- નેશનલ
ફટાકડાને કારણે શા માટે પ્રદૂષણ થાય છે, વૈજ્ઞાનિકોનું શું કહેવું છે
દિવાળીના તહેવાર બાદ દિલ્હી સહિત દેશભરના શહેરોમાં વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો હતો, જેના માટે ફટકડાને જવાબદાર ઠેરવવામાં આવે છે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટીટયુટ ના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે ફટાકડા શા માટે આટલું બધું પ્રદૂષણ કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ…
- Uncategorized
World Cup 2023: ફૂટબોલના મહાન ખેલાડીને લાગ્યું ક્રિકેટનું ઘેલું, બ્રિટનથી આવશે મુંબઈ
મુંબઈ: ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ સેમી-ફાઇનલ મેચ ફૂટબોલરોને ઘેલું લગાડયું છે. સોમવારે જર્મન ફૂટબોલર થોમસ મુલરે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને એક વીડિયો શેર કર્યો હતો, જ્યારે હવે એ વધુ એક ખેલાડી એટલે કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફૂટબોલર ડેવિડ…
- નેશનલ
આ એરલાઇન્સને સામાનની બેગની મોડી ડિલિવરી કરવી પડી ભારે, રૂ.70,000ની ચૂકવણી કરવી પડી
બેંગલૂરુઃ ઘણી વખત ફ્લાઈટ દરમિયાન લોકોનો સામાન અન્ય એરપોર્ટ પર મળતો નથી અથવા મોડો મળે છે. મોટાભાગના લોકો તેના વિશે ફરિયાદ કરતા નથી, પરંતુ બેંગ્લોરના એક દંપતિએ ઈન્ડિગો એરલાઈન્સમાંથી સામાનની ડિલિવરીમાં વિલંબની ફરિયાદ કરી હતી અને તેને 70,000 રૂપિયાનું વળતર…
- નેશનલ
દિલ્હી સરકારે દિવાળી પહેલા બે અઠવાડિયામાં 3 કરોડ દારૂની બોટલ વેચી કરી મબલક કમાણી
દિલ્હી: દિવાળીની રજાઓ દરમિયાન દિલ્હીમાં દારૂના વેચાણમાં વધારો નોંધાયો હતો. દિલ્હીમાં દિવાળીના તહેવાર દરમિયાન લોકોએ શુક્રવારથી રવિવાર સુધીમાં લગભગ 121 કરોડ રૂપિયાની 64 લાખ દારૂની બોટલો ખરીદી હતી. અધિકારીઓએ આ માહિતી આપતા કહ્યું હતું કે સત્તાવાર આંકડાઓ અનુસાર, દિવાળીના એક…
- નેશનલ
લિંગ પરિવર્તન બાદ નવા પાસપોર્ટ માટે પોલિસી લાવવામાં આવશે…
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હી હાઈ કોર્ટને સરકારને આદેશ કર્યો હતો કે સરકાર એક એવી પોલિસી બનાવશે જેથી વિદેશમાં લિંગ પરિવર્તન કરાવનારા લોકોને પુષ્ટિ પ્રક્રિયામાંથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. નવી પોલિસી આવ્યા બાદ લિંગ પરિવર્તન કરાવનાર…
- નેશનલ
ઓબેરોય જૂથ તરફથી આવ્યા ખરાબ સમાચાર માનદ અધ્યક્ષનું નિધન
નવી દિલ્હીઃ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ગણાતા ઓબેરોય ગ્રુપ તરફથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગ્રુપના માનદ અધ્યક્ષ પૃથ્વી રાજ સિંહ (P.R.S.) ઓબેરોયનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓબેરોયે મંગળવારે 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પૃથ્વી…
- આમચી મુંબઈ
દિવાળીના ફટાકડાં સાથે પોલીસ સ્ટેશનમાં ‘ટ્રિગ…ટ્રિંગ’નો અવાજ: ફરિયાદ માટે આવ્યા 5000થી વધુ ફોન
મુંબઇ: મુંબઇગરાઓએ રવિવારની સાંજે એક તરફ દિવાળીની ઉજવણી કરતાં ફટાકડાં ફોડવા શરુઆત કરી અને બીજી બાજુ સતત વાગી રહેલ હજી એક અવાજ સંભળાયો અને એ હતો મુંબઇ પોલીસ કંટ્રોલ રુમના ફોનનો અવાજ. સૂત્રોથી મળતી માહિતી મુજબ મુંબઇ પોલીસ કંટ્રોલ રુમને…
- નેશનલ
દિલ્હીથી હરિદ્વાર જઈ રહેલી કાર અને ટ્રકની ટક્કર, 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આજે એટલે કે 14 નવેમ્બરના રોજ સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.…
- ઇન્ટરનેશનલ
યુએસમાં અભ્યાસ કરતા દર ચાર વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ભારતીય હોય છે
આપણે ત્યાં ભારતમાં લોકોને વિદેશમાં ભણવાનું અને નોકરી કરવાનું બહુ ઘેલું છે. તેમાં પણ પોતાના બાળકને વિદેશમાં ભણવા મૂકવું એ સ્ટેટસની વાત બની જાય છે. એટલે લોકો વિદેશ તરફ આંધળી દોટ મૂકે છે. જ્યારે પણ વિદેશમાં અભ્યાસ કરવાની વાત આવે…
- IPL 2024
ટીમ ઈન્ડિયા અને કોચને મેચથી વધુ ચિંતા ટૉસની જાણો કારણ…
મુંબઇઃ વર્લ્ડ કપ 2023ના લીગ રાઉન્ડની તમામ મેચો જીતીને અજેય રહેલી ટીમ ઇન્ડિયા આજે સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભીડવા તૈયાર છે. આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ…