- સ્પોર્ટસ
ધોની, સચિન, રોહિત કે વિરાટ નહીં….. આ છે સૌથી અમીર ભારતીય ક્રિકેટર
નવી દિલ્હીઃ એમાં કોઈ શંકા નથી કે ક્રિકેટ એ ભારતમાં સૌથી મોટી રમત છે. હોકી દેશની રાષ્ટ્રીય રમત હોવા છતાં દેશમાં ક્રિકેટની લોકપ્રિયતા ઘણી વધારે છે. ભારતીય ક્રિકેટરો પણ વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ છે. તમે કોઈપણ ક્રિકેટ ચાહકને પૂછો…
- Uncategorized
બાંદ્રામાં સિલિન્ડરનો સ્ફોટ થતાં 8 જણા જખમી
મુંબઈ: મુંબઈના બાંદ્રાના ખાતે એલપીજી ગેસ સિલિન્ડરમાં સ્ફોટ થવાની દુર્ઘટના થઈ હતી. આ વિસ્ફોટમાં આઠ જણને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. સિલિન્ડર ફાટવાને કારણે લાગેલી આગ બુઝાવવા માટે અગ્નિશામક દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને…
- આમચી મુંબઈ
આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરા માટે લાઈફલાઈન છે અને આ લાઈફલાઈનને મેઈન્ટેઈન કરવા માટે રેલવે દ્વારા બ્લોક હાથ ધરવામાં આવે છે અને દિવાળીના વેકેશનને કારણે જો તમે પણ મુંબઈદર્શન કરવા માટે નીકળવાના હોવ તો પહેલાં આ સમાચાર વાંચી લો, કારણ…
- નેશનલ
કુલ્લુમાં રશિયન કપલની નગ્ન અવસ્થામાં લાશ મળી…
કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના મણિકરણ નજીક એક તળાવમાંથી વિદેશી યુગલની નગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. મૃતકોના શરીર પર ઈજાના કેટલાક નિશાન પણ હતા. આ બંને રશિયન નાગરિક હોવાનું જાણવા મળ્યું છે તેમજ પોલીસે કહ્યું હતું કે આ આત્મહત્યાનો…
- IPL 2024
યાદ કરો એ દિવસ…. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોન્ટિંગે જ્યારે ICC પ્રમુખ શરદ પવાર સાથે ગેરવર્તન કર્યું હતું
અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારત ઑસ્ટ્રેલિયાને કેવી રીતે ધૂળ ચટાવે છે અને ભૂતકાળના અપમાનનો…
- મનોરંજન
એક જ ઘરમાં હોવા છતાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર દરરોજ રાત્રે કેમ લડે છે?
હાલમાં કરન જોહરનો શો ‘કોફી વિથ કરન’ આખી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી રહ્યો છે. બોલિવૂડનું પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ સિઝનના પહેલા એપિસોડ દરમિયાન જોવા મળ્યા હતા. પરંતુ હવે આલિયા ભટ્ટ અને કરીના કપૂર આગામી એપિસોડમાં જોવા મળવાની…
- નેશનલ
હવે યોગી સરકાર હલાલ સર્ટિફિકેશન પર લગાવશે પ્રતિબંધ…
લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર હલાલ સર્ટિફિકેશન સંબંધિત ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકી શકે છે. કેટલીક કંપનીઓ હલાલ સર્ટિફિકેશનના નામે પોતાનો ધંધો ચલાવી રહી હતી. હાલમાં ડેરી, કાપડ, ખાંડ, નાસ્તો, મસાલા અને સાબુ વગેરે જેવા ઉત્પાદનોને હલાલ તરીકે પ્રમાણિત…
- આપણું ગુજરાત
ત્રણ નહીં સાત ક્રિકેટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે રેલવે
ક્રિકેટ ફિવર લોકોને એવો ચડ્યો છે કે આખો દેશ જાણે ગુજરાતના અમદાવાદની વાટ પકડી રહ્યો હોય તેમ જણાય છે. તમામ હોટેલો ફૂલ છે અને ત્રણગણા ભાડા વસૂલી રહી છે ત્યાર ફ્લાઈટ કે ટ્રેનમાં પણ જગ્યા નથી. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર…
- નેશનલ
નાનો ભાઈ હજુ તો છે પણ…ટનલમાં ફસેયાલા મજૂરોના પરિવારોના જીવ અધ્ધરતાલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટનાને લગભગ 150 કલાક વીતી ગયા છે. સુરંગની અંદર 41 કામદારો ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ મજૂરો અને તેમના પરિવારોની હિંમતની કસોટી થઈ રહી હોય તેમ રોજ કોઈને કોઈ નવી…