- ઇન્ટરનેશનલ
અફઘાન નાગરિક અમિતાભ બચ્ચન! તાલિબાનની પોસ્ટથી ચાહકો મૂકાયા મૂંઝવણમાં
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને આ બિરુદ આમ જ નથી આપવામાં આવ્યું. અભિનેતાના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. અમિતાભ બચ્ચનનો જેવો ક્રેઝ ભારતીય ચાહકોમાં જોવા મળશે તેટલો જ ક્રેઝ દુનિયાના ખૂણે ખૂણે વસતા તેમના ચાહકોમાં જોવા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલ અને કોલેજમાં 42,269 બેઠકો ખાલી, છેલ્લાં પાંચ વર્ષમાં આ ખાલી બેઠકોમાં 10 ટકાનો વધારો
છત્રપતિ સંભાજીનગર: નાંદેડની સરકારી હોસ્પિટલમાં મોતના તાંડવની ઘટના બાદ આરોગ્ય વિભાગમાં દવાઓ, સાધનો અને મેનપાવર જેવા અનેક વિષયોની ચર્ચા થઇ રહી છે. આ અંગે સત્તાધારી અને વિરોધી પક્ષો દ્વારા બેઠકો ભરવામાં આવી છે એવા દાવા કરવામાં આવી રહ્યાં છે. છતાં…
- આપણું ગુજરાત
પીડાથી કણસતી મહિલાને સિવિલના તબીબે દવા આપીને રવાના કરી, ઘરે જતા રસ્તામાં મહિલાનું મોત
રાજકોટમાં PDU સિવિલ હોસ્પિટલના તબીબો પર ઘોર બેદરકારી તથા અણઆવડતના આક્ષેપો લાગ્યા છે. ઘટના એ બની છે કે આજી ડેમ પાસેના એક વિસ્તારમાં રહેતી શીતલ નામની મહિલાને પેટમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનોએ ચિંતિત થઇને તેને એમ્બ્યુલન્સમાં PDU સિવિલ હોસ્પિટલમાં લઇ…
- નેશનલ
ગંગાજળનો છંટકાવ પડશે મોંઘો, બરાબર નવરાત્રિ ટાણે ગંગાજળ પર 18 ટકા GST ઝીંકાયો
કેન્દ્ર સરકારની ‘ગંગાજળ તમારે દ્વાર’ યોજના 2016માં શરૂ થઇ હતી. આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાંથી લોકો ઘરબેઠા ગંગાજળ મંગાવતા હોય છે. જો કે વાર તહેવારમાં પૂજા-પાઠમાં અનેરું સ્થાન ધરાવતા ગંગાજળની પવિત્રતા હવે લોકોને મોંઘી પડશે. સરકાર ગંગાજળ પર 18 ટકા…
- નેશનલ
ઘોર કળિયુગ, સગા બાપે જ દીકરીને કરી….
પલવલઃ કોણ જાણે કંઇ વિકૃતિ ભરેલી હોય છે આવા લોકોના મગજમાં કે તે કંઇ જ વિચારતા નથી. તે એ પણ નથી જોતા કે તે પોતાની જ દીકરી છે. 2020થી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલતા આ કેસમાં કોર્ટે ગુનેગારને ફાંસીની સજા સંભળાવી…
- સ્પોર્ટસ
શું વર્લ્ડકપમાં શુભમન રમી શકશે? ગીલની ફિટનેસ અંગે રોહિત શર્માએ શું અપડેટ આપ્યું?
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ શુભમન ગીલ બિમાર પડી જતા ક્રિકેટરસિકોને આંચકો લાગ્યો હતો. આગામી મેચમાં ગીલ ટીમ ઇન્ડિયાનો ભાગ હશે કે કેમ તે અંગે અનેક તર્ક વિતર્કો વચ્ચે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વની અપડેટ શેર…
- ઇન્ટરનેશનલ
ભારતમાં અફઘાનિસ્તાનનું દૂતાવાસ બંધ નહીં થાય: ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો
દિલ્હીમાં અફઘાનિસ્તાનની એમ્બેસી અને મુંબઈ અને હૈદરાબાદમાં તેના કોન્સ્યુલેટ બંધ કરવામાં આવશે નહીં. દેશના વરિષ્ઠ રાજદૂતોએ ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠક બાદ આ સ્પષ્ટ કર્યું છે. ટ્વિટર પર એક પોસ્ટમાં, મુંબઈમાં અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વર્દાકે શુક્રવારે જણાવ્યું હતું…
- નેશનલ
પરાળી બાળતા ખેડૂતોને રોકવા ગયા અધિકારીઓ, રોષે ભરાઇને ખેડૂતોએ અધિકારીઓને જ બંધક બનાવી દીધા
હરિયાણા: દિલ્હી અને આસપાસના રાજ્યોમાં પ્રદૂષણનું સ્તર વધવાનું શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ ખેડૂતોએ પરાળી બાળવાનું પણ શરૂ કરી દીધું છે, રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને પગલે સંજોગો હજુ પણ બગડે તેવી શક્યતાઓ છે. હરિયાણાના અંબાલા જિલ્લામાં ખેડૂતોના એક જૂથ…
- ઇન્ટરનેશનલ
હમાસના હુમલા વચ્ચે ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી…
આજે ગાઝા પટ્ટીથી ઇઝરાયેલ તરફ હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. હમાસે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી ગણાવી છે. હમાસે ગાઝા પટ્ટીમાંથી 5,000 થી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના આતંકવાદીઓ ઈઝરાયેલના સરહદી વિસ્તારોમાં ઘૂસી ગયા છે…
- આપણું ગુજરાત
ગુજરાતની મેડીકલ કોલેજોના ઇતિહાસમાં પહેલી ઘટના, એકસાથે 93 વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવાયા
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એક ઐતિહાસિક ઘટના બની છે. કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડૉ. હેમંત મહેતા દ્વારા એકસાથે કોલેજના 93 વિદ્યાર્થીઓ સામે કડક પગલા લઇ તેમને આગામી નવેમ્બરમાં યોજાનારી પરીક્ષામાં બેસવા નહી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.ફિઝિયોલોજી, એનાટોમી અને બાયોકેમેસ્ટ્રીના…