- નેશનલ
આજથી 15 મહિના બાદ થનારા આ સૌથી મોટા મેળાની તૈયારીઓ શરૂ…
પ્રયાગરાજ: રાજ્યના પ્રવાસન વિભાગે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 2025માં યોજાનાર મહાકુંભની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રવાસન વિભાગ આ માટે ટેન્ટ સિટી બનાવવા જઈ રહ્યું છે, જેમાં 2000 બેડ હશે. પ્રવાસન વિભાગ 60 દિવસ માટે ટેન્ટ સિટીનું સંચાલન કરશે. પર્યટન અને…
- નેશનલ
ભાજપે ચૂંટણી માટે તૈયાર કરી આ ખાસ રણનીતિ…
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દેશભરની તમામ લોકસભા બેઠકો પર પોતાના આગેવાનો મોકલશે. ભાજપ નવેમ્બર સુધીમાં દેશની તમામ 543 લોકસભા બેઠકો પર આગેવાનો મોકલવાની યોજના પર કામ કરી રહી છે. આ તમામ આગેવાનો રાજ્યની ટીમ સાથે મળીને તે લોકસભામાં…
- નેશનલ
ભાજપના સાંસદે પોતાના જ પક્ષની મહિલા ધારાસભ્ય સાથે કર્યુ અસભ્ય વર્તન, કેમેરાની પણ ન કરી પરવા
ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક કાર્યક્રમમાં જાહેરમાં જ ભાજપના સાંસદ સતીષ ગૌતમે ભાજપની જ મહિલા ધારાસભ્ય સાથે અણછાજતું વર્તન કર્યું હતું, તેમના હેરાનગતિથી કંટાળીને અંતે મહિલા ધારાસભ્યે કાર્યક્રમમાં પોતાની બેસવાની જગ્યા બદલાવવી પડી હતી.અલીગઢમાં કોલ વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય અનિલ પરાશર દ્વારા પંડિત…
- આપણું ગુજરાત
સ્વસ્થ ખેલૈયા, મસ્ત ખેલૈયા.. મુંબઈ સમાચારની અંગત ચિંતા… ખાસ જુઓ
રાજકોટ: નવરાત્રી મહોત્સવ એટલે માતાજીની આરાધના નું પર્વ માતાજીની ભક્તિ કરતાં કરતાં ગરબા રમવા તે આપણી ગુજરાતીઓની સંસ્કૃતિ છે. ગયા વર્ષે પણ લોકો મન મૂકી અને જુમ્યા હતા પરંતુ કોરોના કાળ બાદ છેલ્લા છ આઠ મહિનાથી જીમમાં કસરત કરવાથી, ક્રિકેટ…
- નેશનલ
બાઇક અથડાણની ઘટના કોમી રમખાણોમાં ફેરવાઇ ગઇ…
બાઇકની નજીવી ટક્કર બાદ ઝઘડો કરી રહેલા યુવકે તેને રોકવા આવેલા લોકો સાથે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ પછી લોકોએ ઝઘડો કરતા યુવક ઈકબાલ પર હુમલો કરી તેને લોહીલુહાણ કરી દીધો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ…
- આપણું ગુજરાત
એકાઉન્ટમાંથી 13 લાખ ઉડી જતા દાદાએ નોંધાવી ફરિયાદ, ચોરી કરનાર સામે આવતા સૌ કોઇ ચોંકી ઉઠ્યા
ઓનલાઇન ગેમના રવાડે ચડેલા કુમળી વયના કિશોરોમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધવા લાગ્યું છે. ગુજરાતના દાહોદમાં ફક્ત 13 વર્ષના કિશોરે ઓનલાઇન ગેમ રમવા માટે મોબાઇલ ફોન સહિત ચીજવસ્તુઓ ખરીદવાની લાલચે પોતાના જ દાદાના એકાઉન્ટમાંથી પૈસા ઉડાવી નાખ્યા.કિશોરના દાદા એક નિવૃત્ત…
- આપણું ગુજરાત
આવતીકાલે બપોર પછી અંબાજી મંદિર રહેશે બંધ..
રજાઓના માહોલમાં જો અંબાજી દર્શન કરવા જવાનું તમે વિચારી રહ્યા હોવ તો કદાચ આવતીકાલે તમને ધક્કો પડી શકે છે. તેનું કારણ એ છે કે આવતીકાલે મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. હાલમાં જ ભાદરવી પૂનમનો મેળો સમાપ્ત થયો છે અને આ મેળામાં…
- નેશનલ
કરોડોનો સોનાનો ભંડાર ધરાવતી ખાણની ટૂંક સમયમાં થશે હરાજી, હાઈકોર્ટે આપી મંજૂરી…
બાંસવાડાના ભુકિયા જગપુરા વિસ્તારમાં સોનાના ભંડારની શોધનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે રાજ્ય સરકાર આ ખાણની હરાજી કરી શકી ન હતી. રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં આ બાબતની રજૂઆત કરી હતી ત્યારે હાઇ કોર્ટે વિપક્ષની અરજી ફગાવી દીધી હતી અને રાજ્ય…
- ઈન્ટરવલ
પુસ્તકોના પાનાને ડ્રગ્સમાં પલાળીને કરાતી હતી હેરફેર
અમદાવાદના સાઇબર સેલ અને કસ્ટમ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં 46 લાખ રૂપિયાનું ડ્રગ્સ રેકેટ ઝડપાયું છે. સમગ્ર ઓપરેશનમાં ડ્રગ્સ પેડલર્સની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે જેમાં પેડલરો પુસ્તકના પાનાને ડ્રગ્સમાં પલાળતા હતા, એટલે કે ડ્રગ્સને લિક્વિડ ફોર્મમાં ઢાળીને તેને…