- નેશનલ
અતુલ સુભાષ જેવો વધુ એક કિસ્સો! યુપીમાં આત્મહત્યા પહેલા એન્જીનીયરે પત્ની પર લગાવ્યા આરોપ
ઇટાવા: બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોફેશનલ અતુલ સુભાષની આત્મહત્યાએ મહિલાઓ દ્વારા પુરુષો પર લગાવવામાં આવતા ખોટા આરોપો સામે પુરુષોને રક્ષણ આપતો કાયદો બનાવવા અંગે ચર્ચા જગાવી (Atul Subhash Suicide case) હતી. એવામાં ઉત્તર પ્રદેશના ઇટાવા એક અતુલ સુભાષ…
- રાશિફળ
આજનું રાશિફળ (20-04-25): મેષ, સિંહ અને આ રાશિના જાતકોને આજે મળશે કોઈ નવી જવાબદારી, જાણો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે ઘરો કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. સિંગલ લોકોએ આજે થોડી સાવધાની રાખવી પડી શકે છે, કારણ કે આજે તેમને…
- સ્પેશિયલ ફિચર્સ
સોકેટમાં ખાલી ચાર્જર લગાવીને મૂકવાથી ખર્ચાય છે આટલી ઈલેક્ટ્રિસિટી…
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયા છે. એક સમય હતો કે જ્યારે લોકોની જરૂરિયાત રોટી, કપડાં ઔર મકાન પૂરતી સિમીત હતી, પણ હવે તેમાં મોબાઈલ ફોન અને એની સાથે સાથે ચાર્જર પણ એમાં ઉમેરાઈ ગયું છે. આપણામાંથી…
- ગીર સોમનાથ
બે લાંચિયા અધિકારીઓ પર તવાઈ; ગીર સોમનાથમાં એક લાખની લાંચ લેતો અધિકારી ઝબ્બે
અમદાવાદ: ગુજરાતમાં બે લાંચિયા અધિકારી સામે તવાઈ બોલાવવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના ઈણાજની એસ.એલ.આર. કચેરી ખાતે સિનીયર સર્વેયર તરીકે ફરજ બજાવતા રાવતભાઈ રામભાઈ સિસોદીયાને એસીબીએ ૧ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા. ગીર સોમનાથનો સિનીયર સર્વેયર ઝડપાયો મળતી વિગતો…
- આમચી મુંબઈ
આગ્રાની સગીરા મુંબઈના એલટીટી સ્ટેશને છોકરા સાથે નજરે પડ્યા પછી ફરી ગુમ!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગ્રાથી ગુમ થયેલી 16 વર્ષની સગીરા મુંબઈના એલટીટી સ્ટેશનના સીસીટીવી કૅમેરામાં નજરે પડી હતી, પરંતુ ત્યાંથી તે ક્યાં ગઈ તેની કોઈ ભાળ મળી નહોતી.પોલીસના જણાવ્યા મુજબ સગીરા 12 એપ્રિલની સવારે સાડાછ વાગ્યાની આસપાસ પરિવારજનોને જાણ કર્યા વિના…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવી મુંબઈમાં દહિસર વિસ્તારમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં શુક્રવારે મોડી રાત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પણ ગોડાઉનમાં રહેલો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.લગભગ નવ કલાકે આગ નિયંત્રણમાં આવી હતી. જોકે…
- આમચી મુંબઈ
બનાવટી દસ્તાવેજો રજૂ કરી મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી લાખો રૂપિયા મેળવ્યા
થાણે: બોગસ દસ્તાવેજો તેમ જ દર્દીઓના તૈયાર કરાયેલા બનાવટી રેકોર્ડને આધારે મુખ્ય પ્રધાન રાહત ભંડોળ (સીએમઆરએફ)માંથી 4.75 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરવા બદલ ત્રણ જણ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સીએમઆરએફના આસિસ્ટન્ટ ડિરેક્ટરે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે…
- નેશનલ
દવાઓ અને ઇન્સ્યુલિનથી મેળવ્યો છુટકારો? અમિત શાહે જણાવી પોતાની ફિટનેસ સિક્રેટ
નવી દિલ્હી: વિશ્વ લીવર દિવસ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક કાર્યક્રમમાં તેમના સ્વાસ્થ્યને લઈને મોટી વાત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમના જીવનમાં મોટા ફેરફારો થયા છે અને તેનાથી તેમના શરીર અને બ્રેઇનને ઘણો ફાયદો…