- અમદાવાદ
વોન્ટેડ ગુનેગાર પાસેથી 5 લાખની લાંચ માંગનારો કોન્સ્ટેબલ ઝબ્બે
અમદાવાદ: ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે લાલ આંખ કરીને એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદનાં ચાંદખેડામાં પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ લાંચ લેતો ઝડપી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ કરેલા આરોપીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવા અંગે પાંચ…
- અમદાવાદ
ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, લૂ સાથે ઉડશે ધૂળની ડમરી
અમદાવાદઃ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગરમીના મોજાની આગાહી સાથે વાવાઝોડાની પણ શક્યતા દર્શાવામાં આવી છે. ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. સૌરાષ્ટ્ર…
- IPL 2025
IPL 2025: GTએ RCBને 8 વિકેટે હરાવ્યું, જોસ બટલરની ધમાકેદાર બેટિંગ
બેંગલુરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 14મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) અને ગુજરાત ટાઇટન્સ(GT) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. GT એ RCB ને 8 વિકેટે હરાવ્યું. RCBએ GTને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે GTને 17.5…
- નેશનલ
12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ લોકસભામાં પસાર; સમર્થનમાં પડ્યા 288 મત
નવી દિલ્હી: વકફ સુધારા બિલ લોકસભામાં બહુમતીથી પસાર થઈ ગયું છે. બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢ્યા હતા. લોકસભામાં આ બિલ પર 12 કલાકથી વધુ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના ટેરિફ બોંબનો વિશ્વમાં ઉઠ્યો વિરોધનો વંટોળ, WTOમાં લઈ જવાશે મુદ્દો
વોશિંગ્ટનઃ અમરેકિાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજથી વિવિધ દેશો પર વિવિધ રેસિપ્રોકલ ટેરિફ લાદી દીધો છે. ટ્રમ્પની જાહેરાત સાથે જ વિવિધ દેશોમાંથી તેનો વિરોધ થવા લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતાં જણાવ્યું કે, મારી દ્રષ્ટિએ અમેરિકાના ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે.…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર લાગુ કર્યો રેસિપ્રોક્લ ટેરિફ, એશિયન શેરબજારમાં મચ્યો હડકંપ
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરી દીધો છે. રેસિપ્રોકલ ટેરિફની અસર આજે એશિયન શેરબજાર પર જોવા મળી હતી. મોટાભાગના માર્કેટમાં કડાકો બોલ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ મોટો કડાકો બોલવાની શક્યતા છે. ટ્રમ્પ…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિનાં છઠ્ઠે નોરતે દેવી કાત્યાયનીની પૂજાનું મહાત્મય; માતા ચાર ફળનાં છે દાતા!
આજે પવિત્ર ચૈત્ર નવરાત્રિનું છઠ્ઠુ નોરતું છે અને આજના દિવસે દેવી દુર્ગાનાં કાત્યાયની સ્વરૂપની પૂજાનું માહાત્મ્ય રહેલું છે. માતા કાત્યાયનીનો જન્મ ઋષિ કાત્યાયનના ઘરે થયો હોવાથી તેમનું નામ કાત્યાયની પડ્યું. દેવી કાત્યાયની આરાધના વ્યક્તિને વાસના, મોક્ષ, ધર્મ અને અર્થ એ…
- આમચી મુંબઈ
૩૯૨.૨૨ કરોડનો પ્રોપટી ટૅક્સનો દંડ પણ વસૂલી માત્ર ૧૨ કરોડ રૂપિયાની જ
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં ૩,૩૪૩ ગેરકાયદે પ્રોપર્ટી પર ૨૦૦ ટકા પ્રોપર્ટી ટૅક્સનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે, જે લગભગ ૩૯૨.૨૮ કરોડ રૂપિયા થાય છે. જોકે મોટો દંડ ફટકાર્યા છતાં પણ પાલિકા ફકત…
- આમચી મુંબઈ
પાલિકાએ એપ્રિલ ફૂલ બનાવ્યા:ક્લીન માર્શલ્સની જગ્યા લેશે ન્યુસન્સ માર્શલ આવશે
મુંબઈ: મુંબઈમાં પાંચ એપ્રિલથી ક્લીન-અપ માર્શલ્સ યોજના બંધ કરવામાં આવી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ હવે તેમની જગ્યાએ ‘ન્યુસન્સ સ્કવોડ’ને ગોઠવી નાખવાની છે. એટલે કે હવે ક્લીન-અપ માર્શલ્સને બદલે ગંદકી ફેલાવનારા પર આ ન્યુસન્સ સ્કવોડ નજર રાખશે અને તેમની પાસેથી…