- સ્પેશિયલ ફિચર્સ

હંમેશાં યુવાન દેખાવાનો આ ઈલાજ મોંઘો છે, પણ કારગર ખરો
ડ્રાય ફ્રૂટ ગણાતા અને મોંઘા ભાવે મળતા અંજીર જીભને તો સારા લાગે જ છે, પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. જોકે અંજીર મોંઘા હોવાથી તે બધાને પરવડતા નથી, પરંતુ મોંઘાદાટ ક્રીમ કે અન્ય થેરેપી લેતા હો તો તેના કરતા…
- આપણું ગુજરાત

નવરાત્રી પહેલા રાજકોટમાં કોરોનાએ દીધી દસ્તક, 57 વર્ષીય વેપારીનું સારવાર દરમિયાન મોત
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર ઘણા જોખમ તોળાઇ રહ્યા છે, પહેલા વરસાદ, પછી હાર્ટ એટેક અને હવે બાકી રહી ગયું હોય તેમ કોરોનાના નવા વેરીઅન્ટે રાજકોટમાં દેખા દીધી છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ રાજકોટના એક 57 વર્ષીય વેપારીનું કોરોનાના નવા…
- આપણું ગુજરાત

10 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં રહેશે AAP સાંસદ સંજયસિંહ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની આબકારી નીતિમાં કૌભાંડના કેસમાં EDએ બુધવારે ધરપકડ કરી હતી. બુધવારે આખી રાત તેમને ED હેડ ક્વાર્ટરમાં રાખ્યા બાદ આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં ચાલેલી કેસની કાર્યવાહી દરમિયાન…
- આપણું ગુજરાત

મહિનામાં ચોથી વાર જામનગરમાંથી મળી આવ્યો નવજાત શીશુનો મૃતદેહ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ વિસ્તારમાંથી નવજાત શીશુ મળી આવવાની કમનસીબ ઘટના બનતી જ રહે છે. એક મહિનાના સમયગાળા દરમિયાન ચોથો કિસ્સો બન્યો છે. આજે સવારે ગાયનેક વિભાગ નજીકથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રએ તપાસ શરૂ કરી…
- નેશનલ

બિહારની ઇસ્લામિયા કોલેજને જાહેર કર્યું તુગલકી ફરમાન…
સિવાન: સિવાન શહેરની ઝેડએ ઈસ્લામિયા પીજી કોલેજનો એક પત્ર વાઇરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાઇરલ પત્રમાં કોલેજના લેટર પેડ પર કોલેજનો સિક્કો પણ છે. આ કોલેજના પ્રિન્સિપલે ‘તુગલકી’ ફરમાન બહાર પાડ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું…
- નેશનલ

દિલ્હી દારૂ કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે આવી સ્પષ્ટતા કેમ કરી…
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડના આરોપી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજી પર 5 ઓક્ટોબરના રોજ એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. વરિષ્ઠ વકીલ અભિષેક…
- નેશનલ

RSSના દશેરા ઉત્સવમાં આ પ્રખ્યાત બોલીવુડ સંગીતકારને આમંત્રણ..
આ વખતે RSSના નાગપુર સ્થિત મુખ્યાલયમાં દશેરા ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. દશેરા ઉત્સવમાં પ્રખ્યાત બોલીવુડ ગાયક અને પદ્મશ્રી રહી ચુકેલા સંગીતકાર શંકર મહાદેવનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.ચોક્કસપણે આ કાર્યક્રમનો શુભારંભ RSS સુપ્રીમો મોહન ભાગવતના હસ્તે કરવામાં આવશે.…
- નેશનલ

મધ્ય પ્રદેશ કા મુખીયા કૌન…આ નેતાના વિધાનથી ફરી વિવાદ
મધ્ય પ્રદેશમાં ચૂંટણી જાહેર થશે ત્યારે તો બે પક્ષ વચ્ચે જંગ થશે, પણ હાલમાં તો ભાજપમાં જ જંગ જામ્યો હોવાનું માલૂમ પડે છે. આ જંગ ચૂંટણી જીત્યા બાદ મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે બંધાશે તે માટેનો છે. તાજેતરના શિવરાજ સિંહના…
- નેશનલ

લો બોલો, મૃત પોલીસ અહીં આવીને નોકરી કરતો હતો…
લખનઉમાં એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં છત્તીસગઢ પોલીસમાં સુમિત કુમાર તરીકે કામ કરતો એક વ્યક્તિ પોતાને મૃત જોહેર કરી અને બાદમાં યુપી પોલીસમાં નોકરી પર જોડાયો હતો.લખનઉના હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધાયેલી ફરિયાદ…
- મનોરંજન

ઈ-કોમર્સ સાઈટ પર બીગ બીની જાહેરાતને લઈને હંગામો વેપારી સંગઠને નોંધાવી ફરિયાદ
બોલિવૂડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ અને લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તેમની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. તેઓ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. આવી જ એક એડના કારણે તેઓ કાનૂની દાવપેચમાં ફસાઈ ગયા છે. એડમાં આવતી એક લાઇન…









