- રાજકોટ
રાજકોટમાં આકરી ગરમીની અસર વર્તાઇ, બીઆરટીએસની 22 બસોમાં સેન્સર ખોરવાતા મુસાફરો પરેશાન
રાજકોટ : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં સોમવારે રાજકોટ શહેરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. જેના લીધે શહેરમાં પરિવહન સેવા પૂરી પાડતી બીઆરટીએસ સેવાને પણ અસર થઈ હતી. સોમવારે બીઆરટીએસની 28 માંથી…
- IPL 2025
14 વર્ષના વૈભવ સૂર્યવંશીની નેટવર્થની ચર્ચાઃ બ્રેન્ડ એન્ડોર્સમેન્ટની ઑફર આવવા લાગી!
જયપુરઃ રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષની ઉંમરનો વૈભવ સૂર્યવંશી આઇપીએલ (IPL)ના સૌથી યુવાન ખેલાડી તરીકેનો રેકૉર્ડ કાયમ કર્યા પછી ટી-20 ફૉર્મેટમાં સૌથી યુવાન વયે સેન્ચુરી ફટકારવાનો તેમ જ ભારતીયોમાં સૌથી ઓછા (35) બૉલમાં સદી ફટકારવા સહિત ઘણા વિક્રમો બદલ ક્રિકેટજગતમાં…
- મનોરંજન
એનસીપી (એસપી)ના વડા શરદ પવારે પહલગામ આતંકવાદી હુમલા પર ખાસ સંસદ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું
થાણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બુધવારે પહલગામ આતંકવાદી હુમલા પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની કોંગ્રેસની માગણીને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આનાથી દેશમાં એકતાનો સંદેશ જશે.અહીં ‘તુળજા ભવાની’ મંદિરમાં પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપ્યા બાદ…
- મહારાષ્ટ્ર
ત્રીજી વખત શપથ લીધાના પાંચ મહિના પછી ફડણવીસ સત્તાવાર નિવાસસ્થાને ગયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના લગભગ પાંચ મહિના પછી દેવેન્દ્ર ફડણવીસ બુધવારે દક્ષિણ મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’માં ગયા હતા.લગભગ સાડા પાંચ વર્ષના અંતરાલ પછી ફડણવીસ એ જ જગ્યાએ રહેશે, જેમાં 2014થી 2019 સુધીના મુખ્ય…
- નેશનલ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સમગ્ર દેશમાં કરાશે જાતિ આધારિત વસ્તી ગણતરી
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાંકેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિ આધારિત…
- નેશનલ
ડર કે આગે જીત હૈઃ આતંકવાદીઓના સફાયા માટે ભારતના ‘ટાર્ગેટ’ કયા હશે?
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના આતંકવાદી હુમલાને લઈને દેશ આખામાં આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદીઓને સમર્થન આપનારા પાકિસ્તાનની વિરુદ્ધ ભારત સરકારે શક્ય એટલી કાર્યવાહી કર્યા પછી હવે સેનાની ત્રણેય પાંખ મારફત જડબાતોડ જવાબ આપવા માટે વડા પ્રધાને છૂટો…
- નેશનલ
ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ મોટું નિવેદન
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરની જાહેરાત અને બાદમાં રાહતના પગલે અનેક દેશોએ ટેરિફ મુદ્દે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી છે. જેમાં ભારત પણ અમેરિકા સાથે ટ્રેડ ડીલ માટે વાતચીત કરી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી 37 કરોડના ગાંજા સાથે ચાર જણ ઝડપાયા
અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગુપ્ત માહિતીના આધારે માટો કાર્યવાહી કરવામાં આવી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટે ડીઆરઆઈ સાથે સંયુક્ત ઓપરેશન કરીને એરપોર્ટ પરથી રૂપિયા 37 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ સંયુક્ત ઓપરેશન હેઠળ ફ્લાઈટ નંબર…