- આપણું ગુજરાત

મહિને ૪૦ હજારની ચા પી અને ‘અમુક’ લોકો કમલમનાં બાંધકામમાં અંગત રીતે ખીલ્યા?
રાજકોટનો આજનો ચર્ચાનો મુદ્દો ‘કમલમ કાર્યાલયના બાંધકામમાં થયેલ કથીત ભ્રષ્ટાચાર’ રહ્યો. હાલ તો સમગ્ર ગુજરાતમાં અને ઉપર સુધી આ મુદ્દો ગાજ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ૬૫૦૦૦ ચોરસ ફુટના અંદાજીત બાંધકામમાં નવા શહેર પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે ૨૦૦૦ ફુટ બાંધકામમાં…
- નેશનલ

મધ્યપ્રદેશમાં આર યા પારના મૂડમાં અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટી 50થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે
વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઇન્ડિયામાં તિરાડો વધી રહી છે અને હવે તે ખાઇનું રૂપ લેવા માંડી છે. સપા પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે, તેથી સપા હવે મધ્યપ્રદેશમાં પૂરા ઉત્સાહ સાથે ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે.…
- નેશનલ

આવી રહી છે 1000 રૂપિયાની પાછી નોટ, આવી મહત્ત્વની માહિતી…
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે 2000 રૂપિયાની નોટને લઈને મહત્ત્વની માહિતી આપી હતી અને હવે એ જ અનુસંધાનમાં એક બીજી મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ મહત્ત્વની માહિતી 1000 રૂપિયાની નોટ સંબંધિત છે.આરબીઆઈના ગવર્નર દ્વારા ગઈકાલે 2000 રૂપિયાની…
- નેશનલ

…તો ધડ માથાથી અલગ થઈ જાયઃ નરોત્તમ મિશ્રાએ રાહુલ ગાંધી માટે આમ કેમ કહ્યું
દેશના પાંચ રાજ્યમાં ચૂંટણી છે અને રાજકીય ગરમી વધતી જાય છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. વળી, 2024માં લોકસભાની ચૂંટણી હોવાથી આ પાંચ રાજ્યોના પરિણામ તમામ પક્ષ માટે મહત્વના છે અને હાલમાં…
- નેશનલ

હવે યુપી એટીએસમાં સામેલ થશે મહિલા કમાન્ડો, પહેલાં બેચમાં 30 મહિલાઓને તાલીમ…
દેશની સુરક્ષા અને આંતકવાદી હુમલાથી બચાવવા માટે દેશની પહેલી મહિલા બટાલિયન ઉત્તર પ્રદેશમાં સજ્જ થઈ રહી છે. યુપી એટીએસ એ દેશની પહેલી મહિલા કમાન્ડો યુનિટ હશે. આ સાથે જ યુપી દેશનું પહેલું એવું રાજ્ય બની જશે કે જ્યાં આતંકવાદી હુમલાથી…
- સ્પેશિયલ ફિચર્સ

અસ્થમા એટેકની સમસ્યા થશે દૂર, ડાયેટમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
સમગ્ર વિશ્વમાં દર વર્ષે લાખો લોકો અસ્થમાને કારણે મૃત્યુ પામે છે. આ શ્વાસ સંબંધી રોગ છે પરંતુ તે દર્દીના હૃદય અને ફેફસાને પણ અસર કરે છે. પરંતુ આહાર દ્વારા પણ અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે…
- ઇન્ટરનેશનલ

ગાઝાની હોસ્પિટલ પર હુમલા પછીની સેટેલાઇટ તસવીરો વાઇરલ
ઇઝરાયલ-હમાસ વચ્ચેનો જંગ સતત ખતરનાક બની રહ્યો છે. 17 ઓક્ટોબરે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર વિનાશક હુમલો થયો જેમાં ઓછામાં ઓછા 500 લોકો મૃત્યુ પામ્યા છે. આ હુમલો સેન્ટ્રલ ગાઝાના અલ અહલી અલ અરબી હોસ્પિટલમાં થયો હતો. હુમલાની તસવીરો સોશિયલ…
- IPL 2024

શુભમનના કેચ પર ખુશીથી ઝૂમી ઉઠેલી સારા સાથેનો એ મિસ્ટ્રી મેન કોણ?
પુણેમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયાના સ્ટાર અને હંમેશા પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહેલાં શુભમન ગિલે શાર્દુલ ઠાકુરની ઓવરમાં તૌહીદ રિદોયનો કેચ પકડ્યો ત્યારે સારા તેંડુલકરની ખુશીનો પાર નહોતો રહ્યો. સોશિયલ મીડિયા પર…
- નેશનલ

દેશની સૌપ્રથમ રેપિડએક્સ ટ્રેનને મળ્યું આ નામ
નવી દિલ્હીઃ દેશની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમની ટ્રેનોના નામ શું હશે તેના પરથી હવે પડદો હટાવી દેવામાં આવ્યો છે. આ રેપિડએક્સ ટ્રેનને ‘નમો ભારત’ નામ આપવામાં આવ્યું છે. આ ભારતની સૌપ્રથમ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) માટેની ટ્રેન હશે.…
- આમચી મુંબઈ

લોકલ ટ્રેનમાં મહિલાની સુરક્ષાની સ્થિતિ ગંભીર: એનસીપીના નેતા સુપ્રિયા સુળેએ ઉપસ્થિત કર્યો મુદ્દો
મુંબઈની લાઈફલાઈનમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક હોવાનો મુદ્દો એનસીપીના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ ગુરુવારે ઉપસ્થિત કર્યો હતો અને રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ મુદ્દે કાર્યવાહી કરવા માટે ટકોર કરી હતી.સમૃદ્ધિ ઠાકરે નામની એક યુવતીએ લોકલ ટ્રેનનો વિડિયો પોસ્ટ કર્યો હતો અને દેખાડ્યું હતું કે કેવી…









