- ગાંધીનગર

ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના ઉકેલ માટે લીધો મહત્વનો નિર્ણય
ગાંધીનગર : ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેની માટે સરકારે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 1534. 19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી…
- રાશિફળ

આજનું રાશિફળ (19-04-25): મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો હશે આજનો દિવસ? જાણી લો એક ક્લિક પર…
આજે પારિવારિક જીવનમાં ચાલી રહેલા કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. તમારા વર્તનને સકારાત્મક રાખો. આજે તમે ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ વિશે પણ વિચારી શકો છો. તે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. તમે જીવનમાં પરિવાર, મિત્રો અને જીવનસાથીની ભૂમિકાને…
- આમચી મુંબઈ

પૂર્વ-પશ્ચિમને જોડનારા કર્ણાક બ્રિજને વાહનોની અવરજવર માટે આ તારીખે ખુલ્લો મૂકી શકાય
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં રેલવે ટ્રેક પર આવેલો અને પૂર્વ-પશ્ચિમને જોડતો મહત્ત્વનો કર્ણાક બ્રિજ સાતમી જૂને ખુલ્લો મૂકાશે એમ પાલિકાનું કહેવું છે. ૨૦૧૪માં આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે ૨૦૨૨માં તેને સંપૂર્ણ રીતે તોડી પાડવામાં…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ભાજપે 1.5 કરોડ પ્રાથમિક સભ્યો અને 1.34 લાખ સક્રિય કાર્યકરો નોંધાવ્યા છે: રાજ્યસભાના સાંસદ
મુંબઈ: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે પાર્ટીના મહારાષ્ટ્ર એકમે 1.5 કરોડથી વધુ પ્રાથમિક સભ્યો અને 1.34 લાખથી વધુ સક્રિય સભ્યો નોંધાવીને ઇતિહાસ રચ્યો છે.આ સિદ્ધિ રાજ્યમાં ભાજપના કાર્યકરો અને નેતાઓની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે…
- મહારાષ્ટ્ર

બીડમાં મહિલા વકીલની મારપીટ! વિપક્ષ દ્વારા મહાયુતિ સરકારની ટીકા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના વિપક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બીડ જિલ્લાના આંબેજોગાઈ તાલુકામાં એક ઘટના બની જ્યાં એક ગામના સરપંચે કાર્યકરો સાથે મળીને એક મહિલા વકીલને નિર્દયતાથી માર માર્યો હતો, કારણ કે તેણે ફરિયાદ કરી હતી…
- સ્પેશિયલ ફિચર્સ

હેં, ભારતમાં છુપાયેલું છે એક થાઈલેન્ડ? નામ સાંભળીને ચોંકી ઉઠશો…
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને? હવે સ્કૂલ-કોલેજમાં સમર વેકેશન પડશે અને અનેક લોકો વેકેશનની મજા માણવા માટે અલગ અલગ ડેસ્ટિનેશન શોધવા લાગશે. જો તમે પણ એક બજેટફ્રેન્ડલી અને તેમ છતાં જલસો પડી જાય એવું વેકેશન ડેસ્ટિનેશન શોધી રહ્યા છો તો…
- આમચી મુંબઈ

બસમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ યુવકની ધરપકડ
મુંબઈ: બસમાં પ્રવાસ દરમિયાન મહિલાનો વિનયભંગ કરવા બદલ વરલી પોલીસે 31 વર્ષના યુવક ઇરફાન હુસેન શેખની ધરપકડ કરી હતી. બાંદ્રા પૂર્વમાં રહેતો ઇરફાન શેખ વરલી વિસ્તારમાં શિપિંગ કંપનીમાં કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ફરિયાદી મહિલા 10 એપ્રિલે સવારે બસમાં પ્રભાદેવીથી કુરણે…









