- ઇન્ટરનેશનલ
ભારતે નહીં, ચીને હરદીપ સિંહ નિજ્જરને માર્યો…
બીજિંગઃ કેનેડાએ ભારત પર આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે હજુ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. પરંતુ હમણાં જ એક યુઝર્સે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનો હાથ હોવાનું જણાવ્યું હતું. ચીની-અમેરિકન બ્લોગર જેનિફર ઝેંગે…
- સ્પેશિયલ ફિચર્સ
ચહેરાની ત્વચામાં દેખાઇ રહ્યા છે વૃદ્ધત્વના સંકેતો? અપનાવો આ ફેશિયલ એક્સરસાઇઝ
વધતી ઉંમર સાથે ત્વચા ઢીલી થવા લાગે છે જે તમારી વૃદ્ધાવસ્થા તરફ ઇશારો કરે છે. કોઈ વ્યક્તિ એમ ઈચ્છતું નથી કે તે વૃદ્ધ દેખાય, કોઈ વ્યક્તિ ઇચ્છતું નથી કે તેમની ત્વચા જોઈને કોઇ તેમની ઉંમરનો અંદાજ લગાવે.વૃદ્ધત્વ એ એક કુદરતી…
- નેશનલ
ભારતનો આ પ્રદેશ કેમ બની ગયો ‘મિની ઇઝરાયેલ’?
હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો મિની ઇઝરાયેલ બની ચુક્યા છે. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં ઇઝરાયેલી પ્રવાસીઓ હરવા-ફરવા આવે છે. હવે તો અહીંના સાઇનબોર્ડ્ઝ પણ હિબ્રુ ભાષામાં જોવા મળે છે. જો કે સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ઘણા પ્રવાસન…
- મનોરંજન
ટાઇગર-કૃતિની જોડી ફરીવાર આવી પહોંચી, ગણપતનું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ
જેની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા એ ‘ગણપત- અ હીરો ઇઝ બોર્ન’નું ટ્રેલર આખરે રિલીઝ થઇ ચુક્યું છે. ફિલ્મમાં ફરી એકવાર ટાઇગર શ્રોફ અને ક્રિતી સેનનની જોડી જોવા મળશે. ઉપરાંત આ ફિલ્મમાં બોલીવુડના બીગબી અમિતાભ બચ્ચન પણ એક ખાસ…
- આપણું ગુજરાત
સમગ્ર ગુજરાત માં “ટોક ઓફ ધ સ્ટેટ” બનેલા રાજકોટનાં દુષ્કર્મ – હત્યા કેસ ના ચકચારી ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે
સમગ્ર ઘટના પ્રમાણે ત્રણ દિવસ પહેલા એક ભોગ બનનાર આઠેક વર્ષની બાળકી આકાંક્ષા સાથે દુષ્કર્મ આચરી તેની પથર ના ઘા ઝીંકી ને બેરહેમી પૂર્વક મોત ને ધાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચાર બચાવી હતી પોલીસ તંત્ર તાત્કાલિક…
- IPL 2024
વર્લ્ડ કપ-2023 કવર કરવા આવેલી પાકિસ્તાની એન્કરને કાઢી મુકાઇ, જાણો શું છે કારણ
પાકિસ્તાનની પ્રખ્યાત એન્કર ઝૈનબ અબ્બાસને વર્ષો પહેલા કરેલી ભૂલ ભારે પડી છે. ભારતીય અને પાકિસ્તાની મીડિયાના કેટલાક અહેવાલો મુજબ વર્લ્ડ કપ 2023ને કવર કરવા આવેલી પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસને તેના દેશ પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે ઝૈનબ…
- નેશનલ
હાઇકોર્ટમાં જજોની નિમણુક માટે કેન્દ્ર સરકારે 70 નામો મોકલ્યા
હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુંક મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ખખડાવ્યા બાદ હવે સરકારે 70 જેટલા નામોને SC કોલેજિયમ પાસે મોકલ્યા છે. ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકાર મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે તેવી શક્યતાઓ છે.સુપ્રીમ કોર્ટે ફરી કેન્દ્રને ચેતવણી આપી છે કે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં આ બોલીવુડ અભિનેત્રીએ પેલેસ્ટાઇનને આપ્યું સમર્થન
શનિવારથી શરૂ થયેલા ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં બંને તરફથી ભારે ખુવારી થઇ રહી છે. ઇઝરાયેલી મીડિયાના રિપોર્ટ મુજબ 1000થી વધુ લોકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે. ભારતીય સેલેબ્રિટીઝ યુદ્ધને લઇને અલગ અલગ પ્રકારના રિએક્શન્સ આપી રહ્યા છે. બોલીવુડ અભિનેત્રી…