- આમચી મુંબઈ
થાણેમાં જંક શોપમાં જોરદાર બ્લાસ્ટ, 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ
થાણેઃ મહારાષ્ટ્રના થાણે શહેરના મુંબ્રા વિસ્તારમાં શનિવારે સવારે એક જંક શોપમાં સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાથી થયેલા વિસ્ફોટમાં 10 વર્ષના બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હોવાની પાલિકાના અધિકારીએ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, ચાર માળની રહેણાંક ઇમારત ‘મુધલ પાર્ક’ના…
- આમચી મુંબઈ
સંજય રાઉત ઉદ્ધવ ઠાકરેને લાગેલી પનૌતી છે : શિંદે જૂથના વિધાનસભ્યનો પ્રહાર
મુંબઈ: શિવસેનાના બે જુથ થયા બાદ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી) અને શિવસેના શિંદે જુથ આ બંને પક્ષોના કાર્યકરોથી લઈને વડાઓ દ્વારા એકબીજા પર સતત ટીકા કરવામાં આવે છે. શિવસેના યુબીટીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ શિંદે સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા…
- મનોરંજન
સલમાન ખાનના એ ફાટેલાં શૂઝની કિંમત જાણશો આંખો પહોળી થઈ જશે…
બોલીવૂડનો ભાઈજાન સલમાન ખાન ગઈકાલથી તેના જૂના, ફાટી ગયેલાં શૂઝને કારણે ચર્ચામાં છે અને હવે આ શૂઝ બાબતે જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હવે આ શૂઝની કિંમત વિશે ખુલાસો કરવામાં આવ્યો છે અને શૂઝની કિંમત જાણીને તમે પણ ચોંકી…
- આપણું ગુજરાત
રાજકોટમાં ફરી હાર્ટ એટેકમાં ત્રણના જીવ ગયા
પોતાની મોજ મસ્તી અને રંગીન મિજાજ માટે જાણીતું રાજકોટ હાલમાં એક દુઃખદ વાત માટે સમાચારોમાં ચમક્યા કરે છે. રાજકોટમાં હાર્ટ એટેકથી હુમલાની ઘટનાઓ વારંવાર ઘટી રહી છે. ફરી એક જ શહેરમાં ગણતરીની કલાકોમાં ત્રણ જણએ હાર્ટ એટેકમાં જીવ ગુમાવ્યો છે.…
- આમચી મુંબઈ
શિવ રેલવે ફ્લાયઓવર તોડી પાડવામાં આવશે. તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મુંબઈ: બ્રિટિશ સમયનો અને સદી જૂનો શિવ (સાયન) રેલવે ફ્લાયઓવર આગામી થોડા દિવસોમાં બંધ થઈ જશે. ટ્રાફિક પોલીસે આ જોખમી પુલ પર વાહનવ્યવહાર બંધ કરવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપ્યું છે. જેના કારણે સેન્ટ્રલ રેલવે અને મુંબઈ મહાનગરપાલિકા વચ્ચે બ્રિજ બંધ…
- નેશનલ
‘ધરપકડ સામે ધરપકડ’, નિવેદન મમતા બેનરજીને મોંઘુ પડી શકે છે, ભાજપે ફરિયાદ નોંધાવી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ બીજેપી નેતાઓની ધરપકડ કરવા માટેનું નિવેદન આપીને તોફાન મચાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ટીએમસીના ચાર વિધાન સભ્યો જેલમાં છે. આવી ધરપકડો દ્વારા ભાજપ અમારા વિધાન સભ્યોની સંખ્યા ઘટાડવા માંગે છે, પરંતુ જો તેઓ…
- મનોરંજન
કેટલી છે બિગબીની નેટવર્થ? પ્રતીક્ષા સિવાય પણ મુંબઇમાં 2 બંગલા અને…
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચને તેમનો ફેમસ બંગ્લો પ્રતીક્ષા પોતાની પુત્રી શ્વેતા નંદાના નામે કરી દીધો છે, ત્યારે તેમણે થોડા વર્ષો પહેલા ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર સંપત્તિની સમાન વહેચણી અંગે જે નિવેદન આપ્યું હતું, તે હાલ ચર્ચામાં છે.વર્ષ 1969માં ‘સાત…
- નેશનલ
રાજસ્થાન મતદાનઃ કનૈયાલાલના બન્ને પુત્રએ કર્યું મતદાન અને કરી આ અપીલ
રાજ્સ્થાનમાં આજે મતદાન થી રહ્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં લગભગ 40 ટકાથી વધારે મતદાન નોંધાયું છે, જે સારું કહી શકાય. આ મતદાન કરવા માટે બે યુવાન આવ્યા હતા જેના પર સૌનું ધ્યાન ગયુ અને તે હતા યશ અને તરૂણ…
- આમચી મુંબઈ
મરાઠીમાં પાટિયા ન લગાડનાર દુકાનો અને સંસ્થાઓ પર ૨૭ નવેમ્બરથી કડક કાર્યવાહીના આદેશ
મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં દુકાનો અને સંસ્થાઓના પાટિયા ફરજિયાત મરાઠીમાં હોવા જોઈએ એવો આદેશ જારી કર્યો હતો. અદાલતે ૨૫ નવેમ્બરે ૨૦૨૩ સુધી રાજ્યની દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા લગાડવાની મુદત આપી હતી. અદાલતના આ આદેશનું પાલન ન કરનાર…
- IPL 2024
IND VS AUS: ટવેન્ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત વિજયી, બે વિકેટે જીત્યું
વિશાખાપટ્ટનમઃ ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં ભારતની કાંગારુ સામે હાર પછી આજથી ટવેન્ટી-ટવેન્ટીની મેચનો ઓસ્ટ્રેલિયા સાથે શુભારંભ થયો હતો. ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલી બોલિંગ લીધી હતી. બેટિંગમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે તેના જવાબમાં…