- સ્પોર્ટસ
આઈપીએલમાં સૌથી મોટો યુ-ટર્નઃ ગુજ્જુ ભાઈની મુંબઈ ઈન્ડિયન્સમાં એન્ટ્રી
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની પણ જાહેરાત કરી છે, પરંતુ અત્યાર સુધીના ઈતિહાસમાં હાર્દિક પંડ્યાનો સૌથી મોટો ટ્રેડ થયો છે.ટ્રાન્સફર વિન્ડો અન્વયે…
- નેશનલ
ટનલ દુર્ઘટનાઃ એક જ જિલ્લાના છ મજૂરો ફસાયા છે, પરિવારજનો ખોઈ બેઠા છે સૂધબૂધ
ઉત્તરકાશીમાં સુરંગ દુઘર્ટના થઈ છે ત્યારે ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બે ગામમાં સોંપો પડી ગયો છે. દિવાળીની અહીં કોઈ ઉજવણી નથી થઈ અને અહીં પરિવારો એકબીજાને સાંત્વના આપે છે અને ઈશ્વરને પ્રાથર્ના કરે છે. પરિવારજનો રડી રડીને બેહાલ છે તો…
- સ્પોર્ટસ
IPL 2024: માહી માટે આવ્યા મોટા સમાચાર, સુકાની રહેશે આ ટીમનો
ચેન્નઇઃ આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર પછી ભૂતપૂર્વ કેપ્ટન અને ચેન્નઈ સુપરકિંગના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે માહીપ્રેમીઓ માટે આનંદના સમાચાર જાણવા મળ્યા છે. આઇપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની આગામી સીઝન એટલે આઇપીએલ 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ ફરી એકવાર…
- નેશનલ
યુપીમાં પેશાબકાંડઃ વિદ્યાર્થીના અપહરણ બાદ ગુજાર્યો અત્યાચાર, જાણો હકીકત
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક અમાનવીય ક્રૂર વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. અગાઉ ગાજેલા પેશાબકાંડ માફક તાજેતરમાં એક બારમા ધોરણના વિદ્યાર્થીનું અપહરણ બાદ તેના પર અત્યાચાર ગુજારવાનો વીડિયો વાઈરલ થયો છે. વાઈરલ વિડિયોમાં સાત યુવાનો બારમા…
- સ્પોર્ટસ
એટલે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે લક્ષ્મણની વરણી થઈ શકે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ ખતમ થઈ ગયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે વીવીએસ લક્ષ્મણને કોચની જવાબદારી સોંપી છે. મીડિયા…
- નેશનલ
બુંદેલખંડમાં નવું ટાઈગર રિઝર્વ બન્યા બાદ પહેલીવાર આવ્યા સારા સમાચાર…
બુંદેલખંડ: મધ્યપ્રદેશમાં બે મહિના પહેલા જ નૌરાદેહી અભયારણ્યમાં રાણી દુર્ગાવતી ટાઇગર રિઝર્વ બનાવવામાં આવ્યું છે. ત્યારે અહીની હવા વાઘોને માફક આવતી હોય તેવું લાગે છે. રાણી દુર્ગાવતી ટાઈગર રિઝર્વમાં એક વાઘણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. એટલે હવે ટાઈગર રિઝર્વમાં…
- મનોરંજન
આ લાલ દુપટ્ટાવાળીને જોઈઃ ત્રણ દાયકા અને પેરાલિસિસના એટેક બાદ પણ…
મૈંને દેખે હૈ સભી રંગ દુનિયા કે…આ ગીતમાં દરિયા કિનારે, નાના છોકરાઓ સાથે નાચતી રાગેશ્વરી યાદ છે. એ ન હોય તો ગોવિંદા અને ચંકી પાંડેની ફિલ્મ આંખેનું ગીત તો યાદ જ હશે…ઓ લાલ દુપટ્ટેવાલી તેરા નામ તો બતા…હા એ રાગેશ્વરીની…
- નેશનલ
ઉત્તરાખંડમાં ટનલ પાસે કચરાના વિશાળ પહાડ કેટલા ખતરનાક…
ઉત્તરકાશી: છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે જહામત કરવામાં આવી રહી છે પરંતુ પરિણામ મળી રહ્યું નથી. ત્યારે હવે આ મીશનમાં આર્મી પણ જોડાઇ છે અને આર્મી દ્વારા ડ્રિલીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ…
- નેશનલ
ઓડિશાની યુવતીના થયા 31 ટૂકડાઃ ફરી પ્રેમમાં હોમાઈ ગઈ 22 વર્ષની નિર્દોષ યુવતી?
એક તરફ યુવતી પોતાનું બધુ છોડી, માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ યુવક પર ભરોસો કરે, તેની સાથે જીવન વિતાવવાના સપના જોઈ અને બીજી બાજુ તેને હૃદય હચમચાવી નાખે તેું મોત મળે ત્યારે લોકોનો પ્રેમ કે સંબંધો પરથી વિશ્વાસ ડગમગી જાય છે.…
- રાશિફળ
આજનું રાશિફળ (26-11-23): વૃષભ, મીન સહિત ત્રણ રાશિના લોકોની થઈ રહી છે તમામ ઈચ્છા પૂરી….
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસોમાં તમને સફળતા મળશે. ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે. સંતાનોને આજે પરંપરા અને મૂલ્યોનું જ્ઞાન આપશો. આજે તમારી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ…