- નેશનલ

રેશનિંગના દુકાનધારકો સાથેની બેઠક નિષ્ફળઃ દિવાળી ટાણે લોકો પરેશાન
ગાંધીનગરઃ દિવાળીના તહેવારો સમયે જ પહેલા એસટી બસ એસોસિયેશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી, સદનસીબે તે પાછી ખેંચાઈ ત્યારે રાજયના લગભગ 17,000 જેટલા સસ્તા અનાજના દુકાનધારકો હડતાળ પર ઉતરી જતા ગરીબ પ્રજા ફરી ભીંસ અનુભવે છે. દિવાળી ટાણે સરકાર…
- મનોરંજન

બોલો, શિલ્પા શેટ્ટીથી લઈ ગીતા બસરા શા માટે પહોંચી ગઈ ‘લખન’ના ઘરે?
મુંબઈઃ ઉત્તર ભારતીયો માટે કરવા ચોથનું વિશેષ મહત્વ હોય છે, જ્યારે તેનું મહત્વ ગુજરાત, મહારાષ્ટ્રથી લઈને બોલીવુડ સુધી પહોંચ્યું છે. કરવા ચોથના દિવસે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ દર વર્ષની માફક આજે પણ અનિલ કપૂરના ઘરે પહોંચી હતી.બોલીવુડ જ નહીં, હોલીવુડની ફિલ્મોમાં…
- મહારાષ્ટ્ર

ભ્રષ્ટ મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામતનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ: સુપ્રિયા સુળે
મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના નેતા અને સંસદસભ્ય સુપ્રિયા સુળેએ બુધવારે મહારાષ્ટ્રની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારની અત્યંત આકરા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું હતું કેે મરાઠા અનામતનો મુદ્દો રાજ્યની ભ્રષ્ટ અને બોગસ સરકારની નિષ્ફળતાને કારણે વણઉકેલાયો રહ્યો છે.બુધવારે તેમણે…
- નેશનલ

મિઝોરમ ચૂંટણી માટે સોનિયા ગાંધીએ રીલિઝ કર્યો વીડિયો ને કર્યા પ્રહારો
ઐઝવાલઃ મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે 7મી નવેમ્બરે 40 સીટો પર મતદાન થશે. મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ એક વીડિયો જાહેર કર્યો છે અને લોકોને કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી છે.મિઝોરમ વિધાનસભાની 40 સીટો…
- નેશનલ

મની લોન્ડરિંગ કેસઃ જેટ એરવેઝ, નરેશ ગોયલની રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત
નવી દિલ્લી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડની કથિત મની લોન્ડરિંગ કેસમાં રૂ. 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્ત થયેલી સંપત્તિમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલ સહિત લંડન, દુબઈ…
- નેશનલ

હેલો, ટ્રેનમાં સાધુ વેશમાં ચાર આંતકવાદી છે…હેલ્પલાઈન પર આવ્યો ફોન અને પછી…
મુંબઈ : જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં સાધુઓના વેશમાં ચાર આતંકવાદીઓ હોવાની પોસ્ટ રેલ્વે હેલ્પલાઈન પર કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો. માહિતી મળતા જ આ ચાર સાધુઓની પાલઘર રેલવે સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી હતી. પણ પૂછપરછ કરતી…
- નેશનલ

રાહુલ ગાંધીએ કોલસાની ખાણોના કામદારો સાથે વાત કરી અને કહ્યું કે…
કૉંગ્રેસના સાંસદ અને ગાંધી પરિવારના પુત્ર રાહુલ ગાંધી દેરક ક્ષેત્રના લોકોને મળી રહ્યા છે અને જનપંસર્ક વધારી રહ્યા છે. તાજેતરમાં તેમણે કોલસાની ખાણમાં કામ કરતા લોકો સાથે વાતચીત કરી છે. રાહુલ ગાંધીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો…
- ઇન્ટરનેશનલ

આયર્ન ડોમ છોડો, ઇઝરાયલની એરો ડિફેન્સ સિસ્ટમ આપે છે દુશ્મનોને જડબાતોડ જવાબ..
ઇઝરાયલના આયર્ન ડોમ મિસાઇલ સિસ્ટમની તાકાતથી સમગ્ર વિશ્વ પરિચિત છે. જો કે ખરેખર તો ઢાલ બનીને ઇઝરાયલનું રક્ષણ કરે છે તેની એરો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ. હમાસ અને હિઝબુલ્લાહ બાદ હવે યમનના હૂથી બળવાખોરોના લશ્કરે ઇઝરાયલ પર આક્રમણ કર્યું છે ત્યારે…
- નેશનલ

દિવાળી નિમિત્તે 5,000 સફાઈ કર્મચારીને મળી આ ભેટ, જાણો શું છે
નવી દિલ્હી: અહીંની એમસીડી (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી)ની બેઠકમાં પાંચ હજાર સફાઈ કામદારને નિયમિત (કાયમી રાખવા) કરવા સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ૩૧૦૦ ડીબીસી (ડોમેસ્ટિક બ્રીડિંગ ચેકર)ના કર્મચારીને એમટીસી બનાવવાનો પ્રસ્તાવને સદન દ્વારા મંજૂર કરવામાં આવ્યો…









