- મનોરંજન
ફૂલ એક્શન મોડમાં છે ટાઇગર-3ની ઝોયા, સલમાને શેર કર્યો કેટરીનાનો ફર્સ્ટ લુક
બોલીવુડના ભાઇજાન સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઇગર-3ની સૌકોઇ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હજુસુધી મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ નથી કર્યું. ત્યારે આજે સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટરિનાનો લુક શેર કર્યો છે. ઝોયાના પાત્રમાં કેટરિનાનો લુક એકદમ…
- મનોરંજન
બોલીવુડના આ પિતાપુત્રી એકસાથે ડિપ્રેશન સામે ઝઝૂમ્યાં.. સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ થેરાપી લીધી હોવાની કરી કબૂલાત
આજે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ના અવસર પર વિશ્વભરમાં માનસિક બિમારીઓ તેની સારવાર અને ઉપાયો વિશે વાત થઇ રહી છે. ત્યારે બોલીવુડના એક પિતાપુત્રની જોડીએ તેમની ડિપ્રેશનની વાતોની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુલ્લેઆમ કબૂલાત કરી છે.આ જોડી છે આમિર ખાન…
- મનોરંજન
એનિમલનું આ હૉટ પૉસ્ટર જોયું
રણબીર કપૂર સાઉથ સ્ટાર રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મમાં સ્ક્રીન સ્પેસ શેર કરવા જઈ રહ્યો છે. તેની ફિલ્મની ટીઝરે તો વાહવાહી મેળવી છે, પણ હવે એક પૉસ્ટર રીલીઝ થયું છે તેણે વાતાવરણમાં ગરમી વધારી દીધી છે. ‘તુ જુઠી, મૈં મક્કર’ પછી…
- આપણું ગુજરાત
અજાણ્યાનું ભલું કરતા પહેલા ચેતજો! પાણી પીવાને બહાને ઘરમાં પ્રવેશી મહિલાએ ચલાવી લૂંટ..
21મી સદીમાં હવે માનવતા એ હદે મરી પરવારી છે કે કોઇનું ભલું કરતા પણ સો વાર વિચાર કરવો પડે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક નણંદ-ભાભીને બેભાન કરીને મહિલાઓએ સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. ઘર લૂંટીને પલાયન થઇ જનાર…
- સ્પેશિયલ ફિચર્સ
ભીગે હોઠ તેરેઃ હોઠને ગુલાબી બનાવવાનો ઈલાજ તમારા ઘરમાં જ છે
ચહેરાને ખાસ લૂક આપે છે હોઠ. સુંદર હોઠ સુંદરતાનું પ્રતીક છે. વળી જે લોકો ચેઈનસ્મોકિંગ કરતા હોય તેમના હોઠ કાળા પડી જતા હોય છે, આથી જો હોઠ સાવ સૂકા ને કાળા હોય તો તમે સ્મોકિંગ ન કરતા હો તો પણ…
- આપણું ગુજરાત
ભારત-પાક મેચમાં અમદાવાદીઓએ શોધ્યો કમાણીનો અવસર, દર્શકોના બેગ-પાકિટ સાચવવાના 50-100 રૂપિયા લઇ રોકડી કરી લીધી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇવોલ્ટેજ મેચમાં ત્યાં રહેતા સ્થાનિકો તેમજ દુકાન ધરાવતા લોકોએ કમાણીનો અનોખી તક શોધી કાઢી છે. મેચ દરમિયાન પ્રેક્ષકોની પાવરબેંક, ચાર્જર સહિતની કેટલીક ચીજવસ્તુઓ સાચવવા માટે તેમજ જે લોકોના ઘર તથા ફ્લેટમાં…
- નેશનલ
રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાંથી સસ્પેન્શન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી…
નવી દિલ્હી: રાજ્યસભાના સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચઢ્ઢાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આજે પોતાના સસ્પેન્શનને પડકાર્યો છે. 11 ઓગસ્ટે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચઢ્ઢા પર દિલ્હી સર્વિસ બિલ અંગે પાંચ સાંસદોની નકલી સહી કરવાનો આરોપ હતો. રાઘવ ચઢ્ઢા…
- આપણું ગુજરાત
આવતીકાલે વડોદરા-અમદાવાદ વચ્ચે દોડતી આટલી ટ્રેન રદ, આ ટ્રેનોને અસર
અમદાવાદ વડોદરા વચ્ચે ટ્રેન દ્વારા અપ-ડાઉન કરતા હજારો પ્રવાસીઓ માટે કાલનો એક દિવસ હાલાકીનો રહશે. રેલવેના ચાલી રહેલા કામકાજને લીધે ચાર ટ્રેન સંપૂર્ણપણે રદ થશે અને એક ટ્રેન આશિંક રીત રદ થશે. રેલવેના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર…
- નેશનલ
પતંગ રસીયાઓ થઇ જાઓ તૈયાર,તો હવે આ શહેરમાં પણ થશે પતંગબાજી…
નવા વર્ષના જાન્યુઆરી મહિનામાં કાશીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. ગંગા કિનારે પ્રવાસીઓને આકર્ષવા માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે હોટ એર બલૂન ફેસ્ટિવલ પછી આ ફેસ્ટિવલ કાશીમાં પર્યટનને એક…