- નેશનલ
દિલ્હીથી હરિદ્વાર જઈ રહેલી કાર અને ટ્રકની ટક્કર, 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આજે એટલે કે 14 નવેમ્બરના રોજ સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.…
- ઇન્ટરનેશનલ
યુએસમાં અભ્યાસ કરતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય હોય છે
આપણે ત્યાં ભારતમાં લોકોને વિદેશમાં ભણવાનું અને નોકરી કરવાનું બહુ ઘેલું છે. તેમાં પણ પોતાના બાળકને વિદેશમાં ભણવા મૂકવું એ સ્ટેટસની વાત બની જાય છે. એટલે લોકો વિદેશ તરફ આંધળી દોટ મૂકે છે. જ્યારે પણ વિદેશમાં અભ્યાસ કરવાની વાત આવે…
- IPL 2024
ટીમ ઈન્ડિયા અને કોચને મેચથી વધુ ચિંતા ટૉસની જાણો કારણ…
મુંબઇઃ વર્લ્ડ કપ 2023ના લીગ રાઉન્ડની તમામ મેચો જીતીને અજેય રહેલી ટીમ ઇન્ડિયા આજે સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભીડવા તૈયાર છે. આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ…
- Uncategorized
રામ મંદિરમાં હશે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા…
અયોધ્યા: જાન્યુઆરી 2024માં રામ મંદિરમાં પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યારે 500 વર્ષની લડત બાદ મળેલી આ રામ જન્મ ભૂમિ પર બંધાયેલા મંદિરને સુરક્ષિત રાખવા માટે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે CISFએ યુપી સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે,…
- મનોરંજન
બચ્ચન પરિવારની દિવાળીની પાર્ટીમાં વહુરાણી ગાયબ
મુંબઈઃ એશ્વર્યા રાય અને તેના સાસરિયાની વચ્ચે ઓલ ઈઝ વેલ નથી, તેમાંય વળી દિવાળીના દિવસે વહુરાણી બિગ બીના ઘરે પણ નહોતી. બર્થડે હોય કે પછી સેલિબ્રેશનમાં પણ બિગ બીના પરિવાર સાથે એશ્વર્યા રાય એકલી કે પછી દીકરી સાથે પહોંચતી હોય…
- આમચી મુંબઈ
મુંબઈ રિજનના 27 ફ્લાયઓવર માટે MSRDCએ લીધો આ નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્મેટ કોર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં આઈઆઈટી દ્વારા ૨૭ ફ્લાયઓવરનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્મેટ કોર્પોરેશન આવતા મહિને આ કામ શરૂ કરવા માગે છે. આ અંગે રિપોર્ટ…
- IPL 2024
સેમી ફાઈનલની મેચ પૂર્વે ન્યૂ ઝીલેન્ડના ક્રિકેટરે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈઃ ઘરઆંગણે રમાઈ રહેલા આઈસીસી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આક્રમક રીતે આગળ વધી રહી છે ત્યારે ન્યૂ ઝીલેન્ડ સામેની સેમી ફાઈનલની મેચ રમાયા પૂર્વે કિવિઓની ટીમના ઓપનર બેટરે સૌથી મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. શાનદાર ફોર્મમાં રહેલા ડેવોન કોનવેએ કહ્યું હતું…
- IPL 2024
ઓસ્ટ્રેલિયાની સેમી ફાઈનલ મેચ માટે ભૂતપૂર્વ કેપ્ટને આપ્યું મહત્ત્વનું નિવેદન
કોલકાતાઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું માનવું છે કે મિડલ ઓવરમાં તેની સારી બેટિંગના કારણે દક્ષિણ આફ્રિકા સામેની વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં માર્કસ સ્ટોઇનિસના સ્થાને માર્નસ લાબુશેન વધુ સારો વિકલ્પ હશે.શનિવારે બાંગ્લાદેશ સામેની છેલ્લી લીગ મેચમાં આરામ આપ્યા બાદ ગ્લેન…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાંથી આવ્યા મોટા ન્યૂઝ, નાઓમીની સુરક્ષામાં ખામી
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડેનની પૌત્રી નાઓમી બાઈડેનની સુરક્ષામાં સૌથી મોટી ખામીના સમાચાર જાણવા મળ્યા છે. ત્રણ અજાણ્યા લોકોએ નાઓમીની એસયુવીની બારી તોડવાની કોશિશ કરી હતી, ત્યારબાદ નાઓમીની સુરક્ષામાં તહેનાત સિક્રેટ સર્વિસ એજન્ટે ફાયરિંગ કર્યું હતું.મળતા અહેવાલ પ્રમાણે સિક્રેટ સર્વિસના…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ વિરુદ્ધ એકઠા થયેલા 57 મુસ્લિમ દેશો એક પણ વાત પર સહમત થયા નહિ…
જેદ્દાહ: આજે એટલે કે 13 ઓક્ટોબરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 57 મુસ્લિમ દેશોની ઈસ્લામિક આરબ સમિટની બેઠક યોજાઇ હતી જેમાં ઈઝરાયલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કેટલીક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કોઈ સહમતિ સધાઈ શકી નથી અને આ સમિટ…