- નેશનલ
સરકાર દેશભરના તમામ બાળકો માટે લાવી રહી છે APAAR ID, જાણો તેનો હેતુ-ફાયદા
નવી શિક્ષણ નીતિ- 2020 હેઠળ વન નેશન વન IDના કોન્સેપ્ટના આધારે દેશભરમાં શાળાના બાળકો માટે એક નવો નિયમ લાગુ કરવાનું સરકાર વિચારી રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા APAAR IDની યોજના પર હાલ કામ ચાલી રહ્યું છે. શાળાના બાળકોનો એક…
- નેશનલ
‘ન્યુઝક્લીક’ના સ્થાપક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકારશે
વેબ ન્યુઝ પોર્ટલ ન્યુઝ ક્લીકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થની ધરપકડને દિલ્હી હાઇકોર્ટે યોગ્ય ઠેરવતા હવે તેમણે સુપ્રીમ કોર્ટનું શરણ લીધું છે. દિલ્હી હાઇકોર્ટે પ્રબીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવર્તીને મોટો ઝટકો આપતા શુક્રવારે સંભળાવેલા નિર્ણયમાં UAPA હેઠળની બંનેની ધરપકડ અંગે…
- IPL 2024
અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડની હાર બાદ પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી…
અફઘાનિસ્તાને ODI વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ ભલે હારી ગઈ હોય, પરંતુ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનને હજુ પણ વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ચોક્કસપણે પહોંચશે. અફઘાનિસ્તાન સામેની હાર…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે ઈરાને આપ્યું સૌથી મોટું નિવેદન
ગાઝા પટ્ટીઃ ઈઝરાયલ અને પેલેનસ્ટાઈન આતંકવાદી સંગઠનની વચ્ચે લોહિયાળ યુદ્ધ છેડાઈ ગયું છે. બંને દેશમાંથી ચારેક હજાર લોકોનાં મોત થઈ ચૂક્યા છે, ત્યારે ઈરાનના વિદેશ મંત્રાલયે સૌથી મોટો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે જો ઈઝરાયલ ગાઝા પટ્ટા…
- નેશનલ
21 ઓક્ટોબરે ઇસરો શરૂ કરશે ગગનયાનની પહેલી ફ્લાઇટનું ટેસ્ટિંગ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-ISRO આગામી 21 ઓક્ટોબરે સવારે 7 થી 9 વચ્ચે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી એક પરીક્ષણ યાનના પ્રક્ષેપણ સાથે ગગનયાન મિશન માટે માનવરહિત ઉડાન પરીક્ષણ શરૂ કરશે. ઇસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “મિશન ગગનયાન:…
- IPL 2024
અફઘાનિસ્તાન સામે હાર્યા પછી ઈંગ્લેન્ડે બનાવ્યો આ રેકોર્ડ
નવી દિલ્હીઃ 2019ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામેની હાર સાથે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી 13મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો, પરંતુ એની…
- નેશનલ
કેજરીવાલે મોદી સરકાર પર લગાવ્યો આ મોટો આરોપ…
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને એવી માહિતી આપી હતી કે છેલ્લા આઠ વર્ષથી મને ખોટા કેસમાં ફસાવવાના પ્રયાસો મોદી સરકાર કરી…
- IPL 2024
પાકિસ્તાનના આ સ્ટાર બેટસમેનની મુશ્કેલીઓ વધી શકે છે…
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિકેટકિપર કમ સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની મુશ્કેલીઓ વધી શકે છે. આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન મેદાન પર નમાઝ પઢવા બદલ રિઝવાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફરિયાદ કરનાર વિનીત…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા રેશમી વાળની કેર કરવા અનુસરો આ ટીપ્સ…
રેશમી વાળ મેળવવા માટે લોકો શું નથી કરતા? કેટલાક લોકો તો વાળને સુંદર બનાવવા માટે દરરોજ શેમ્પૂ કરે છે. શેમ્પૂ કરવાથી તમારા ચહેરાને ફ્રેશ લુક મળે છે અને તમે સ્માર્ટ પણ દેખાઓ છો, પરંતુ શું તમે જાણો છો કે દરરોજ…