- આમચી મુંબઈ

ઓબીસી વસ્તી ગણતરીની માગણીનો વિરોધ નથી, મરાઠા સમાજને ટકાઉ આરક્ષણ આપીશું: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઓબીસીની વસ્તી ગણતરીની માગણીનો અમે વિરોધ કરતા નથી. આ બાબતનું વલણ અમે આ પહેલાં જ સ્પષ્ટ કર્યું છે. મરાઠા આરક્ષણ બાબતે ટકાઉ આરક્ષણ આપવાનું વલણ પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપનાવ્યું છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- આમચી મુંબઈ

ઉદ્ધવ અને શિંદે સેનાની દશેરા રેલી: બાળાસાહેબના વારસાની લડાઈમાં કરશે શક્તિ પ્રદર્શન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથ ફરી વખત એકબીજાની સામે આવી ગયા છે. દશેરા રેલીએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો અસલી વારસો પોતાની પાસે હોવાનો દાવો રજૂ કરવા માટે શક્તિ પ્રદર્શન આદર્યું છે.ગયા વર્ષના…
- નેશનલ

જજે રામચરિત માનસની ચોપાઇ સંભળાવીને આપ્યો ચુકાદો…
કોટા: રાજસ્થાનના કોટામાં પોતાની જ પુત્રી પર બળાત્કારના કેસમાં કોર્ટે પિતાને આજીવનકેદની સજા 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. શનિવારે કોર્ટ નંબર 3ના ન્યાયાધીશ દીપક દુબેએ ચુકાદો આપતાં રામચરિત માનસમાંથી એક ચોપાઇ લખીને સંભળાવી હતી ત્યારબાદ પિતાને દોષિત જાહેર કર્યા…
- સ્પોર્ટસ

રાજસ્થાન રોયલ્સને મળ્યા નવા કોચ
જયપુર: ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર શેન બોન્ડને સોમવારે ઇન્ડિયન પ્રિમિયર લીગ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ દ્વારા સહાયક કોચ અને ઝડપી બોલિંગ કોચની બેવડી ભૂમિકા આપવામાં આવી હતી.બોન્ડ 2012 અને 2015 વચ્ચે તેમની રાષ્ટ્રીય ટીમ માટે બોલિંગ કોચ તરીકે કામ કર્યું…
- આપણું ગુજરાત

કડવા પાટીદાર સમાજના અગ્રણીઓએ જયસુખ પટેલના સમર્થનમાં મુખ્યમંત્રી ને કરી રજુઆત
આજથી એકાદ વર્ષ પહેલા મોરબીમાં બનેલ ઝુલતાપુલ તૂટવાની ઘટનાને કારણે હાહાકાર મચી ગયો હતો. અંદાજે ૧૩૫ જેટલા નિર્દોષ લોકો પુલ તૂટવાના કારણે મૃત્યુ પામ્યા હતા. પુલના જીર્ણોધ્ધારની જવાબદારી મોરબીના ઉદ્યોગ ક્ષેત્રના અને કડવા પાટીદાર સમાજના અગ્રણી જાણીતા ઘડિયાળ મેન્યુફેક્ચરિંગ યુનિટના…
- સ્પેશિયલ ફિચર્સ

ઓક્ટોબરના અંતમાં રાહુ કરશે ગોચર, દોઢ વર્ષ સુધી આ ત્રણ રાશિના જીવનમાં મચશે હાહાકાર…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની હિલચાલને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે અને આ અઠવાડિયામાં તો એક પછી એક બહુ મોટા મોટા ગ્રહો ગોચર કરીને રાશિ પરિવર્તન અને વિવિધ યોગ બનાવી રહ્યા છે, સારી અસર અમુક રાશિ પર જોવા મળશે.આજે આપણે અહીં…
ઈઝરાયલ-હમાસ યુદ્ધ તેની ચરમસીમા પર, હવે પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ…
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ તેની ચરમસીમા પર છે. રવિવારે ઇઝરાયલી દળો ગાઝામાં ઘૂસી ગયા હતા અને તે સમયે ઇઝરાયલી સેના અને હમાસના આતંકવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ દરમિયાન ઈઝરાયલે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલાઓ કરવાનું…
- નેશનલ

દિલ્હીમાં બનાવટી વિઝા અપાવનારી ટોળકીની ગેમ-ઓવર, ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે છે કનેક્શન
નવી દિલ્હીઃ દિલ્હીમાં બનાવટી વિઝા બનાવનાર ટોળકી ઝડપાઈ છે અને આ ટોળકીના માસ્ટર માઈન્ડના સંબંધીનો સીધો સંબંઝ ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે હોવાની માહિતી મળી રહી છે. અત્યાર સુધી આ ટોળકી 6 કરોડ રૂપિયા ઠગી ચૂક્યું છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ…
- નેશનલ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું થયું નિધન, 77 વર્ષે છેલ્લા શ્વાસ લીધા
નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સ્પીનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટના…
- નેશનલ

દિલ્હીમાં મધરાતે થયો વિચિત્ર અકસ્માત, ક્રેનની ટક્કરમાં પુલનો એક ભાગ ધરાશાયી
નવી દિલ્હીઃ અહીંના પૂર્વ જિલ્લાના લક્ષ્મી નગર વિસ્તારમાં એક મોટી ક્રેન પસાર થવાને કારણે એક ફૂટઓવર બ્રિજ તૂટી પડ્યો છે. અકસ્માત રવિવારે રાત્રે 12.00 વાગ્યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. લક્ષ્મીનગર પુસ્તા રોડ પરથી એક ક્રેન પસાર થઈ રહી હતી.…








