- નેશનલ

સપાની I.N.D.I.A ગઠબંધનથી અલગ થવાની ચર્ચા…
લખનઉ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે મતભેદો પછી સમાજવાદી પાર્ટી વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aથી અલગ થવાની ચર્ચા હતી. પરંતુ સપા પ્રમુખ અને યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સોમવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી હજુ…
- આપણું ગુજરાત

“મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે”- મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપતા સમયે વડા પ્રધાને કર્યું સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યોનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું…
- આપણું ગુજરાત

સરદારના જન્મદિવસની પૂર્વસંધ્યાએ એસઓયુ ઝગમગ્યું
આવતીકાલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવી રહ્યા છે ત્યારે સોમવારે અહીં કાસ રોશની જોવા મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.…
- નેશનલ

બે દિવસ બાદ બદલાઈ શકે છે આ નિયમો, અત્યારથી જાણી લેશો તો ફાયદામાં રહેશો…
બે દિવસ 2023નો 10મો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો પુરો થવા જઈ રહ્યો છે અને નવેમ્બર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. દર મહિનાની પહેલી તારીખે સરકાર દ્વારા કેટલાક મહત્ત્વના અને નાગરિકોના માસિક બજેટ પર અસર કરે એવા કેટલાક નિયમોમાં…
- નેશનલ

કેરળ વિસ્ફોટઃ યહોવા કમ્યુનિટી કોણ છે?
કેરળના એર્નાકુલમ જિલ્લાના કલામાસેરી વિસ્તારમાં યહોવા કમ્યુનિટીની પ્રાર્થના સભામાં અનેક વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં બે લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. સીરિયલ બ્લાસ્ટ થયા તે સમયે લગભગ 2000 લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા.કેરળમાં મોટી સંખ્યામાં…
- નેશનલ

જેપી નડ્ડાએ આ રાજ્યની સરકાર પર કર્યા આકરા પ્રહારો…
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે એટલે કે 30 ઓક્ટોબરના રોજ કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કટ્ટરપંથીઓ પ્રત્યે પિનરાઈ વિજયન સરકારના નરમ વલણને કારણે કેરળમાં બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે.નડ્ડાએ નેશનલ…
- મનોરંજન

બેસ્ટ ફ્રેન્ડની જેમ ચેટ કરતા જોવા મળી આ બે અભિનેત્રી વીડિયો થયો વાયરલ
જાહ્નવી કપૂર અને સારા અલી ખાન બોલિવૂડના બે યુવા સ્ટાર્સ છે જેમની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. મોટા પડદા પર બંને સમકાલીન હોવા છતાં, બંને અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં ખૂબ સારી મિત્રો છે. હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી,…
- મહારાષ્ટ્ર

મરાઠા આરક્ષણ આંદોલન બન્યું હિંસક, વિધાન સભ્યના ઘરને આગ લગાવવામાં આવી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બની રહ્યું છે. આક્રમક આંદોલનકારીઓને મરાઠઆ આરક્ષણથી ઓછું કંઇ નથી ખપતું. આક્રમક આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ઓફિસને સળગાવી દીધી છે. પ્રદર્શનકારીઓએ ડઝનેક બાઇક અને કારને પણ આગ ચાંપી દીધી હતી. પ્રકાશ…
- નેશનલ

દેશના સૌથી જૂના પક્ષને પણ નડે છે નાણાંની તંગી ત્યારે ચૂંટણી માટે કરશે આ અખતરો
કૉંગ્રેસ પક્ષની વિચારધારા સાથે કોઈ સહમત હોય કે ન હોય, પરંતુ દેશના ઈતિહાસ, સ્વાતંત્ર્યની ચળવળ સાથે જોડાયેલા પક્ષ પ્રત્યે સૌને માન તો હોય છે. 60 વર્ષ કરતા પણ વધારે સમય માટે દેશનું શાસન ચલાવનારો આ પક્ષ હાલમાં તેમના ઈતિહાસનો સૌથી…
- નેશનલ

આજનું રાશિફળ (30-10-2023): વૃષભ, કર્ક, કુંભ સહિત આ બે રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે ફાયદો…
મેષ રાશિના જાતકોએ આજનો દિવસ જોખમી કામ કરવાનું ટાળવું પડશે. આજે આ રાશિના લોકો ખોવાયેલી કોઈ મૂલ્યવાન વસ્તુ પાછી મેળવી શકશે. જીવનસાથીને આજે શોપિંગ પર લઈ જઈ શકો છો, પરજેમાં તમારે તમારા ખિસ્સાની કાળજી લેવી જ જોઇએ. તમારા ખર્ચ તમારા…









