- રાશિફળ
મંગળ અને ગુરુ ગ્રહ આવશે એક સાથે, આ રાશિના લોકો માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ…
જ્યોતિષ શાસ્ત્રના જાણકારો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દર થોડાક સમયે ગ્રહો તેમની મિત્ર રાશિ અને શત્રુ રાશિમાં ગોચર કરતાં હોય છે અને આ ગોચરની સારી-નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળતી હોય છે. આવતા મહિનાના અંતમાં આવું જ…
એક આદિવાસીને હરાવવા રાજા-રાણી મેદાનમાં, શેરી શેરી ભટકી રહ્યા છે
ભારત હવે આઝાદ દેશ છે, લોકો પણ આઝાદ છે… દેશમાં રાજા અને રાણીના શાસનના જમાના ગયા. હવે દેશમાં લોકશાહી છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલુ છે ત્યારે લોકશાહીના આ મહાન પર્વમાં એક ગરીબ આદિવાસી રજવાડાના રાજા સામે હરીફાઈ…
- મનોરંજન
દિવાળી પાર્ટીમાં સામસામે આવ્યા ઐશ્વર્યા અને સલમાન અને…
મુંબઈઃ મુંબઈમાં દિવાળીની ઊજવણી જોરશોરથી થઈ રહી છે અને એમાં પણ જ્યારે બી-ટાઉનની દિવાલી પાર્ટીની વાત હોય તો તો પૂછવું જ શું? હાલમાં બી-ટાઉનમાં આવી જ એક દિવાલી પાર્ટી યોજાઈ હતી અને આ પાર્ટીમાં કંઈક એવું બન્યું કે જેની તરફ…
- નેશનલ
ગંગાનું પાણી એટલું પ્રદૂષિત કે તે પાણીથી…
કાનપુર: નમામિ ગંગે યોજના હેઠળ ગંગાને સાફ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ પાણીમાં પ્રદૂષણ હજુ પણ એમના એમ જ છે. જે પાણીને લોકો પવિત્ર માને છે જે પાણીમાં ડૂબકી મારવાથી દોષોનો નાશ થાય છે તે ગંગા નદીના…
- આપણું ગુજરાત
પાટીદાર આંદોલન વખતના પેન્ડિંગ કેસમાં હાર્દિક પટેલને રાહત નહિ, જાણો કોર્ટે શું કહ્યું
અમદાવાદ: વિરમગામથી ધારાસભ્ય હાર્દિક પટેલે વર્ષ 2018માં પાટીદાર આંદોલન દરમિયાન ઉપવાસ પર બેઠા હતા તે સમયે સ્થાનિક પોલીસ સાથે ગેરવર્તણુંક કરી હતી. આ કેસમાં ગ્રામ્ય કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી.અમદાવાદમાં ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે કેસ…
- નેશનલ
નીતિશકુમારની ટિપ્પણી મુદ્દે 2 મહિલાઓ આમને સામને
વસ્તી નિયંત્રણમાં મહિલાઓની ભૂમિકા વિશે બિહારના સીએમ નીતિશકુમારની ટિપ્પણીને પગલે ભારે વિવાદ સર્જાયો છે. વિધાનસભાના ચાલુ સદનમાં તેમણે એક ચોંકાવનારી ટિપ્પણી કરી હતી જેને પગલે તેઓ ટીકાને પાત્ર બની રહ્યા છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ તેમની આ ટિપ્પણીની…
- IPL 2024
ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું અધૂરું જ રહેશે… આ બનશે કારણ?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ 2023 ODI વર્લ્ડકપમાં અત્યાર સુધી પોતાના દમદાર પ્રદર્શનથી ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે અને ટીમ ઈન્ડિયા દરેક ટીમ સામે લગભગ અજેય સાબિત થઈ છે. પરંતુ તેમ છતાં વર્લ્ડકપ અને ટીમ ઈન્ડિયા વચ્ચે એક ફેક્ટ છે જે…
- નેશનલ
નીતિશના નિવેદન પર ભડક્યા ઓવૈસી અને કહી આ વાત…
હૈદરાબાદ: બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારના મહિલાઓ પરના નિવેદન પર AIMIM ના ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ભડકી ગયા છે. એમણે કહ્યું કે, નીતીશ કુમારનું નિવેદન વલ્ગર છે. વિધાનસભા પવિત્ર સ્થળ છે. એ કોઇ રસ્તા પર બેસીને કે કોઇના…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ગોડાઉનમાં લાગી આગ, એક મહિલા અને બાળકનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં એક મોટી દુર્ઘટના બની હતી જેમાં એક કપાસના ગોદામમાં ભીષણ આગ લાગતા બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. બળીને માર્યા ગયેલાઓમાં એક મહિલા અને એક બાળક પણ સમાવેશ થાય છે. જે કપાસના ગોદામમાં આગ…
- મનોરંજન
12 વર્ષના અંતે જાણીતા સિંગરે પત્ની સાથે લીધા છૂટાછેડા, જાણો કારણ?
નવી દિલ્હીઃ જાણીતા સિંગર હની સિંહ ઘણા સમયથી ચર્ચામાં છે, જેમાં તાજેતરમાં વ્યક્તિગત લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. હની સિંહ અને પત્ની શાલિની તલવારથી કાયદેસર રીતે અલગ થઈ ગયા છે. પાટનગર દિલ્હીની કોર્ટે હની સિંહ અને શાલિનીના છૂટાછેડાને મંજૂરી આપતા…