- આપણું ગુજરાત

રાજકોટમાં હિટ એન્ડ રન, ટ્રકચાલકે અડફેટે લેતા યુવતીનું મોત
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર એક યુવતી તેની મિત્ર સાથે ટુવ્હીલર પર જઇ રહી હતી તે દરમિયાન ટ્રકચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવતી પણ ગંભીર ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની કરુણતા એ છે…
- મનોરંજન

પરિણીતીએ શરૂ કર્યો નવો ટ્રેન્ડ, મિત્રો સાથે ફરવા ગઇ માલદિવ્સ
કોઇ પણ લગ્ન ત્યાં સુધી સંપૂર્ણ નથી માનવામાં આવતા જ્યાં સુધી કપલ હનીમૂન પર ના જાય. આજ કાલ તો એવો જમાનો છે કે કપલ લગ્ન કરતા પહેલા જ હનીમૂન ડેસ્ટિનેશન નક્કી કરી લેતું હોય છે. ન્યુલી મેરીડ સેલિબ્રિટી કપલ પરિણીતી…
- મનોરંજન

બી-ટાઉનની આ હસીનાનું રેમ્પ વોક જઈને ચાહકોના ધબકારા વધી ગયા…
નવી નવેલી દુલ્હન પરિણીતી ચોપ્રા હાલમાં જ તેના એરપોર્ટ લૂકને કારણે ચર્ચામાં આવી હતી અને હવે તે ફરી એક વખત લાઈમલાઈટમાં આવી ગઈ છે તેના રેમ્પ વોકને કારણે. આ રેમ્પ વોક વખતે પરિણીતીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો…
- નેશનલ

તો શું અગ્નિવીરોને સેના તરફથી ગાર્ડ ઓફ ઓનર નહી મળે…
પંજાબના માનસા જિલ્લાના કોટલીકલા ગામનો 19 વર્ષનો અમૃતપાલ સિંહ અગ્નિવીર તરીકે સેનામાં જોડાયો હતો. તે જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તહેનાત હતો. 11 ઓક્ટોબરે ફરજ પર હતો ત્યારે તેને પોતાની જ રાઈફલથી ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું.અમૃતપાલ સિંહના શુક્રવારે, 13…
- નેશનલ

વંદે ભારતને કારણે લોકોમાં ઘટ્યો વિમાની મુસાફરીનો મોહ…
મુંબઇ: દેશની ટોચની ટૅકનોલૉજી સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નવું વર્જન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ભારતીય રેલવે આવતા વર્ષે સ્લીપર વંદે ભારત લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તે આરામ અને સલામતીના સંદર્ભમાં વધુ સારું રહેશે. એવું કહેવામાં આવી રહ્યું…
- IPL 2024

IND VS PAK: આઠમી વખત વન ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય
અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. વન ડે વર્લ્ડ કપમાં સતત આઠમી વખત પાકિસ્તાનને ભારતે હરાવ્યું છે. અલબત્ત, ટીમ ઇન્ડિયા અમદાવાદમાં પાકિસ્તાન સામે 18 વર્ષ પછી વનડે મેચ…
- વિજ્ઞાન અને ટેકનોલોજી

તમારા ઘરે પણ તો નથી આવતું ને ચીની લસણ?
નવી મુંબઈઃ ભારતીય કૃષિ ઉત્પાદનોના વેચાણ પર અસર ન જોવા મળે એ માટે ચીનના કૃષિ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં છેલ્લાં કેટલાક દિવસથી એપીએમસી માર્કેટમાં ચીનથી મોટા પ્રમાણમાં લસણ આવી રહ્યું છે.મહત્ત્વની વાત એ છે…
- આમચી મુંબઈ

આનંદો, આ વર્ષે ફેબ્રુઆરીમાં હાફુસની સાથે સાથે જ કેસર કેરી પણ બજારમાં આવશે?
છત્રપતિ સંભાજીનગરઃ કેરીપ્રેમીઓ માટે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરથી ગુડ ન્યુઝ આવી રહ્યા છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ કેસર આંબાના ઝાડ પર મહોર આવવાની શરૂઆત થઈ ગઈ છે.નિષ્ણાતોના મતે આવું પહેલી જ વખત બન્યું હોઈ દોઢ મહિના પહેલાં જ આંબા પર મહોર…
- IPL 2024

IND Vs Pak: અમદાવાદમાં પાકિસ્તાનનો ધબડકો, જીતવા માટે ભારતને 192 રનનો ટાર્ગેટ
અમદાવાદ: અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વન ડે વર્લ્ડ કપની મેચમાં 31 ડિગ્રીના તાપમાન વચ્ચે ટીમ ઇન્ડિયાના બોલરોની એકંદરે મજબૂત બોલિંગને કારણે ઓવરમાં 10 વિકેટે 191 રન બનાવ્યા હતા. 42.5 ઓવરમાં પાકિસ્તાન ઘરભેગું થયું હતું.પાકિસ્તાન વતીથી કેપ્ટન બાબર આઝમ (50),…
- આમચી મુંબઈ

પુણે-બેંગ્લોર હાઈવે પર અકસ્માત, ત્રણના મૃત્યુ…
પુણેઃ પુણે-બેંગ્લોર હાઈવે પર પાચવડ ફાટા ખાતે ફોર વ્હીલર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ત્રણ જણના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. આ અકસ્માત શનિવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ થયો હતો. મૃતકોમાં ફોર વ્હીલરમાં સવાર એક મહિલા અને બે પુરુષોનો…









