક નિવેદન કર્યાં. એમાં વધુ એક ચોંકાવનારું નામ આવ્યું લેફટનન્ટ કર્નલ ફિગેસનું. પહેલા વિશ્ર્વ યુદ્ધ વખતે સાઉથ ઈસ્ટ એશિયાના…
- અમદાવાદ
અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ એકશનમાંઃ વિઝા મુદત પૂર્ણ થયા બાદ રોકાયેલા 240 વિદેશી નાગરિકોને શોધ્યા
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ પોલીસે આગામી રથયાત્રાના તહેવારો પહેલા વિઝા મુદત પૂરી થયા બાદ રોકાયેલા વિદેશી નાગરિકો સામે સઘન કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષાની વધતી ચિંતાઓ વચ્ચે અત્યાર સુધીમાં 240 વિદેશી…
- નેશનલ
સુંદરબન બાંગ્લાદેશીઓ માટે ઘૂસણખોરીનું મુખ્ય કેન્દ્ર! BSFએ DRDO પાસે મદદ માંગી, ISRO પણ જોડાશે
સુંદરબન, પશ્ચિમ બંગાળઃ ભારત અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી અને સરહદ પાર ચાલતા આતંકવાદી નેટવર્કને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોની ભારતમાં ઘૂસણખોરી વધી રહી છે. જેના કારણે ભારત સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.…
- નેશનલ
લગ્નમાંથી પરત ફરતી ઈકો પર સીમેન્ટ ભરેલો ટ્રક પલટ્યો, 9 લોકોના કમકમાટીભર્યા મોત
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં સીમેન્ટ ભરેલો ટ્રક મારુતિ ઈકો પર પલટી ગયો હતો. આ ઘટનામાં ઈકોમાં સવાર 11 લોકોમાંથી 9 લોકોના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીત ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી…