- મનોરંજન

જંગ કે મૈદાન મે જંગ હોની ચાહીયેઃ ટીઝરમાં ત્રાટકી કંગના
પોતાના દમદાર અભિનય અને બેરોકટોક મિજાજ માટે જાણીતી કંગના રાણૌટ ફરી રૂપેરી પદડે ત્રાટકવા તૈયાર થઈ છે. તેની તેજસ ફિલ્મનું ટીઝર લૉંચ થયું છે અને આ ટીઝરમાં પણ તેણે જબરજસ્ત ઠસ્સો બતાવ્યો છે.ટીઝરની શરૂઆતમાં કંગના રનૌત એરફોર્સના પાયલટના ડ્રેસમાં નજર…
- નેશનલ

શું ભારતીય પાયલટને પરફ્યુમ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે? જાણો શું છે કારણ
ઘણા લોકો દરરોજ પરફ્યુમ અને ડીઓડરન્ટનો ઉપયોગ કરે છે. તેનાથી શરીરની દુર્ગંધ તો દૂર થાય છે અને સાથે સાથે મૂડ પણ ફ્રેશ રહે છે. પરફ્યુમની સુગંધથી આપણો આત્મવિશ્વાસ પણ વધે છે. પરફ્યુમ અથવા ડીઓડરન્ટ સીધા ત્વચા પર લગાવવાથી ક્યારેક આડઅસર…
- મનોરંજન

પરિણીતીની ચૂડા સેરેમનીની વાઇરલ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નને લગભગ અઠવાડિયું વીતી ગયું છે. હવે સોશિયલ મીડિયા પર ધીમેધીમે લગ્નની તસવીરો અને વીડિયો શેર થવા લાગ્યા છે. પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ ગયા અઠવાડિયે પરિણીતી ચોપરાની ચુડા સેરેમનીની એક સુંદર તસવીર શેર કરી…
- નેશનલ

મણિપુરમાં CBIને મોટી સફળતા, 2 વિદ્યાર્થીઓની હત્યાના મુખ્ય આરોપીઓ ઝડપાયા
મણિપુરમાં ગત જુલાઇમાં 2 વિદ્યાર્થીઓની હત્યા મામલે CBIને મોટી સફળતા મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓએ આ કેસમાં કુલ 4ની ધરપકડ કરી છે અને 2ને અટકાયતમાં લીધા છે. આમાં 2 મહિલાઓ અને 2 પુરુષો પણ સામેલ છે. ઇમ્ફાલથી 51…
- ઇન્ટરનેશનલ

નિજ્જર ‘નો ફ્લાય ઝોન’માં હોવા છતાં કેનેડામાં મળી હતી એન્ટ્રી, ટ્રુડોના આ અંગત માણસે કરી હતી મદદ
ભારતીય ગુપ્ત એજન્સીઓના કેટલાક સુત્રો મુજબ કેનેડામાં પોતાનું નેટવર્ક સ્થાપિત કરવામાં મૃત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નજીકના ગણાતા સુખ ધાલિવાલનું લાંબા સમયથી સમર્થન પ્રાપ્ત હતું તેવી વિગતો મળી આવી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ…
- નેશનલ

દેશમાં ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું, છેલ્લા 24 કલાકમાં નવા 56 કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાના નવા કેસ અંગે માહિતી આપવામાં આવી છે. અપડેટ કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 56 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી મૃત્યુઆંક 5 કરોડ 32 લાખ નોંધાયો છે. આ સાથે જ દેશમાં કોરોનાના…
- સ્પેશિયલ ફિચર્સ

શું લોકરમાં રાખેલી રોકડ રકમ પર વીમો મેળવી શકાય? બેન્ક લોકરના શું છે નિયમો, જાણો અહીં
થોડા દિવસ પહેલા એક મહિલાના બેન્ક લોકરમાં રાખેલા લાખો રૂપિયાની નોટો ઉધઇ ખાઇ ગઇ હોવાની આશ્ચર્યજનક ઘટના બની હતી. આ ઘટના પછી બેન્ક લોકર અને તેને લગતી પોલીસીને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. લોકો સવાલો કરી રહ્યા છે કે…
- આપણું ગુજરાત

નોકરિયાત ગુજરાતીઓનો સરેરાશ પગાર પૂરો 15 હજાર પણ નહિ!
ગુજરાતની ગણના દેશના સમૃદ્ધ રાજ્યોમાંના એક રાજ્ય તરીકે થાય છે, ગુજરાતમાં ધંધો ફૂલેફાલે છે, તમામને રોજગારી મળે છે, રૂપિયાની રેલમછેલ છે જેવા તમામ દાવાઓ ખોટા પડે તેવો એક સરવે સામે આવ્યો છે. જેમાં દર્શાવેલી વિગતો મુજબ ગુજરાતના નોકરિયાત વર્ગની દર…
- મનોરંજન

બિગ બીની આ યાદગાર વસ્તુઓ તમારી બની શકે છે કરવું પડશે માત્ર આટલું
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના 81મા જન્મદિવસ પહેલા તેમની ઘણી યાદગાર વસ્તુઓની હરાજી કરવામાં આવશે. અભિનેતા અને તેના ચાહકો માટે આ જન્મદિવસ ખૂબ જ ખાસ રહેશે. તેની પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં, અભિનેતાએ ઘણી આઇકોનિક ફિલ્મો આપી છે અને હજુ પણ બોક્સ…
- સ્પોર્ટસ

પાકિસ્તાની ટીમે હૈદરાબાદમાં મિજબાની માણીચાહકોએ કર્યા ટ્રોલ
હૈદરાબાદઃ ક્રિકેટનો મહાકુંભ વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. આ પહેલા વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી તમામ ટીમો ભારત પહોંચી રહી છે. પાકિસ્તાનની ટીમ 27 સપ્ટેમ્બરે ભારત આવી હતી. ભારત આવ્યા બાદ પાકિસ્તાનની ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને…









