- સ્પેશિયલ ફિચર્સ
આ ઔષધિ તમારા દરેક રોગોનો કરશે જડમૂળથી નાશ…
આપણી તંદુરસ્તીમાં કુદરત મહત્વનો ભાગ ભજવે છે. કુદરતે આપણને એક એકતી ચડે તેવી ઘણી ઔષધિઓ આપી છે, જે આપણા માટે સંજીવનીથી ઓછી નથી. આજે આપણે એવી જ એક દવા વિશે વાત કરીશું, જે દરેક માટે આશીર્વાદરૂપ છે. આ દવાનું નામ…
- ઇન્ટરનેશનલ
હમાસની ક્રૂરતાઃ ઈઝરાયલમાંથી અપહરણ કરાયેલી જર્મન મહિલાનો મૃતદેહ મળ્યો
ગાઝા: હમાસના આંતકવાદીઓએ 7 ઓક્ટોબરે ઇઝરાયલના દક્ષિણ ભાગમાંથી જે જર્મન મહિલાનું અપહરણ કર્યું હતું તે મહિલાનું મોત થયું છે અને તેનો મૃતદેહ ગાઝામાં ઇઝરાયલના સૈનિકોને મળી આવ્યો છે. પીડિતાના પરિવાર અને ઇઝરાયલ સરકારે સોમવારે તેની પુષ્ટિ કરી હતી.23 વર્ષીય શની…
- આમચી મુંબઈ
બોલો, મીઠા પાણી માટે મુંબઈગરાને આટલા વર્ષ રાહ જોવી પડશે
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીવાના પાણીની અછત નિવારવા માટે દરિયાઈ ખારા પાણીને મીઠુ કરવાનો પ્રસ્થાપિત પ્રોજેક્ટ અમલમાં મુકતા પહેલા જ ખર્ચાળ સાબિત થયો છે. રૂ. ૫૦૦ કરોડનો મૂળ પ્રોજેક્ટ હવે પ્રથમ તબક્કામાં રૂ. ૫,૦૦૦ કરોડથી વધીને રૂ. ૮,૫૦૦ કરોડનો…
- નેશનલ
બિચારું બાળપણઃ ચિપ્સ અને બિસ્કિટની ચોરી કરી તો થાંભલા સાથે બાંધીને માર્યો માર
ચોરી કરવી ચોક્કસપણે ગુનો જ છે અને બાળ કે કિશોરાવસ્થામાં આવી ટેવ ન પડે તેની કાળજી રાખવી જોઈએ, પરંતુ ભૂખ લાગી હોય ને બિસ્કીટની ચોરી કરતા બાળકોને ઢોરમાર મારવામાં આવે તે સ્વીકાર્ય નથી. આવી ઘટના બિહારમાં બની છે.અહીંના બેગુસરાઈમાં ચાર…
- નેશનલ
મુઝફ્ફરનગરના થપ્પડ કાંડની આજે સુનાવણી, સુપ્રીમ કોર્ટને બાળકના ભવિષ્યની ચિંતા…
મુઝફ્ફરનગરના પ્રખ્યાત થપ્પડ કાંડ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે શિક્ષણ વિભાગ પાસેથી રિપોર્ટ માંગ્યો અને કહ્યું હતું કે યુપી સરકાર ઝડપથી કામ કરે, અમને બાળકના ભવિષ્યની ચિંતા છે. જસ્ટિસ અભય એસ ઓકા અને…
- મનોરંજન
આ તે કેવો યોગાનુયોગ… મેથ્યુ પેરી અને શ્રીદેવીના મોતની સમાનતાએ ફેન્સને ચોંકાવ્યા
રવિવારે હોલીવુડની લોકપ્રિય સિરિયલ F.R.I.E.N.D.Sના સ્ટાર મેથ્યુ પેરીનું વિચિત્ર સંજોગોમાં અવસાન થયું હતું. જેવા તેમના બાથ ટબમાં થયેલા મોતના સમાચાર બહાર આવ્યા કે હિન્દી ફિલ્મોના ફેન્સને અભિનેત્રી શ્રીદેવી અને તેનું દુબઈમાં આ જ રીતે થયેલા મૃત્યુના સમાચાર યાદ આવી ગયા.…
- IPL 2024
પાકિસ્તાનની ટીમને આંચકો, ચીફ સિલેક્ટરે લીધો સૌથી મોટો નિર્ણય
ઈસ્લામાબાદઃ વન-ડે વર્લ્ડ કપમાં અપેક્ષા પ્રમાણે રમી નહીં શકનારી પાકિસ્તાનની ટીમ અગાઉથી વિવાદમાં રહી છે, જેમાં આજે સુકાની બાબર આઝમની વોટસએપ ચેટ લીક થવાના અહેવાલ વચ્ચે પાકિસ્તાનની ટીમના કંગાળ પ્રદર્શનને કારણે ટીમના ચીફ સિલેક્ટર ઈન્ઝમામ ઉલ હકે રાજીનામું આપ્યું છે.…
- નેશનલ
સપાની I.N.D.I.A ગઠબંધનથી અલગ થવાની ચર્ચા…
લખનઉ: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 માટે સીટોની વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે મતભેદો પછી સમાજવાદી પાર્ટી વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aથી અલગ થવાની ચર્ચા હતી. પરંતુ સપા પ્રમુખ અને યુપીના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે સોમવારે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી હજુ…
- આપણું ગુજરાત
“મોદી જે પણ સંકલ્પ લે છે, તેને પૂર્ણ કરે છે”- મહેસાણામાં વિકાસકાર્યોની ભેટ આપતા સમયે વડા પ્રધાને કર્યું સંબોધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યોનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું…
- આપણું ગુજરાત
સરદારના જન્મદિવસની પૂર્વસંધ્યાએ એસઓયુ ઝગમગ્યું
આવતીકાલે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવી રહ્યા છે ત્યારે સોમવારે અહીં કાસ રોશની જોવા મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા.…