- નેશનલ
2000 રૂપિયાની નોટ બદલવાની તારીખ લંબાઇ
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 2,000ની નોટો બદલવાની મંજૂરી વધારી દીધી છે. મળતી માહિતી મુજબ હવે 7 ઓક્ટોબર સુધી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. પહેલા આ તારીખ આજ સુધી એટલે કે 30 સપ્ટેમ્બર સુધી જ હતી. આરબીઆઈએ કહ્યું…
- ઇન્ટરનેશનલ
ભારતીય હાઈ કમિશનર સાથે ગેરવર્તણૂકના કિસ્સામાં બ્રિટને કાર્યવાહી કરવાનું વચન આપ્યું…
નવી દિલ્હી: ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને બે ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. એક ચેનલ પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં એક વ્યક્તિ જે ખાલિસ્તાન તરફી કાર્યકર્તા હોવાનું કહેવાય છે, તે દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવે છે. ખાલિસ્તાન સમર્થકોના એક…
- મનોરંજન
ભ્રષ્ટાચારના આરોપો પર સેન્સર બોર્ડે કરી આ ચોખવટ..
તમિલ એક્ટર વિશાલે સેન્સર બોર્ડ પર ફિલ્મ પાસ કરાવવા માટે લાંચ લીધાનો આરોપ મુકી મોટો વિવાદ ઉભો કર્યો છે. આ વિવાદના ઘેરા પ્રત્યાઘાત પડતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે હવે સેન્સર બોર્ડે…
- નેશનલ
દિલ્હી મેટ્રોમાં હવે ગામઠી ડાંસવીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
નવી દિલ્હીઃ રાજધાનીની લાઈફલાઈન બની ગયેલી દિલ્હી મેટ્રો આજકાલ લોકોની અવરજવર ઉપરાંત અન્ય કારણોસર પણ ચર્ચામાં રહે છે. લોકો સસ્તી પબ્લિસિટી મેળવવા કે પોતાના શોખ પૂરા કરવા મેટ્રોમાં અવનવા અખતરા કરતા રહે છે. તાજેતરના દિવસોમાં દિલ્હી મેટ્રોના આવા ઘણા વીડિયો…
- મનોરંજન
ગુપ્ત મિશન પર ગયા હંસા-પ્રફૂલ, જયશ્રી અને બાપુજી, આ દિવાળી પર થિયેટરોમાં કરશે ધમાકો!
વર્ષ 2002માં ટીવી પર પ્રસારિત થનારા આઇકોનિક શો ‘ખીચડી’ દર્શકોમાં ખૂબ પસંદગી પામ્યો હતો. સીરિયલની પોપ્યુલારિટીને પગલે શોના મેકર્સે ખીચડીના કલાકારોને લઇને ફિલ્મ પણ બનાવી હતી અને આ ફિલ્મ પણ ખૂબ જ લોકપ્રિય થઇ હતી. હવે ફરી એકવાર હંસા, પ્રફુલ,…
- નેશનલ
રાહુલ ગાંધીએ ફરી આલાપ્યો જાતિ ગણતરીનો રાગ
નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશમાં કઈ જાતિ છે અને કેટલી સંખ્યામાં છે તે બહાર લાવવા માટે. દેશમાં જાતિ…
- સ્પોર્ટસ
ભારતીય સ્ક્વોશ ટીમે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો…
હાંગઝોઉઃ ભારતીય પુરુષ ટીમે સ્ક્વોશ રમતમાં પાકિસ્તાનને 2-1થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લી મેચમાં અભય સિંહે પાકિસ્તાનના નૂરને હરાવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. અભય સિંહે સ્ક્વોશ મેન્સ ટીમ ફાઇનલમાં ત્રીજી મેચમાં પાકિસ્તાનના જમાન નૂરને 11-7, 9-11, 7-11, 11-9 અને…
- નેશનલ
“પપ્પા રાતે સૂતા સમયે કરે છે અશ્લિલ કામ…”સ્ટુડન્ટની વાત સાંભળી ટિચરના ઉડી ગયા હોશ
લુધિયાણા : અહીંના એક ગામમાંથી આંચકાજનક સમાચાર મળ્યા છે. એક સાવકા પિતાએ તેની સાવકી સગીર પુત્રી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને તેની સાથે અશ્લીલ કૃત્ય કર્યું હતું. આ મામલે શિમલાપુરી પોલીસ સ્ટેશનની પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. પોલીસે…
- નેશનલ
હવે અબ્દુલ બારી સિદ્દીકીએ કર્યો બફાટ લિપસ્ટિક અને બોબ કટ વાળી મહિલાઓ આરક્ષણના નામે સંસદમાં પહોંચશે…
મુઝફ્ફરપુરઃ RJD નેતા અબ્દુલ બારી સિદ્દીકીએ મહિલા અનામતને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. અત્યાર સુધી રાજકીય પક્ષો પાસે મહિલા અનામતને લઈને પોત-પોતાની દલીલો અને નિવેદનો આપતા હતા, પરંતુ RJD નેતા અબ્દુલ બારી સિદ્દિકીનું મહિલાઓ પરનું નિવેદન આ બધાથી સાવ અલગ…
- નેશનલ
સ્વેટર, મફલર કાઢી લેજો પહાડો પર ઠંડીની સવારી આવી પહોંચી છે
નવી દિલ્હી: હવામાને હવે કરવટ બદલી છે. હિમાચલ પ્રદેશમાંથી વરસાદ પૂરો થઇ ઠંડી જામવા માંડી છે. હવે હવામાનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. અહીં લાહૌલ ઘાટીમાં, સ્પીતિમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. મનાલી, લેહ-લદ્દાખ રૂટ પર પણ સિઝનની હિમવર્ષા…