- IPL 2025

રોહિત શર્માએ આ ખેલાડીને કહી દીધું, `ક્યા રે એ હીરો, ઘર કા ટીમ હૈ ક્યા?’
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે જે મૅચ છે એ માટે શુક્રવારે વાનખેડે (WANKHEDE)ના મેદાન પર આયોજિત પ્રૅક્ટિસ સેશન દરમ્યાન એમઆઇનો ઓપનર રોહિત શર્મા મજાકના મૂડમાં હતો. તેણે એમઆઇના સાથી ખેલાડીઓ…
- વીક એન્ડ

સ્થાપત્યનું વાઈ-ફાઈ : `બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ કલ્પનાની રોમાંચક દુનિયા
હેમંત વાળા સ્થપતિ અટેલીએર મોનોલીટ દ્વારા પોર્ટુગલના દુનિયાનો છેડો ગણાતાં સ્થાન માટેની આ કાલ્પનિક રચના છે. સ્થાપત્યના ક્ષેત્રમાં આ પ્રકારના પ્રયોગોનું મહત્ત્વ વધતું જાય છે. અહીં નથી હોતી સ્થાન નિર્ધારણમાં મર્યાદા કે નથી હોતો અંદાજિત ખર્ચ માટે કોઈ બંધન. અહીં…
- વીક એન્ડ

મસ્તરામની મસ્તી : ગાજી ગાજીને કહે છે હું મૂંગા મોઢે સહન કરું છું
મિલન ત્રિવેદી લગ્ન જીવનમાં અમુક પાત્રો એવાં હોય છે કે જે પોતે એમ કહે છે કે `હું મૂંગા મોઢે સહન કં છું’. હકીકતમાં તે પાત્રને લોકો મૂંગા મોઢે સહન કરતા હોય છે. વહુ એમ કહે કે હું સાસુને મૂંગા મોઢે…
- રાશિફળ

આજનું રાશિફળ (25-04-25): આજે આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, પૂરી થશે તમામ ઈચ્છાઓ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વ્યવહારમાં સૌમ્યતા જાળવી રાખવાનો રહેશે. આજે તમને પરિવારમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, પણ તમારે એનાથી ગભરાવવાની જરૂર નથી. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે અને…
- નેશનલ

500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?
દેશભરમાં નકલી નોટોનો ફેલાવો વધતો જોવા મળી રહ્યો છે અને આ વખતે 500 રૂપિયાની નોટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ચિંતા વધારી દીધી છે. આરબીઆઈ દ્વારા આ બાબતે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવો જોઈએ આરબીઆઈએ આ વિશે શું કહ્યું…
- IPL 2025

આરસીબીએ પહેલી વાર બેંગલૂરુમાં `જોશ’ બતાવ્યો
2025ની આઇપીએલ (IPL) સીઝનમાં આઠમાંથી હોમટાઉન બેંગલૂરુમાં ત્રણેય મૅચ હારનાર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ની ટીમે આ વખતે અહીં ગુરુવારે પ્રથમ જીત મેળવી હતી. રાજસ્થાન રૉયલ્સ (RR)નો રથ 206 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 194/9ના સ્કોર પર અટકી જતાં આરસીબીનો 11…
- નેશનલ

પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેનાએ શરૂ કર્યો યુદ્ધ અભ્યાસ, પાકિસ્તાનની ચિંતા વધી
Keyword : નવી દિલ્હી : પહેલગામ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેના એ “આક્રમણ ” નામ હેઠળ લશ્કરી કવાયત હાથ ધરી છે. જેમાં પહાડી અને જમીની ટાર્ગેટ પર હવાઈ હુમલાઓનો અભ્યાસ…
- નેશનલ

પહેલગામ હુમલાની સર્વપક્ષીય બેઠકમાં સરકારે માની સુરક્ષા ચૂક, કહ્યું તપાસ કરીશું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પક્ષોએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી. આ બેઠક સમાપ્ત થયા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્વીકાર્યું કે સુરક્ષામાં…
- IPL 2025

તળિયાની બે ટીમ વચ્ચે ટક્કરઃ ધોનીની 400મી ટી-20 મૅચ
ચેન્નઈઃ મહેન્દ્રસિંહ ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) આઇપીએલની 43મી મૅચમાં પૉઇન્ટ્સ-ટેબલના તળિયાની બીજી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમશે એમાં જીતનારી ટીમ પ્લે-ઑફ માટેની નજીવી આશા જીવંત રાખી શકશે, જ્યારે પરાજિત ટીમ સ્પર્ધાની લગભગ બહાર…
- નેશનલ

રાહુલ ગાંધીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું આતંકવાદ સામેની લડાઈમાં સરકારની સાથે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન કિરેન…









