- ઇન્ટરનેશનલ
ચીનના વૈજ્ઞાનિકોએ સુપર-અર્થ શોધ્યો, એલિયન્સનું નિવાસ હોવાની સંભાવના
બેજિંગ : વિશ્વમાં એલિયન્સને લઇને અનેક બાબતો પ્રકાશમાં આવી છે. જેમાં હવે પૃથ્વી સિવાય અન્ય ગ્રહો પર જીવોના અસ્તિત્વની શોધ કરવામાં આવી રહી છે. ત્યારે ચીનના વૈજ્ઞાનિકોએ 2400 પ્રકાશ વર્ષ દૂર એક સુપર-અર્થ શોધ્યો છે. અહીં એલિયન્સ હોવાની પણ શક્યતા…
- નેશનલ
“લંગડા ઘોડાને…” રાહુલ ગાંધીના નિવેદનથી નારાજ દિવ્યાંગોએ કહ્યું કે – “જો કાર્યવાહી ન થઈ તો…”
મધ્ય પ્રદેશ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી પોતાના ભાષણોમાં ઘોડાઓનો ઉલ્લેખ કરે છે. તેઓ આ શબ્દનો ઉપયોગ પોતાના જ પક્ષના નેતાઓને લઈને કરે છે. આ શબ્દ ઉચ્ચારવાની શરૂઆત તેમણે ગુજરાતથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કૉંગ્રેસના કેટલાક…
- નેશનલ
ઓપરેશન સિંદૂરની સફળતાનો ગૂગલે આપ્યો પૂરાવો! આતંકવાદી સંગઠન JeM ના મુખ્યાલય પર લાગાવ્યું કાયમી બંધનું ટેગ
નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતે પાકિસ્તાનમાં આવેલા જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)ના મુખ્યાલય પર હુમલા કર્યો હતો. હવે બહાવલપુર (Bahawalpur)ના ‘મરકઝ સુભાન અલ્લાહ કેમ્પ’ (Markaz Subhan Allah Camp)ને ગૂગલ મેપ્સ (Google Map) પર કાયમી બંધ તરીકે…
- નેશનલ
મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં વધારો, સેબીએ બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર જપ્ત કરવાનો આદેશ આપ્યો
મુંબઈ : પંજાબ નેશનલ બેંક સાથે 14,000 કરોડની છેતરપિંડી કેસમાં ભાગેડુ અને બેલ્જિયમની જેલમાં બંધ મેહુલ ચોક્સીની મુશ્કેલીમાં વધારો થયો છે. સેબીએ હવે ભાગેડુ હીરા વેપારી પર મોટી કાર્યવાહી કરી છે. સેબીએ મેહુલ ચોક્સીના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ અને શેર…
- વીક એન્ડ
ભાત ભાત કે લોગ: સિરિયલ કિલર જેફરી ડોમર: આજે ય ઉકેલ માગે છે આ કોયડો
-જ્વલંત નાયક`આ એક પ્રોસેસ છે જે ઓવરનાઈટ (અચાનક) આકાર નથી લેતો. તમે કોઈ વ્યક્તિને જીવંત માણસ તરીકે નહિ, પણ તમારા પ્લેઝર માટેના ઓબ્જેક્ટ તરીકે જોવા માંડો છો. અને પછી તમારે જે કંઈ કરવું છે એ આસાનીથી કરી શકો છો.’ચશ્માં પહેરેલો…
- વીક એન્ડ
અરાઉન્ડ ધ વર્લ્ડ: જિમ્બોચો-દુનિયાના સૌથી અનોખા બુક ટાઉનમાં…
પ્રતીક્ષા થાનકીજાપાન કોઈ વિષય પર ફોકસ કરે છે પછી તેને પૂરતો ન્યાય આપે છે. એટલે જ અહીં જાણે દરેક પ્રકારના ઇન્ટરેસ્ટ અને રોજિંદી જિંદગીની બાબતોને લગતા આખા ને આખા ડિસ્ટ્રિક્ટ છે. એવામાં જ્યારે ટોક્યો બુક ટાઉન જવાનો મોકો મળે તો…
- ગાંધીનગર
વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ, અંબાલાલે કહ્યું હજુ ગરમીનું રાજ યથાવત રહેશે
ગાંધીનગરઃ ગુજરાતમાં ગઈ કાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખૂશી જોવા મળી હતી. ગત કાલે ભીમ અગિયારસના દિવસે ગોંડલમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ગાજવીજ અને ભારે પવન…
- ઇન્ટરનેશનલ
અમેરિકા પહોંચેલું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આંતકવાદ મુદ્દે ઘેરાયું, બેડ શેરમને કહ્યું જૈશ-એ-મોહમ્મદને ખતમ કરો
વોશિંગ્ટન: અમેરિકાની મુલાકાતે વોશિંગ્ટન ડીસી પહોંચેલા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની પ્રતિનિધિમંડળ આતંકવાદ મુદ્દે ઘેરાયું છે. જેમાં યુએસ કોંગ્રેસમેન બ્રેડ શેરમનએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદને ખતમ કરવા માટે તમામ પ્રયાસ કરવા જોઈએ અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા…
- વીક એન્ડ
સ્પોર્ટ્સ મૅન : રોડ-શૉના રથની લગામ ખેંચો
-અજય મોતીવાલા2007માં અને 2024માં મુંબઈમાં લાખો લોકોએ વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓનું રસ્તાઓ પરની વિક્ટરી-પરેડમાં શાનદાર સ્વાગત કર્યું હતું, પણ બેંગલૂરુની દુર્ઘટના હવે સત્તાધીશોની આંખ ઉઘાડે તો સારું એક તરફ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોડી રાત્રે એક લાખથી પણ વધુ પ્રેક્ષકોના…
- નેશનલ
જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ
કટરા : જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ પુલના ઉદ્ઘાટન પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી. જોકે, આ પ્રસંગે તેમણે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ફરી રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી હતી. જમ્મુના કટરા ખાતે આયોજિત…