- નેશનલ
રાજસ્થાન ચૂંટણી: કોંગ્રેસની બીજી યાદીમાં ગહેલોત કેમ્પના લોકો IN, પાયલોટના લોકો OUT!
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારો પર કોંગ્રેસ દાવ રમશે.આ યાદીમાં ઉમેદવારોના નામ જોતા એવું સ્પષ્ટ જણાઇ આવે છે કે વર્તમાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતના સમર્થકોને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગહેલોત…
- આમચી મુંબઈ
પાલિકાના શિક્ષણ વિભાગની શાળાઓ પર તવાઈ, આ કારણે આપી નોટિસ
મુંબઈ: મુંબઈ મહાનગર પાલિકાના શિક્ષણ વિભાગે 85 ટકાથી ઓછું પરિણામ લાવનારી સ્કૂલ પર લાલ આંખ કરવામાં આવી છે. માર્ચ 2023માં લેવાયેલી દસમા ધોરણની પરીક્ષામાં મુંબઈ મહાનગરપાલિકાની જે શાળાઓનું પરિણામ 85 ટકાથી ઓછું આવ્યું છે એવી 88 શાળાના પ્રિન્સીપાલને (મુખ્ય અધ્યાપકોને)…
- આપણું ગુજરાત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પુણે DRIના ઓપરેશનમાં 500 કરોડનું ડ્રગ્સ ઔરંગાબાદથી ઝડપાયું
અમદાવાદ: અમદાવાદ પોલીસ અને ડીઆરઆઇના સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રમાંથી ડ્રગ્સ અને રો મટિરીયલ મળીને કુલ 500 કરોડ રૂપિયાનું માદક દ્રવ્ય ઝડપી પાડવામાં સફળતા મળી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પુણે સ્થિત ડીઆરઆઇએ આ સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલા અમુક ઘર તથા…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાને નિર્વસ્ત્ર કરી વિનયભંગ કરાયો
બીડ: જમીન પર કબજો મેળવવાના આશય સાથે મહિલાને નિર્વસ્ત્ર કરી એનો વિનયભંગ કરવાની આંચકાદાયક ઘટના વાળુંજ (તાલુકો આષ્ટી) ખાતે બની છે. દરમિયાન આ ઘટના પોલીસની હાજરીમાં થઈ હોવાનો આરોપ પીડિતાએ ફરિયાદમાં કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો…
- નેશનલ
ગોદાવરી નદીમાં ન્હાવાનું પડ્યું ભારેઃ આટલા વિદ્યાર્થીના મોત
કાકીનાડાઃ આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં ગૌતમી-ગોદાવરી નદીમાં નાહવા પડેલા ૪ વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ઘટના અંગે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે ૪-૩૦ વાગ્યાની આસપાસ ૭ વિદ્યાર્થીઓ ન્હાવાના ઇરાદે તલ્લારેવુ મંડળના પિલંકા ગામમાં ગોદાવરી નદીમાં પડ્યા હતા, જેમાંથી ૪…
- મનોરંજન
ડ્રંક એન્ડ ડ્રાઇવ કેસમાં બાઝીગર અભિનેતાને થઇ જેલ
મુંબઇઃ બોલિવૂડના જાણીતા કલાકાર દલિપ તાહિલે પોતાના અભિનયથી લોકોનું ઘણું મનોરંજન કર્યું છે. શાહરૂખ ખાનની ‘બાઝીગર’ના કો-સ્ટાર દલિપ તાહિલની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેઓ હાલમાં મુશ્કેલીમાં ફસાયા છે. અભિનેતાને 2 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તેમને પાંચસો…
- IPL 2024
વર્લ્ડ કપ 2023: ન્યૂ ઝીલેન્ડ સામે જીતવા ભારતને 274 રનનો ટાર્ગેટ
ધર્મશાલાઃ વર્લ્ડ કપની 21મી મેચ ભારત અને ન્યૂ ઝીલેન્ડની વચ્ચે રમાઇ હતી. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્લેઇંગ ઇલેવનમાં આજે બે ફેરફાર કર્યા હતા. પહેલી…
- IPL 2024
સર જાડેજાએ છોડ્યો સિમ્પલ કેચ, પત્ની રિવાબાએ આપ્યું આવું રિએક્શન…
ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલા ખાતે ન્યુઝીલેન્ડ અને ભારતીય ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે અને દરમિયાન 21મી ઓવરમાં કંઈક એવું થયું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. આવો જોઈએ શું છે આખો ઘટનાક્રમ…વર્લ્ડકપની 21મી મેચમાં ન્યુઝીલેન્ડ…
- નેશનલ
મહુઆ મોઇત્રા પાસે TMCએ માગ્યો જવાબ, સાંસદ સામે પગલા લેવાય તેવી શક્યતા
પૈસા લઇને સંસદમાં સવાલો પૂછવાના વિવાદમાં સપડાયેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સામે વધુ એક મુશ્કેલી ઉભી થઇ શકે છે કારણકે TMC કદાચ તેમના વિરુદ્ધ પગલા લે તેવી શક્યતાઓ જોવા મળી છે. TMC નેતા ડેરેક ઓ બ્રાયને નિવેદન આપ્યું હતું…
- નેશનલ
પાંચ પેઢીથી આગ્રામાં આ મુસ્લિમ પરિવાર બનાવે છે રાવણનું પૂતળું…
આગ્રા: મથુરાના રહેવાસી 62 વર્ષીય ઝફર અલી ભગવાન શ્રી રામને પોતાના આરાધ્ય દેવ માને છે. અને તેમને ભગવાન શ્રી રામમાં ઊંડી શ્રદ્ધા છે. બાળપણમાં જફર અલી તેમના પિતા સાથે રામલીલા જોવા જતા હતા. તે સમયે તેમના પિતા રામલીલામાં મેઘનાદ, કુંભકરણ…