- આપણું ગુજરાત
કેરળ બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસ હાઇ એલર્ટ પર..
કેરળના એર્નાકુલમમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસને એલર્ટ મોડ પર રહેવાની તાકીદ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતમાં પધારવાના છે ત્યારે ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, સહિત સ્થાનિક એજન્સીઓને સતર્ક રહેવા માટે સૂચના અપાઇ હતી.…
- આપણું ગુજરાત
હાર્ટ એટેકના વધતા કિસ્સાઓ મુદ્દે આરોગ્ય પ્રધાને આપ્યું મહત્ત્વનું નિવેદન, શું કહ્યું જાણો?
અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ અંગે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ એક મોટું નિવેદન આપ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા હાર્ટ એટેકના કેસના સંશોધનમાં સામે આવ્યું છે કે જે લોકોને પહેલા કોરોના થયો હોય…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસના એ નિવેદન પર જાગ્યો વિવાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે કરેલું એક નિવેદન રવિવારે રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મહારાષ્ટ્રના બે મોટા વિપક્ષી નેતાઓએ ફડણવીસની ટીકા કરી હતી. જોકે, શિંદે જૂથના નેતા શંભુરાજ દેસાઈએ કહ્યું હતું કે બધું કાયદેસરની પ્રક્રિયાનું…
- IPL 2024
World Cup 2023: બુમરાહે બોલ્ડ કરીને રુટના નામે નોંધાયો આ વિક્રમ
લખનઊઃ અહીંના ઈકાના સ્ટેડિયમમાં ભારત સામે ઇંગ્લેન્ડની વર્લ્ડ કપની 29મી મેચમાં ઇંગ્લિશ ટીમના સુકાની જોશ બટલરે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. પહેલા દાવમાં આવેલી ડ્રીમ ઈલેવનની ટીમ ઈન્ડિયામાં સુકાની રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવે ધીમી પણ મજબૂત બેટિંગ કરીને…
- આમચી મુંબઈ
WRમાં આવતીકાલથી હાલાકી વધશેઃ રોજની 300થી વધુ લોકલ ટ્રેન રદ રહેશે
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે આઠ કિલોમીટરની નવી લાઈનના નિર્માણ કાર્ય માટે સાતમી ઓક્ટોબરથી લઈને પાંચમી નવેમ્બર સુધી કામકાજ હાથ ધર્યું છે. આ કામકાજ પૈકી ગયા શુક્રવારથી રોજની 250થી વધુ લોકલ ટ્રેન રદ કરવામાં આવતી હતી, પરંતુ આવતીકાલથી…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના આ શહેરમાં બે જૂથ વચ્ચે હિંસાઃ બેનાં મોત, 18 ઘાયલ
ટેમ્પાઃ ફ્લોરિડામાં બે જૂથ વચ્ચેની લડાઇ ઘાતક બનતા ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત અને ૧૮ લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ટામ્પાના પોલીસ વડા લી બર્કાવે ઘટનાસ્થળે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, યેબોર સિટી વિસ્તારમાં…
- મનોરંજન
શર્ટના બટન ખોલીને આ અભિનેત્રીએ આપ્યા સેક્સી પોઝ, પછી શું આ થયું
મુંબઈઃ ટેલિવિઝનની દુનિયામાં બોલ્ડ અંદાજ ધરાવનારી અભિનેત્રી તાજેતરમાં ચર્ચામાં છે. ‘ચાંદ જલને લગા’ સિરિયલની અભિનેત્રી કનિકા માને સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી હતી, જેમાં એકદમ બોલ્ડ પોઝને કારણે ચર્ચામાં આવી છે. ટીવી સિરિયલના જાણીતા અભિનેતા વિશાલ આદિત્ય સાથે…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં બેરોજગાર પુત્રએ માતાનું ગળું ઘોટ્યું
થાણે: નોકરીને મુદ્દે વારંવાર થતી બોલાચાલીથી કંટાળી બેરોજગાર પુત્રએ કથિત રીતે ગળું દબાવી માતાને મોતને ઘાટ ઉતારી હોવાની નવી મુંબઈમાં બની હતી.તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી રૂપચંદ રેહમાન શેખ (21)ની હત્યાના આરોપસર કોપરી ગાંવ ખાતેના એક મકાનમાંથી…
- મહારાષ્ટ્ર
મરાઠા આરક્ષણ મુદ્દે હસ્તક્ષેપ કરવા આ નેતાઓએ રાજ્યપાલને કરી વિનંતી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના સંસદસભ્ય સુપ્રિયા સુળે અને રાજ્ય એકમના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મહેસુલ પ્રધાન જયંત પાટીલ રવિવારે રાજ્યપાલ રમેશ બૈસને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે રાજ્યમાં મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા આંદોલન અને સરકારની આ…
- નેશનલ
પહેલા કેન્સર સામે જંગ, પછી કિડની ફેલ, માણસે મહેનત અને વિલપાવરથી પોતાનું ભાગ્ય બદલ્યું
દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના ભાગ્ય પર રડતા હોય છે, પરંતુ દરેક જણ પોતાનું ભાગ્ય બદલવા માટે જરૂરી મહેનત નથી કરતા. જોકે, મહારાષ્ટ્રમાં રહેતા ગૌતમ રાઠોડે પોતાની મહેનત, વિલપાવર અને સમર્પણથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યું છે. મહારાષ્ટ્રના પુણેમાં…