- IPL 2024

World Cup 2023: અફઘાનિસ્તાને કર્યો ચમત્કારઃ શ્રી લંકાને સાત વિકેટે હરાવ્યું
પુણેઃ વન-ડે વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની મેચ હતી. વર્લ્ડ કપની 30મી મેચમાં શ્રી લંકાને 49.3 ઓવરમાં 242 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં અફઘાનિસ્તાને 28 બોલ બાકી હતા ત્યારે 242 રનનો સ્કોર કરીને મેચ સાત…
- મનોરંજન

‘ક્લાસી’ અંજલીનો જોઈ લો બોલ્ડ અવતાર
મુંબઈઃ નેવુંના દાયકામાં બબલી ગર્લ એટલે કુછ કુછ હોતા હૈની અંજલી (ટોમબોય)ના પાત્રથી પણ જાણીતી બનેલી અભિનેત્રી કાજોલની હજુ પણ જોરદાર બોલબોલા છે. તાજેતરમાં એવોર્ડ્સ સામેલ થવાની સાથે કાજોલના હોટ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે, જ્યારે તેની…
- IPL 2024

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીત્યું તો….
નવી દિલ્હીઃ ઘરઆંગણે રમાઈ રહેલા વન-ડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું અત્યાર સુધીમાં તમામ હરીફ ટીમો સામે ધમાકેદાર પ્રદર્શન રહ્યું છે, ત્યારે અત્યારથી ક્રિકેટના રસિયાઓની નજર ભારતની જીત પર ટકેલી છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે તો ભારત જીતે એની હવે કાગડોળે…
- મહારાષ્ટ્ર

મરાઠા આરક્ષણ: 11,000 જૂના દસ્તાવેજોમાં કુણબી જાતીનો ઉલ્લેખ, નવા પ્રમાણપત્રો અપાશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે 11,530 જૂના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં કુણબી જાતીનો ઉલ્લેખ છે અને મંગળવારથી નવા પ્રમાણપત્રો આપવાનું ચાલુ કરવામાં આવશે.મરાઠા સમાજ દ્વારા આરક્ષણની માગણી માટે આખા રાજ્યમાં જોરદાર અને…
- નેશનલ

કાંદાનો કકળાટઃ ટૂંક સમયમાં જ સેન્ચ્યુરી ફટકારશે….
નવી દિલ્હીઃ દેશભરમાં કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને થોડાક દિવસ પહેલાં જ ટામેટાંનો જે હાલ હતો એ જ હાલ કાંદાનો થવા જઈ રહ્યો છે કારણ કે દેશમાં અમુક જગ્યાએ કાંદાના ભાવે 100ને પાર પહોંચી ગયા છે.કાંદા લોકોને…
- આપણું ગુજરાત

છોટા ઉદેપુરના નકલી સરકારી કચેરી કૌભાંડની તપાસ માટે SITની થઇ રચના
છોટા ઉદેપુરના બોડેલીમાં નકલી સરકારી કચેરી ઉભી કરીને 4 કરોડ રૂપિયાથી વધુની રકમના કૌભાંડની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે આ અંગે છોટા ઉદેપુરના એસપી ઇમ્તિયાઝ શેખે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કૌભાંડની તમામ કામગીરીઓ અંગે માહિતી…
- નેશનલ

સિંગુર નેનો પ્લાન્ટ વિવાદમાં ટાટાના પક્ષે આવ્યો ચુકાદો, મમતા સરકાર ચૂકવશે 766 કરોડ રૂપિયા
પશ્ચિમ બંગાળના સિંગુરમાં લખટકિયા કાર નેનોના મેન્યુફેક્ચરીંગ માટે લગાવવામાં આવેલો પ્લાન્ટ બંધ થઇ જતા કંપનીને રોકાણમાં પડેલા ફટકાને પગલે ઘણું નુકસાન પહોંચ્યું હતું. જેનો કેસ 3 સભ્યોની બનેલી આર્બિટ્રલ ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યો હતો. આ કેસના ચુકાદામાં આર્બીટ્રલ ટ્રિબ્યુનલે ટાટા ગૃપની…
- નેશનલ

દિવાળી આવી તો રેલવેની સ્પેશિયલ ટ્રેનની સવારી પણ આવીઃ જલદી કરાવો બુકિંગ
તહેવારોની મોસમ આવી રહી છે ત્યારે ભારતીય રેલવે પણ તમારી સુવિધા વધારવા તૈયાર છે. તહેવારોમાં રેલવેએ ખાસ આઠ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે તો વિગત જાણી લો અને ફટાફટ બુકિંગ કરાવી લો નહીં તર બુકિંગ ફુલ થતા સમય…
- મનોરંજન

સિંઘમ અગેઈનઃ રણબીરને ચમકાવતા ફર્સ્ટ લૂકના પૉસ્ટરમાં બેકગ્રા્ઉન્ડમાં બજરંગબલી
રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેંચાઈઝીની સિંઘમ અગેનનો ફર્સ્ટ લૂક અજય દેવગમે લૉંચ કર્યો ને ફેન્સને મજા આવી ગઈ. ફિલ્મ હાલમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં એકવાર ફરી સિંઘમ એટલે કે અજય દેવગણની જબરજસ્ત એક્શન જોવા મળશે. સિંઘમ અગેનમાં ટાઈગર શ્રોફથી લઈને…
- નેશનલ

આંધ્ર પ્રદેશમાં ટ્રેન અકસ્માતઃ પ્રાયમરી રિપોર્ટમાં કરવામાં આવ્યો સૌથી મોટો દાવો
વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશમાં બે ટ્રેન દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં રાયગઢા પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટ અને આસિસ્ટંટ લોકો પાઈલટને જવાબદાર ગણાવાયા છે. આરોપો અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરવા માટે બે ઓટો સિગ્નલથી ટ્રેન પસાર થઈ હતી. જોકે, આ દુર્ઘટનમાં ટ્રેનના બંને કર્મચારી (ડ્રાઈવર)નું…









